રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ભીંડાને ધોઈને કપડાથી લૂછી લેવા અને કટકા કરી લેવા ત્યારબાદ કડાઈમાં તેલ ગરમ કરવા મૂકી ગરમ થાય એટલે હિંગ, રાયજીરૂ નો વઘાર કરી સમારેલા ભીંડા નાખવા ચમચાથી બરાબર હલાવી ધીમા તાપે ચડવા દેવું.
- 2
હવે જ્યારે લાળ બળી જાય ત્યારે મીઠું મરચું હળદર ધાણાજીરું પાઉડર નાખી બરાબર મિક્સ કરી બે મિનિટ મસાલા શેકાવા દેવા ત્યારબાદ ગેસ બંધ કરી દેવો.
- 3
દાળ અને ચોખાને સારી રીતે ધોઈ લેવા અને એક કુકરમાં દાળ અને પાણી નાખવું. તપેલીમાં ચોખા, પાણી, મીઠું, જીરું અને ઘી નાખી બરાબર મિક્સ કરી તપેલી કુકરમાં મૂકી ત્રણ સીટી વગાડી દાળ બાફી લેવી અને ભાત તૈયાર કરી લેવા.
- 4
હવે એક પેનમાં તેલ મૂકી ગરમ થાય એટલે રાઈ-જીરું હિંગ મીઠા લીમડાના પાનનો વઘાર કરી ટામેટાં અને સમારેલા મરચા સાંતળવા. ટામેટાં સોફ્ટ થાય એટલે મસાલા નાખી બે મિનિટ શેકી બાફેલી દાળ નાખવી અને જરૂર મુજબ પાણી નાખી મિક્સ કરી દેવું.દાળ ઉકળે એટલે ગેસ ધીમો કરી 10 મિનિટ ઉકળવા દેવી ત્યારબાદ ગેસ બંધ કરી દેવો.
- 5
હવે સર્વિંગ પ્લેટમાં દાળ, ભાત, શાક, મોહનથાળ, લાડુ, રોટલી, ફરસાણ અને છાશ મૂકી શ્રાવણ સ્પેશિયલ લંચ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
સમર લંચ રેસીપી
#લંચ લંચ માં મેં બટાકા નું શાક- રોટલી,દાળ-ભાત,અને ઉનાળાની ઋતુમાં આવતો ફળોનો રાજા એટલે કેરીનો રસ બનાવ્યું છે.જે કચુંબર, ફરસાણ, ચટણી, છાશસાથે ખાવાની મજા આવે છે. Ankita Tank Parmar -
સ્પેશિયલ ગુજરાતી થાળી (Special Gujarati Thali Recipe In Gujarati)
#Cooksnep#Lunch#Week2 Kashmira Parekh -
-
-
-
સમર સ્પેશિયલ ગુજરાતી થાળી (Summer Special Gujarati Thali Recipe
#Famઉનાળામાં કેરીનો રસ દરેકના ઘરમાં બનતો જ હોય છે. મારા ઘરમાં કેરીનો રસ બધાને ખૂબ જ ફેવરિટ છે. અહીં મેં કેરીના રસ સાથે ભીંડા નું શાક, મગની છુટ્ટીદાળ, ભાત, ફજેતો અને સાથે ફૂલકા રોટલી બનાવી છે. સાથે ખાટું અથાણું સર્વ કર્યું છે. Parul Patel -
મસાલા લોચા પૂરી (Masala Locha Poori Recipe In Gujarati)
#SFR#SJR#masalalochapoori#puri#cookpadgujarati Mamta Pandya -
સાતમ સ્પેશિયલ ડીશ
#SFRસાતમ પર જમવા માટે વાનગી એવી બનાવવામાં આવે છે જે ૨-૩ દિવસ સુધી ખરાબ ના થાય. મેથીના થેપલા, કરેલા કે કંકોડાનું શાક, બટાકાનું શાક, વડા, વગેરે. Vaishakhi Vyas -
ફ્રુટ રાઇતું (Fruit Raita Recipe In Gujarati)
#SJR#SFR#cookpadindia#cookpadgujarati Bindi Vora Majmudar -
-
-
-
મસાલા ફરસી પૂરી (Masala Farsi Poori Recipe In Gujarati)
#SFR#SJR#cookpadindia#cookpadgujarati Riddhi Dholakia -
લોકડાઉન લંચ
#લોકડાઉનઆજ નું મેનુ છે કાંદા બટાકા નું શાક, પાલક ભાજી નું શાક, ખીચડી, કાઢી, રોટલી, દહીં અને લીંબુ અથાણું. Asmita Desai -
-
-
-
-
નવરાત્રી સ્પેશિયલ થાળ
#માયલંચઆજે ચૈત્રી નવરાત્રી ના બીજા દિવસે ગુરૂવારે બ્હમચારીણી માતા ના પ્રસાદ મા.ઘઉં નો શિરો,કાબુલી ચણા નુ શાક,દાળ,ભાત ને રોટલી સલાડ ને છાશ .બનાવયુ.કાઈ પણ પડેલુ નય બઘુ ગરમાગરમ.આ થાળ માતા ને ધરાવયા બાદ મારી દીકરી ને જમાડયો.જે મારી સાચી માતાજી છે. Shital Bhanushali -
લોક ડાઉન લંચ
# માઇ લંચલોક ડાઉન ને ઘણા દિવસ થયા, હવે શાકભાજી ખૂટ્યાછે એટલે મેં ઘરમાં જે વસ્તુ હાજર હતી તેમાંથી આ મેનુ તૈયાર કર્યું છે. આમ પણ ગરમીની સિઝનમાં અમે આ ગોળવાણું ઘણીવાર બનાવીએ છીએ તો સાથે એ પણ મૂક્યું છે. એટલે મેં આજે આ લંચ ને લોક ડાઉન એવું નામ આપ્યું છે. Sonal Karia -
-
-
-
કંકોડા નું શાક (Spiny Gourd Sabji Recipe In Gujarati)
#SJR#SFR#kankoda#spinegourdsabji#cookpadgujarati Mamta Pandya -
-
-
પર્યુષણ લંચ રેસીપી
#SJR#jain recipe#paryushan Lunch recipe#paryushan thepala recipe#paryushan lachako dal recipe#paryushan Gas recipeTithi Special recipe#Easy Lunch(Dinner) Recipe for prayushan Krishna Dholakia
More Recipes
ટિપ્પણીઓ (4)