ભરેલા મરચા ના ભજીયા

Fataniyanenshi @cook_37416561
રાંધવાની સૂચનાઓ
- 1
મરચા માંથી બી કાઢી ચવાણું નો ભૂકો કરવો પછી તેમાં ચપટી એક ખાંડ લીંબુ નાખી બધું બરાબર મિક્સ કરવું મસાલો મિક્સ થાય એટલે મરચા ભરવા પછી એક બકડિયા માં તેલ ગરમ મૂકવું એક બાઉલ માં ચણાનો લોટ ચારી તેમાં ચપટી એક મીઠું નાખી ખીરું તયાર કરવું
- 2
ખીરું તૈયાર થાય એટલે ભરેલા મરચા તેમાં બોળી તેલ ગરમ થાય એટલે તેમાં ધીમા તાપે થવા દેવા તૈયાર ભજીયા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મેથીના ભજીયા, લીલા મરચાના ભરેલા ભજીયા(Methi pakoda and stuffed chilli pakoda recipe in Gujarati)
#MW3શિયાળા માં ભજીયા હોઈ તો બીજું જોયે શુ એમાં પણ સાથે થોડો વરસાદ એટલે ભજીયા ખાવા ની મજાજ આવી જાય તો આજે મેં મેથી ના અને આખા મરચા ના ભરેલા ભજીયા બનાવ્યા છે. charmi jobanputra -
-
ભરેલા મરચા ના ભજીયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati)
#Winter kitchen challenge#WK1 Varsha Karia I M Crazy About Cooking -
-
-
ભરેલા મરચાં ના ભજીયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati)
#WK1#COOKPADGUJ#cookpad#cookpadindia Neeru Thakkar -
ભરેલા મરચા ના ભજીયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati)
#WK1#week1#winterkitchen Deepika Parmar -
-
ભરેલા મરચાનાં ભજીયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati)
#WK1#Week 1#Cookpad India#Cookpad Gujarati Brinda Padia -
-
-
-
ભરેલા મરચા ના ભજીયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati)
#MVF વાહ વરસાદ મા ગરમ ગરમ ભજીયા ખાવા ની મજા આવે Harsha Gohil -
ભરેલા મરચા ના ભજીયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati)
#WK1#WINTER KITCHEN CHALLENGE#cookpadgujrati#cookpadindia Jayshree Doshi -
-
-
-
ભરેલા મરચા
#ઇબુક૧#૨૩#રેસ્ટોરન્ટ#goldenapron3Week 1#સ્ટફ્ડમે અહીં બેસન નો ઉપયોગ કરી ભરેલા મરચાં બનાવ્યા છે.મરચાં નો એક અલગ સ્વાદ હોય છે અને તેનો ઉપયોગ સામાન્ય રીતે બધી જ વાનગીઓ માં થાય છે. અહી ભરેલા મરચા ચણાના લોટ ભરી ને બનાવ્યા છે., સ્વાદીષ્ટ મરચાં ,વળી૪થી૫ દીવસ સારા રહે છે Varsha Karia I M Crazy About Cooking -
-
મેથી ની ભાજી ના ભજીયા (Methi Bhaji Bhajiya Recipe In Gujarati)
#MVF#COOKPAD Gujarati#COOKPAD INDIA Jayshree Doshi -
ભરેલા મરચા ના ભજીયા તળ્યા વગર (Stuffed Chili Pakoda without Fry Recipe In Gujarati)
#WK1ભરેલા મરચાના ભજીયા ગુજરાતીઓના હોટ ફેવરિટ હોય છે પણ ઘણા લોકોને પોતાની હેલ્થ ના લીધે તે તળેલું બહુ ખાઈ શકતા નથી તો મેં એક નવી ટ્રાય કરી છે કે એવો જ ટેસ્ટ જાળવી રાખી તેને બેક કરીને બનાવ્યા Shrijal Baraiya -
ભરેલા મરચા ના ભજીયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati)
#Winterkitchenchallenge#Week1#WK1 Rajvi Bhalodi -
મિક્સ ભજીયા (Mix Bhajiya Recipe In Gujarati)
#MW3મિક્સ ભજીયા માં મેં અહિં બટાકા વડા, લસણીયાં બટાકા,પાલક નાં ગોટા,મેથી નાં ગોટા,પાલક નાં ભજીયા,બટેટા ની પત્રી નાં ભજીયા,ટામેટાં નાં ભજીયા,પનીર નાં,કાંદા ભજીયા,મકાઈ નાં ભજીયા,વાટી દાળ નાં ભજીયા,મરચા નાં ભજીયા બનાવ્યાં છે . Avani Parmar -
કોથમીર ભાત ના ભજીયા (Kothmir Rice Bhajiya Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#BR લેફ્ટઓવર રાઇસ Sneha Patel -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16479788
ટિપ્પણીઓ