રાંધવાની સૂચનાઓ
- 1
લોટ ચાળી ને મુઠી પડતું મોણ આપીને હુંફાળા પાણી થી લોટના મુઠીયા વાળો. ને ગરમ તેલમાં તળી લો.
- 2
કાજુના ટુકડા ને કિસમસ તૈયાર કરો.મુઠીયા ઠરે પછી મીક્ષી જારમા પીસી લો અને પછી ચારણાથી ચાળી ને ચૂરમુ તૈયાર કરો.
- 3
એક પેનમાં તેલ ગરમ કરવા મૂકો પછી તેમાં ગોળ ઉમેરો. ગોળ ઓગળી જાય પછી તેમાં ચૂરમુ ઉમેરો પછી કાજુ,કિસમીસ ઉમેરો.
- 4
તો તૈયાર છે આપણા હનુમાનજી ને વહાલો મણીંદો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ચુરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCR#cookpadindia #cookpadgujarati Bharati Lakhataria -
-
-
-
-
-
-
-
-
ચુરમા ના ગોળ વાળા લાડવા (Churma Jaggery Ladva Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SGC Sneha Patel -
-
-
-
-
કચ્છી પકવાન (Kutchi Pakwan Recipe In Gujarati)
#KRC#cookpadindia#cookpadgujarati#farsan#namkin Keshma Raichura -
ડ્રાય કચોરી (Dry Kachori Recipe In Gujarati)
#RJS#રાજકોટ ને જામનગર રેસીપી#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
-
-
-
ક્રિસ્પી ફરસી પૂરી (Crispy Farsi Poori Recipe In Gujarati)
#choosetocook : ક્રિસ્પી ફરસી પૂરીઘરમાં કાંઈને કાંઈ નાસ્તો તો જોઈએ જ . હું બધા જ નાસ્તા ઘરે જ બનાવું. બધાને ઘરે બનાવેલા નાસ્તા જ ભાવે. તો આજે મેં મસાલા ફરસી પૂરી બનાવી.મારો સન ને ફરસી પૂરી બહુ જ ભાવે. Sonal Modha -
-
-
ચુરમુ
#FDS#SJR#RB8કાલે દશામાં ના વ્રત નો છેલ્લો દિવસ શ્રાવણ માસનો પ્રારંભ થતાં જ તહેવારો ની વણઝાર ચાલુ..એટલે ચુરમાનો પ્રસાદ બનાવ્યો.ચુરમુ દશામાં ને ખુબ પસંદ અને મારી બધી જ ફ્રેન્ડ ને ચુરમુ ખૂબ જ પસંદ છે.. Sunita Vaghela -
ઘુઘરા (Ghughra Recipe In Gujarati)
#DTRદિવાળીમાં બધાના ઘરે ઘુઘરા બનતા હોય છે જે મેં પણ બનાવ્યા ઘૂઘરાના કરીએ તો એમ લાગે કે જાણે દિવાળી આવી જ નથી Dhruti Raval -
માતાજીનો પ્રસાદ લાપસી (Mataji Prasad Lapsi Recipe In Gujarati)
#માતાજીનો પ્રસાદ (લાપસી)#cookpadindia#cookpadgujarati નવરાત્રિની શુભેચ્છા Bharati Lakhataria -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16474319
ટિપ્પણીઓ (3)