લચ્છા પરાઠા (Lachha Paratha Recipe In Gujarati)

Sarika delawala
Sarika delawala @sarikaa
શેર કરો

ઘટકો

  1. ૧ વાડકીઘઉં નો લોટ
  2. ૧ ચમચીમીઠું
  3. ૨ ચમચીતેલ મોણ માટે
  4. જરૂર મુજબ પાણી
  5. ચમચો ઘી, પરાઠા ની અંદર ચોપડવા
  6. ૨ ચમચીકોરો લોટ સ્પ્રિંકલ કરવા
  7. જરૂર મુજબ તેલ,પરાઠા શેકવા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    લોટ માં મીઠું અને તેલ નાખી પરાઠા જેવો લોટ બાંધી ૫ મિનિટ રેસ્ટ આપવો.

  2. 2

    પરોઠું વણી ઉપર ઘી ચોપડી લોટ છાંટી ઝિક ઝેક, પંખા સ્ટાઇલ વાળી પાછો લુવો કરી અટામણ લઇ મોટું પરોઠું વણી લેવું.

  3. 3

    ધીમી આંચ પર બંને બાજુ તેલ મૂકી ગુલાબી રંગ નું શેકી લેવું
    લચ્છા પરાઠા તૈયાર છે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sarika delawala
પર

Similar Recipes