રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક મિક્સિંગ બાઉલ માં કસુરી મેથી લઈ તેમાં દહીં સિવાયના બધાજ મસાલા ઉમેરી દો...તલ અને અજમો પણ ઉમેરો અને બધું બરોબર મિક્સ કરો
- 2
હવે તેમાં બાજરી અને ઘઉં નો કકરો લોટ ઉમેરી સ્વાદ મુજબ મીઠું ઉમેરી દહીં ઉમેરતા જાવ અને હાથેથી મિક્સ કરતા જાવ...આ વડાનો લોટ ભાખરી જેવો કઠણ રાખો... તૈયાર થાય એટલે તરત જ તળવાના છે.
- 3
ગેસ પર તળવા માટે તેલ મુકો...વડાના લોટ માંથી મનગમતી ની સાઈઝ મુજબ ના લુવા બનાવી હાથે થી થોડા દબાવી ચપટા કરી લો
તેલ ગરમ થાય એટલે મીડીયમ ફ્લેમ પર આછા બ્રાઉન એવા ક્રિસ્પી તળી લો...એક પ્લેટમાં છુટ્ટા પાથરો...ઠંડા થાય એટલે સર્વ કરો - 4
(જો તળવા માં વડા છુટા પડી જતા હોય તો ઘઉંનો જાડો લોટ થોડો ઉમેરવો બને તો એકદમ ધીમી ફ્લેમે એક એક વડાને તળવું)
Similar Recipes
-
બાજરી વડા (Bajari Vada recipe in Gujarati)
#EBWeek16#શ્રાવણસાતમ આઠમ સ્પેશિયલ રેસીપી ચેલેન્જ આ વાનગી ગુજરાતી ઘરો માં શીતળા સાતમ પર અવશ્ય બનાવવામાં આવે છે બાજરો લોહ તત્વ અને કેલ્શિયમ થી ભરપૂર સુપર ધાન્ય છે...તે પચવામાં સરળ તેમજ બધીજ ઉંમરના લોકોને સુપાચ્ય છે. Sudha Banjara Vasani -
બાજરીના વડા (Bajri Vada Recipe In Gujarati)
#EB#ff3શીતળા સાતમે બાજરીના વડા , ઠંડા ખાઈએ તો પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે Pinal Patel -
-
-
-
-
-
બાજરી કોથમીર ના વડા (Bajri Kothmir Vada Recipe In Gujarati)
#cookpadindia#cookpad_guj#cookpad#CWM1#Hathimasalaશિયાળાની સીઝન આવી ગઈ છે અને બધા લીલા શાકભાજી પણ મળી રહે છે. તેથી અલગ અલગ ભાજીમાંથી અને લીલા શાકભાજી માંથી અવનવી વાનગીઓ બનાવી શકાય છે. અહીં મેં મેથી અને કોથમીરનો ઉપયોગ કરીને બાજરી કોથમીરના વડા બનાવ્યા છે. બાજરીના વડા બે ત્રણ દિવસ સુધી સ્ટોર કરી શકાય છે. બાજરીના વડા ચા અને દૂધ સાથે ટેસ્ટી લાગે છે. Parul Patel -
બાજરી મેથી નાં વડા (Bajri Methi Vada Recipe In Gujarati)
#EBWeek 16બાજરી મેથીનાં વડા એ શીતળા સાતમ માટે બનતી ખાસ રેસિપી છે. Jyoti Joshi -
-
-
મકાઈના વડા (Makai Vada Recipe In Gujarati)
#EB#week9#RC1#CookpadIndia#COOKPADGUJRATI#MCR ગુજરાતી ઘરોમાં સામાન્ય રીતે નાસ્તા માટે વડા બનતા જ હોય છે. વડા જુદા જુદા લોટના અને જીદ્દી જીદ્દી ફ્લેવર વાળા પણ બનતા હોય છે. જેમકે મકાઈના વડા, બાજરીના વડા મેથી ના વડા, કોથમીર ના વડા વગેરે. અમારા ઘરમાં પણ આ બધા વડા વારાફરતી બનતા હોય છે અને બધાને વડા પસંદ છે. અહીં મેં મકાઈના વડા કસૂરી મેથી સાથે તૈયાર કરેલ છે. આ કોમ્બિનેશન પણ ખુબ સરસ લાગે છે. Shweta Shah -
બાજરી ના વડા (Bajri Vada Recipe In Gujarati)
#GA4 #Week24ગુજરાતીઓ ના ફેવરેટ બાજરી ના વડા હોય છે. Hetal Shah -
ચટાકેદાર બાજરી ના વડા (Chatakedar Bajri Vada Recipe In Gujarati)
#SFR#SJRટાઢી સાતમ માં દહીં સાથે ખાવાની મઝા.છોકરા ઓ ને દૂધપાક સાથે બઉ ભાવે. Sushma vyas -
બાજરી ના વડા (Bajri Vada Recipe In Gujarati)
#EB#Week16ગુજરાતીઓ ના નાસ્તામાં બાજરી ના વડા કે મકાઇ ના વડા નો સમાવેશ કરવામાં આવે છેબાજરો કે બાજરી ખૂબ જાણીતું અનાજ છે..જે વિશ્વ માં વધારે આફ્રિકા તેમજ દક્ષિણ એશિયા ના દેશો માં ખવાય છે.પણ તેનું સૌથી વધુ ઉત્પાદન ભારત માં જ થાય છે અને તે ભારત માં પ્રાથમિક ખોરાક તરીકે ખવાય છે.બાજરો એ સ્વાસ્થ્ય વર્ધક અનાજ છે કેમકે તેમાં ઘણા સતત્વો જોવા મળે છે જેમકે પ્રોટીન, કેલ્સિયમ, ફોસ્ફરસ અને આર્યન..બાજરી ના વડા એ બાજરાનું ખૂબ જ સ્વાદિષ્ટ સ્વરૂપ છે...બાજરી ના વડા સવારે ગરમા ગરમ ચા સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે...મુખ્યત્વે બાજરી ને ઘણા લોકો શિયાળામાં ખાવાનું વધારે પસંદ કરે છે..આમ તો બાજરી ના લોટ માંથી ઘણા બધા પ્રકારની વાનગીઓ બનતી હોય છે.. જેમ કે બાજરી ની રાબ, રોટલા, ખીચડી,કૂલેર ઇત્યાદી...અહીં મેં ચટપટા બાજરી ના વડા બનાવ્યા છે... તો ચાલો રીત જોઇશું... Nirali Prajapati -
બાજરી અને મેથી ની ભાજી ના વડા (Bajri Methi Bhaji Vada Recipe In Gujarati)
#MBR3#cookpadindia#cookpadgujrati Amita Soni -
બાજરી વડા (Bajri Vada Recipe In Gujarati)
#EB#Week16#શ્રાવણબાજરી ના વડા ૨ થી ૩ દીવસ માટે સારા રહે છે અને ઠંડા વડા ચા સાથે કે દહીં સાથે ખુબ જ સરકાર લાગે છે, મારા મમ્મી સાતમ આઠમ પર આ વડા ચોક્કસ બનાવે જ Bhavna Odedra -
-
-
-
પાલક બાજરી વડા(palak bajri vada recipe in Gujarati)
#વિકમીલ૩ #ફ્રાઇડઆ વડા શિયાળામાં તેમજ ચોમાસામાં ચા સાથે ખાવામાં ખુબ જ સરસ લાગે છે. આ વડા ને તમે નાસ્તામાં ગમે ત્યારે લઈ શકો છો. Kala Ramoliya -
બાજરી મેથી મસાલા વડા (Bajri Methi Masala Vada Recipe In Gujarati)
#EB #Week16 #Bajri_Vada#બાજરીમેથીમસાલાવડા#Cookpad #Cookpadgujarati#Cookpadindia #Cooksnap#Manisha_PureVeg_Treasure#LoveToCook_ServeWithLoveસ્વાદિષ્ટ અને પૌષ્ટિક, ગરમ અને ઠંડા બંને ખાવાની મજા આવે છે. આપણે ગુજરાતી શીતળા સાતમ માં ઠંડુ ખાવા માટે પણ બનાવીએ છીએ. Manisha Sampat -
-
બાજરી ના લોટ ના વડા(vada recipe in gujarati)
#ઓગસ્ટ આવડા ખુબ ટેસ્ટી થાય છે અને ખૂબ જ ભાવે છે તમે પણ બનાવજો Sadhana Kotak -
મેથી બાજરી ના વડા (Methi Bajri Vada Recipe In Gujarati)
#સાતમ #વેસ્ટઇન્ડિયા ના વેસ્ટ માં ગુજરાત અને ગુજરાતી ના ફેવરેટ બાજરીના વડાશ્રાવણ મહિના ની સાતમ એટલે ઠંડુ ખાવા માટે છઠ્ઠ ના દિવસે વડા બનાવીએ તો નાસ્તામાં ખાવાની મજા આવે... બાજરી ના લોટ ના વડા મેં મેથી ની ભાજી નાખીને બનાવ્યા છે... મેથી એ સ્વાસ્થ માટે ગુણકારી છે.. અને બાજરી પણ અનેક ગુણોથી ભરેલી છે..તો રેગ્યુલર નાસ્તા માં પણ ખાઈ શકાય એવા મેથી બાજરી ના વડા.. Kshama Himesh Upadhyay -
બાજરીના વડા (Bajri Vada recipe in Gujarati)
#MRC#weekendchef#monsoonrecipechallengeSonal Gaurav Suthar
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16443414
ટિપ્પણીઓ (5)