રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઘઉંના લોટમાં મીઠું અને તેલનું મોણ નાખીને મીડીયમલોટ બાંધી લો લોટની ઢાંકીને દસ મિનિટ માટે રેસ્ટ આપો
- 2
હવે ડુંગળીને સ્લાઈસમાં કટ કરી લો પછી હાથથી મસળીને તેની બધી સ્લાઈસ છુટ્ટી કરો એક બાઉલમાં લાલ મરચું ગરમ મસાલો મીઠું કોથમીર નો પાઉડર અને જીરું લઈને મિક્સ કરો ચીઝને છીણી લો
- 3
હવે લોટમાંથી બે લુવા બનાવી લો પછી તેની રોટલી વણી લો એક રોટલી મૂકીને તેની ઉપર ડુંગળીની સ્લાઈસ અને સૂકો બનાવેલો મસાલો ભભરાવો ચીઝ મૂકો ઉપર બીજી રોટલી મૂકીને કિનારી પર પાણી લગાવીને કિનારી ને ચોંટાડી દો
- 4
તવો ગરમ કરીને પરાઠાને બટર લગાવીને બંને બાજુથી ગોલ્ડન થાય ત્યાં સુધી શેકી લો
- 5
સર્વ કરવા માટે તૈયાર છે સ્ટ્રીટ સ્ટાઇલ ઓનિયન પરાઠા
Similar Recipes
-
-
-
પાલક કોર્ન ચીઝ પરાઠા (Palak Corn Cheese Paratha Recipe In Gujarati)
#CWT#cookpadindia#cookpadgujrati Amita Soni -
-
-
-
-
-
-
ચીઝ પરાઠા (cheese paratha recipe in Gujarati)
#સાઉથપોસ્ટ ૩#સુપરશેફ૨#ફલોર્સબેંગાલી સ્ટાઈલ પરાઠા જે મેંગલોર મા ફેમસ છે. Avani Suba -
-
કચોરી પરાઠા (Kachori Paratha Recipe In Gujarati)
ઋતુ માં મળતા શાક નો જેટલો ઉપયોગ થાય એટલો કરી લેવો કેમ કે પછી ઉનાળા માં આ બધા શાક આવતા ઓછા થઈ જતા હોય છે. એટલે મેં લીલવા (લીલી તુવેર), વટાણા અને લીલા ચણા ના સ્ટફિંગ વાળા પરોઠા બનાવ્યા જેથી કચોરી કે સમોસા કરતા હેલ્થી વર્ઝન પરાઠા ખાઈ શકાય. શક્ય હોય ત્યાં સુધી હું તળેલી વાનગી બનાવાનું અવોઇડ કરું છું. Bansi Thaker -
-
-
-
પાપડ ના પરાઠા (Papad Paratha Recipe In Gujarati)
#AM4આ પરાઠા દિલ્હી ને પરાઠા ગલીના ફેમસ છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે Kalpana Mavani -
લીલાં વટાણાના સ્ટફ્ડ પરાઠા(Green Peas Stuffed Paratha Recipe In Gujarati)
આપણે અલગ અલગ પ્રકારના પરાઠા બનાવતા હોઈએ છીએ. આજે મેં લીલાં વટાણાના પરાઠા બનાવ્યા છે. જે ખૂબ જ ટેસ્ટી બન્યા હતા. મારા કુટુંબમાં બધાને ખૂબ જ ભાવ્યા આવ્યા હતા.#AM4 Vibha Mahendra Champaneri -
-
કોબીજ પનીર ચીઝ પરાઠા (Cabbage Paneer Cheese Paratha recipe in Gujarati)
#સપ્ટેમ્બર#માઇઇબુક#noonion#nogarlicવાનગી નંબર - 37...................... Mayuri Doshi -
-
-
-
બટેકા ના સ્ટફ પરાઠા (Bataka Stuffed Paratha Recipe In Gujarati)
#WPR#cookpadgujrati#cookpadindiaAll Time favourite recipe Amita Soni -
-
-
સ્ટફડ પરાઠા(Stuffed paratha Recipe in Gujarati)
#GA4#week11Green Onionસ્ટફ્ડ ગ્રીન પરાઠામાર્કેટ માં લીલી ડુંગળી ખૂબ આવી ગઈ છે. ત્યારે તેમાંથી વિવિધ વાનગીઓ બનાવવા મન લલચાઈ જ જાય છે. આજે મેં લીલી ડુંગળી ના સ્ટફડ પરાઠા બનાવ્યા છે. Neeru Thakkar -
આલુ પનીર પરાઠા ઢાબા સ્ટાઇલ (Aloo Paneer Paratha Dhaba Style Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#PC Amita Soni -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16465072
ટિપ્પણીઓ (6)