મેંદા ની નીમકી (Maida Nimki Recipe In Gujarati)

Varsha Karia I M Crazy About Cooking
Varsha Karia I M Crazy About Cooking @cook_varshamanish11
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 500 ગ્રામ મેંદો
  2. મીઠું સ્વાદ પ્રમાણે
  3. ૧/૨ ચમચી મરી પાઉડર
  4. ૧ ચમચીકલોંજી (મંગરેલા)
  5. તેલ તળવા માટે
  6. ૩ ચમચા તેલ મોણ માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ૫૦૦ મેંદા ના લોટ મા ૩ ચમચા જેટલું તેલ, સ્વાદાનુસાર મીઠું, ૧/૨ ચમચી મરી,અને મંગરેલા નાખી નવશેકા પાણી થી કઠણ લોટ બાંધવો.

  2. 2

    લોટ ને થોડી વાર ઢાંકી રાખવો પછી મોટી થાળી જેવડી રોટલી વણી ચિત્ર માં બતાવ્યા પ્રમાણે કાપા પડી લો.
    હવે કડાઈ મા તેલ મૂકી ધીમા તાપે તળી લો.તૈયાર છે સ્વાદિષ્ટ નીમકી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Varsha Karia I M Crazy About Cooking
પર

Similar Recipes