મકાઈના વડા (Makai Vada Recipe In Gujarati)

Jayshree Soni
Jayshree Soni @jayshreesoni

મકાઈના વડા (Makai Vada Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦/૪૦ મિનીટ
૨/૪ લોકો માટે
  1. ૪૦૦ ગ્રામ મકાઈ નો લોટ.
  2. ૬/૭ લસણ ની પેસ્ટ
  3. ૧ ચમચી હળદર
  4. ૧ ચમચી અજમો
  5. ૨-૩ ચમચી લાલ મરચું
  6. સ્વાદ પ્રમાણે મીઠું
  7. ગોળ સ્વાદ મુજબ
  8. ૨-૪ ચમચી ગળ્યા અથાણાં નો મસાલો
  9. ૧ પેકેટ છાસ
  10. ૧ વાટકી તલ

રાંધવાની સૂચનાઓ

૩૦/૪૦ મિનીટ
  1. 1

    સૌ પ્રથમ છાસ માં ઉપર મુજબ મસાલો નાખી ૩/૪ મિનિટ ગેસ પર ગરમ કરો

  2. 2

    હવે લોટ માં ધીરે ધીરે ઉમેરતા જવાનું ને લોટ બાંધતા જવાનું બરાબર મિક્સ કરી લોટ બાધી થોડીવાર ઢાંકી દો હવે પેન માં તેલ ગરમ કરો

  3. 3

    તેલ ગરમ થાય એટલે હાથ થી યા આડની પર કોટન કપડું મૂકી થેપવા ના તેની ઉપર તલ લગાવી તેલ માં ૧l૧ કરી તળી લેવા...

  4. 4

    આ વડા ૩/૪ દિવસ સુધી ખાઇ શકાય છે. ચા સાથે ખાવા ની મજા આવે છે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jayshree Soni
Jayshree Soni @jayshreesoni
પર

ટિપ્પણીઓ

Similar Recipes