સેન્ડવીચ (Sandwich Recipe In Gujarati)

Sejal Pithdiya
Sejal Pithdiya @cook_25328159

સેન્ડવીચ (Sandwich Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1પેકેટ બ્રેડ
  2. 1નાની લીલી ચટણી
  3. 1નાની બાઉલ માયનીસ
  4. 1 નાની વાટકીટોમેટો કેચઅપ
  5. ૧ ચમચી ચીલી ફ્લેક્સ
  6. ૧ ચમચી ચાટ મસાલો
  7. ૧ નંગ ટમેટું ઝીણું સમારેલું
  8. ૧ નંગ કાકડી ઝીણી સમારી લી
  9. ૧ નંગ ડુંગળી સમારેલું
  10. ક્યૂબ બટર
  11. સ્વાદ અનુસારમીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ સમારેલા ટામેટા ડુંગળી કાકડી એક બાઉલ માં લો.ઉપર મુજબ મીઠું માયોનીઝ ચિલીફલેક્સ બધી સામગ્રી ઉમેરી દો.

  2. 2

    એક બ્રેડ પર સોસ લગવી મિશ્રણ કરેલું પથરી દો બીજી બ્રેડ લઈ ગ્રીન ચટણી લગાવી દો.

  3. 3

    એક પેન મૂકી બટર થી બન્ને સાઈડ સેકી લો. નીચે ઉતરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sejal Pithdiya
Sejal Pithdiya @cook_25328159
પર

ટિપ્પણીઓ

Similar Recipes