તડકા મેગી (Tadka Maggi Recipe In Gujarati)

Pragna Patel
Pragna Patel @Pragnapatel_25

તડકા મેગી (Tadka Maggi Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1પેકેટ મેગી
  2. 4-5 કળી લસણ
  3. 1/2 ચમચીતેલ
  4. 2 ચમચીમેગી મસાલા
  5. ચીલી ફ્લેક્સ ઓરેગાનો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક પેન માં તેલ લઇ તેમાં લસણનો વઘાર કરો

  2. 2

    થોડું સંતળાય એટલે તેમાં મેગી ઉમેરવી ત્યાર બાદ તેમાં જરૂર મુજબ પાણી અને મેગી મસાલા ઉમેરીને ઉકાળવું

  3. 3

    બરાબર ચડી જાય એટલે ચીલી ફ્લેક્સ ઓરેગાનો ઉમેરી મિક્સ કરવું સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pragna Patel
Pragna Patel @Pragnapatel_25
પર

ટિપ્પણીઓ

Similar Recipes