સિંધી સાતમ સ્પેશિયલ ખાટો ભાત

Payal Sachanandani (payal's kitchen)
Payal Sachanandani (payal's kitchen) @Home_chef_Payal

#SJR
#SFR
#શ્રાવણ
#સાતમસ્પેશિયલ
#RB20

સિંધી સાતમ સ્પેશિયલ ખાટો ભાત

#SJR
#SFR
#શ્રાવણ
#સાતમસ્પેશિયલ
#RB20

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
  1. 11/2 કપદહીં
  2. 1 કપરાધેલો ભાત
  3. મીઠું સ્વાદાનુસાર
  4. 2 ટી સ્પૂનપીસેલી રાઈ
  5. 1 ટી સ્પૂનસૂંઠ પાઉડર

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સો પ્રથમ એક બાઉલ લો. તેમાં દહીં નાખી ફેટી લો. પછી તેમાં ભાત નાખો.અને બરાબર મિક્સ કરો.

  2. 2

    હવે તેમાં મીઠું, પીસેલી રાઈ, સૂંઠ પાઉડર નાખી બરાબર મિક્સ કરો.

  3. 3

    તમારું સિંધી સાતમ સ્પેશિયલ ખટ્ટો ભત તૈયાર છે. ફ્રીઝ માં રાખી ઠંડુ કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Payal Sachanandani (payal's kitchen)
પર

Similar Recipes