કાજુ અને મિક્ષ બેરીઝ લાડું (Kaju Mix Berries Ladoo Recipe In Gujarati)

Ila Bhimajiyani @IlaThaklar65
કાજુ અને મિક્ષ બેરીઝ લાડું (Kaju Mix Berries Ladoo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કાજુ થોડાં શેકી ને ઠરવા દો.ઠરી જાય એટલે મિક્સરમાં ક્રશ કરી લો
- 2
હવે મિક્ષ બેરીઝ ને પણ મિક્સરમાં અધકચરી ક્રશ કરી લો
- 3
હવે એક મોટાં બાઉલમાં કાજુ ક્રશ કરેલા,બેરીઝ ક્રશ કરેલા, મિલ્ક પાઉડર અને મિલ્ક મેડ બધું હળવા હાથે પણ એકરસ કરી લો અને હાથથી નાની પૂરી કરો.. એમાં બેરીઝ ક્રશ અને તેમાં મિક્સ કરેલ કોકો પાઉડર નું મિશ્રણ ભરીને નાનાં નાનાં લડ્ડુ તૈયાર કરો.
- 4
તૈયાર છે ઝટપટ બની જતાં હેલ્ધી લડ્ડુ (સ્વિટ)
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
કાજુ ટવિસ્ટ જલેબી (Kaju Twist Jalebi Recipe In Gujarati)
મને નવી નવી સ્વીટ ડિશ બનાવવા નો ખુબ જ શોખ છે. hetal patel -
-
-
-
-
ઇન્સ્ટન્ટ ચોકલેટી અખરોટ ફજ (Instant Chocolaty Walnut Fudge Recipe In Gujarati)
#WALNUTSઆ રેસિપી બહુ જ સિમ્પલ છે, અને બનાવવામાં બહુ જલ્દી બની જાય છે છે ...જે બાળકો અખરોટને ડાયરેક્ટ ખાતા નથી તેમને અખરોટ ખવડાવવાની આ રીત બહુ જ સરસ છે..... Riddhi Shah -
-
-
ચોકલેટ સોસ (Chocolate Sauce Recipe In Gujarati)
#medals#chocolaterecipe#chocolate sauce Dhinoja Nehal -
-
પનીર-કાજુ રોઝ લાડુ(paneer- kaju rose ladoo recipe in Gujarati)
#કૂકબુક દિવાળી અને સૂકામેવા બંને એકબીજા પર્યાય છે. અનોખું કોમ્બીનેશન કરીને લાડુ બનાવ્યા છે. જે ખુબ જ હેલ્થી અને ટેસ્ટી બન્યા છે અને બનાવવાં માં એકદમ સરળ છે. Bina Mithani -
-
કાજુ કતરી(kaju katli recipe in gujarati)
#trend4કાજુ કતરી આજે મેં ઇન્સ્ટન્ટ ઓછી મહેનત થી બની જાય એવી try કરી સારી બની છે Dipal Parmar -
કાજુ કતરી (Kaju Katali Recipe In Gujarati)
મિત્રો તમને ગમે તો જરુર બનાવજો. આ એક અલગ રેસિપી છે 🙏🙏 #કૂકબુક #પોસ્ટ2 shital Ghaghada -
-
-
-
કાજુ લીલા નાળીયેર વીથ કોકો લાડુ (Kaju Lila Nariyel With Coco Laddu Recipe In Gujarati)
#trend4 Jagruti Vasoya -
કાજુ બદામ મિલ્કશેક (Cashew Almond Milkshake Recipe In Gujarati)
#EB#ff1#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
કાજુ કતરી (Kaju Katri Recipe In Gujarati)
#શ્રાવણ#Divali2021#Guess The Word#cookpadgujrati Jayshree Doshi -
ચોકલેટ વોલનટ ફજ (Chocolate Walnut Fudge Recipe In Gujarati)
#Walnuts#walnuts Chocolate Fudge.#post 1.Recipe no 170લોનાવાલા નું Cooper નું ચોકલેટ walnut fudge ખુબ જ વખણાય છે અને સરસ આવે છે તો આજે કુપરના ફજ જેવું બનાવવા પ્રયત્ન કર્યો છે Jyoti Shah -
કૉફી વૉલનટ મોદક (Coffee Walnut Modak Recipe In Gujarati)
#Week 2#ATW2#TheChefStory#SGC#ગણેશ ચતુર્થી રેસીપી Krishna Dholakia -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16479342
ટિપ્પણીઓ