ચૂરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)

Jiya Malu
Jiya Malu @jiya_545

ચૂરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 બાઉલ ઘઉં નો જાડો લોટ
  2. 200 ગ્રામગોળ
  3. 200ઘી
  4. કાજુ બદામ જરૂર મુજબ
  5. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ઘઉં ના લોટ માં મોણ નાખી કડક લોટ બાંધી પિંડ્યા વાળી ને તળી લેવા.મિક્સર માં ભૂકો કરી લેવી.

  2. 2

    તેમાં કાજુ બદામ દ્રાક્ષ ઉમેરી દેવું.ગોળ ઘી ગરમ કરી પાય કરી તેમાં ઉમેરી સરખું મિક્સ કરી લો

  3. 3

    તેના લાડુ બનાવી લેવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jiya Malu
Jiya Malu @jiya_545
પર

ટિપ્પણીઓ

Similar Recipes