ભાખરી (Bhakhri Recipe In Gujarati)

Fataniyanenshi
Fataniyanenshi @cook_37416561
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
1 માટે
  1. 2 વાટકીજેટલો ઘઉંનો જાડો લોટ
  2. ચપટીએક મીઠું
  3. 2પાવરું જેટલું તેલ
  4. 1 ગ્લાસપાણી

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    લોટ ચાળી તેમાં ચપટી એક મીઠું તેલ નાખી મિક્સ કરવું પછી થોડું પાણી લોટ બાંધવો થોડો કડક રાખવો

  2. 2

    પછી તેની ભાખરી બનાવી લોઢી ઉપર શેકવી બ્રાઉન કલર ની થાય એટલે નીચે ઉતારી લેવી પછી તેમાં ઘી લગાડવું તેને સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Fataniyanenshi
Fataniyanenshi @cook_37416561
પર

ટિપ્પણીઓ

Similar Recipes