આલુ ભાજા (Aloo Bhaja Recipe In Gujarati)

Varsha Karia I M Crazy About Cooking @cook_varshamanish11
આલુ ભાજા (Aloo Bhaja Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા ને ધોઈ નિતારી છાલ પાડી લાંબી ચિપ્સ માં સુધારી લો.
- 2
હવે એક કઢાઈ માં બે ચમચા તેલ મૂકી જીરું લીમડો નાખી ચિપ્સ નાખી ચલાવો પછી મીઠું નાખી મિક્સ કરી ચડવા દો
- 3
ચડી જાય પછી મરચું પાઉડર અને મરી પાઉડર નાખી ઉતરી લો.તૈયાર છે આલુ ભાજા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
કાંદા બટાકા ભાજા (kanda bataka bhaja recipe in Gujarati)
#KS3#cookpadindia#cookpadgujaratiકાંદા/ડુંગળી/પ્યાઝ એ એવું કંદ છે જે કોઈ પણ વ્યંજન ને એક અનેરો સ્વાદ આપે છે. અને સાથે સાથે તેનું શાક પણ સરસ થાય છે.આજે મેં બંગાળ નું પ્રખ્યાત વ્યંજન આલુ ભાજા માં થોડો ફેરફાર કરી કાંદા સાથે બનાવ્યું છે. Deepa Rupani -
-
-
બેગુન ભાજા (Begun Bhaja recipe in Gujarati)
#ફટાફટ#પોસ્ટ1બેગુન ભાજા / બૈગન ભાજા એ મસાલા માં મેરીનેટ કરી ને તળેલા રીંગણ ની વાનગી છે જે પશ્ચિમ બંગાળ ની છે.આ એક બહુ જલ્દી અને ઓછા ઘટકો સાથે બનતી સ્વાદિષ્ટ વાનગી છે . Deepa Rupani -
-
-
-
ભાજા(Bhaja Recipe in Gujarati)
#GA4#Week9આ બંગાળની વેજ રેસીપી છે ત્યાંના લોકો આને ખીચડી અને ભાત સાથે થાય છે Neha Suthar -
-
-
બેગુન ભાજા(bhaja recipe in gujarati)
#ઈસ્ટઆ એક બેંગોલી રેસિપી છે જે ખાવામાં એકદમ સરસ ક્રિસ્પી અને મજા આવે એવી છે Amruta Chhaya -
આલુ પૌંઆ (Aloo pauva recipe in gujarati)
#GA4#week7#breakfastબટાકા પૌવા એક હેલ્ધી બ્રેકફાસ્ટ છે. બટાકા પૌવા બનાવવા માં ખૂબ જ સરળ છે. ફટાફટ બનતી વાનગી છે. નાના બાળકોને બટાકા પૌવા બહુ ભાવતા હોતા નથી પણ આપણે તેમાં દાડમ, બીટ , સેવ બધુ એડ કરીને બનાવીએ તો હોંશે હોંશે ખાઈ લે છે. Parul Patel -
આલુ કચોરી(Aloo Kachori Recipe in Gujarati)
#GA4#week7સવાર ના નાસ્તા ના દરેક લોકો અલગ અલગ પ્રકાર ની વાનગી બનાવે છે.મે આજે કચોરી બનાવી છે .જે ચા અથવા ચટણી સાથે ખૂબ સરસ લાગે છે. Anjana Sheladiya -
-
-
-
-
-
-
ફલાવર બટાકા નું શાક (Flower Bataka Shak Recipe In Gujarati)
#CWM2#Hathimasala#MBR7#WEEK7#WLD Krishna Dholakia -
-
-
લીલા લસણ મેથી ના થેપલા (Green Garlic Methi Thepla Recipe In Gujarati)
#cookpadindia#cookpad_guj.#cookpad#WLD#MBR7#week7 Parul Patel -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16439827
ટિપ્પણીઓ