ભરેલા રીંગણ બટેકા નું શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati)

Saroj vadukur @cook_37416596
ભરેલા રીંગણ બટેકા નું શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
4-5 નાના રીંગણ 3 થી 4 નાના બટેકા લેવાના પછી બટેકા ની છાલ કાઢવી રીંગણ માં ચાર ચેકા કરવા લસણ ની પેસ્ટ બનાવી શીંગદાણા નો ભૂકો કરવો
- 2
એક વાટકા માં શીંગ નો ભૂકો લસણ ની પેસ્ટ સ્વાદ પ્રમાણે મીઠું ચપટી હળદર લાલ મરચું પાઉડર ધાણાજીરું પાઉડર લીલી કોથમીર નાખી બધો મસાલો મિક્સ કરવો પછી રીંગણ માં ભભરાવો
- 3
કુકર માં તેલ ગરમ મૂકવું તેલ ગરમ થાય એટલે તેમાં ચપટી એક જીરું નાખી સમારેલા બટાકા નાખી 5 મિનિટ સુધી વરાળ માં રાખવા પછી તેમાં ભરેલા રીંગણ નાખી હલાવ્યું પછી તેમાં થોડું પાણી નાખી એક સિટી વગાડવી પછી માટે સમારેલી કોથમીર નાખવી
Similar Recipes
-
-
-
-
-
ભરેલા રીંગણ બટાકા નું શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati)
#MAકહેવાય છે કે માં તે મા બીજા બધા વગડાના વા.. મા ની રસોઇ જેવો સ્વાદ કોઈ પણ હોટલ કે છપ્પન ભોગ માં પણ ના મળે.મારા મમ્મી જેવી રસોઇ તો મારા થી ના જ બને પણ એવું બનાવવાની કોશિશ જરૂર કરું છું.એટલે આ મધર્સ ડે સ્પેશિયલ માટે મે બનાવ્યું છે ભરેલા રીંગણ બટાકા નું શાક. Anjana Sheladiya -
-
-
-
-
ભરેલા રીંગણ બટાકા નું શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati)
#CB8ઘણી વાર એવું બને કે નાના રીંગણ ના મળે કે આપણે બહાર લેવા ના જઈ શકીયે ત્યારે આ રીતે મોટા રીંગણ ને પણ ભરેલા જેવા બનાવી શકાય છે Daxita Shah -
-
ભરેલા રીંગણ (Bharela Ringan Recipe In Gujarati)
#CB8ભરેલા રીંગણભરેલા રીંગણ એ કાઠીયાવાડી સ્પેશિયલ વાનગી છે.. રીંગણ માથી શરીરને ઘણા પોષક તત્વો મળે છે.. આર્યન એમાં ભરપૂર હોય છે રીંગણ ની પ્રકૃતિ ગરમ હોય છે.. એટલે .. શિયાળામાં તો શરીર ને ગરમાવો પણ મળી રહે છે.. Sunita Vaghela -
વટાણા રીંગણ બટેકા નું શાક (Vatana Ringan Bataka Shak Recipe In Gujarati)
#cookpadindia#FFC4 Bharati Lakhataria -
રીંગણ બટાકા નું શાક (Ringan Bataka Shak Recipe In Gujarati)
#AP#SVCરવૈયા કરતા easy પણ ટેસ્ટ રવૈયા જેવો જ. Anupama Kukadia -
-
-
-
-
-
-
-
-
-
પાલક ની ભાજી અને રીંગણ નુ શાક (Palak Bhaji Ringan Shak Recipe In Gujarati)
ભાજી ખાવી હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે તો આજે મેં પાલકની ભાજી અને રીંગણનું શાક બનાવ્યું અમારા ઘરમાં બધાને પાલકની ભાજી બહુ જ ભાવે છે. Sonal Modha
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16488095
ટિપ્પણીઓ