કોલ્ડ કૉફી વીથ આઇસક્રીમ (Cold Coffee With Icecream Recipe In Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad
શેર કરો

ઘટકો

  1. ૨૫૦ ગ્રામ ચીલ્ડ દૂધ
  2. ૧ ટેબલ સ્પૂનખાંડ
  3. ૧ ટીસ્પૂનડ્રીંકીંગ ચોકલેટ
  4. ૩|૪ ટીસ્પૂન કૉફી
  5. ૧ ટેબલ સ્પૂનઘરની મલાઈ
  6. સ્કુપ વેનીલા આઇસક્રીમ
  7. ૧.૫ ટેબલ સ્પૂન ચૉકલેટ સીરપ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ૧ તપેલીમા દૂધ, ખાંડ, ડ્રીંકીંગ ચોકલેટ, કૉફી, & ઘરની મલાઈ નાંખી હેન્ડ બ્લેન્ડર ફેરવી દેવુ...

  2. 2

    હવે એને સર્વિંગ ગ્લાસ મા કાઢો.... એના ઉપર વેનીલા આઇસક્રીમ મૂકો

  3. 3

    ઉપર ચૉકલેટ સીરપ પોર કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

Similar Recipes