મીની બિસ્કીટ ભાખરી (Mini Biscuit Bhakhri Recipe In Gujarati)

Shah Prity Shah Prity @prity72cook_20902006
મીની બિસ્કીટ ભાખરી (Mini Biscuit Bhakhri Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઘઉંના લોટને ચાળી લો.તેમાં મીઠું, મલાઈ મિક્સ કરી લો.
- 2
હવે તેલ ઉમેરીને પ્રોપર મિક્સ કરી પાણી થી કઠણ લોટ બાધી લો.
- 3
હવે મોટો રોટલો વણી ગોળ કટર થી શેઈપ મા કટ કરી લો.
- 4
નોન સ્ટીક લોઢી ગરમ કરી મીની બિસ્કીટ ભાખરી ને તેમાં બંને સાઈડ ફેરવતા જાવને શેકતા જાવ.
- 5
ગેસની ફ્લેમ ધીમી રાખવી. આમ ધીમી આચ પર શેકવી. નીચે ઉતારી ઘી લગાવી લો.તૈયાર છે મીની બિસ્કીટ ભાખરી...
Similar Recipes
-
-
-
-
બિસ્કીટ ભાખરી (Biscuit Bhakhri Recipe In Gujarati)
#FFC2#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
-
-
બિસ્કીટ ભાખરી (Biscuit Bhakhri Recipe In Gujarati)
#FFC2#Week 2.#cookpadગુજરાતી લોકો ના ખોરાકમાં ખાસ કરીને ભાખરી સાંજે જમવામાં બનાવવામાં આવે છે. અને સવારે નાસ્તામાં પણ બનાવે છે. અને કોઈ લોકો સાંજની બનાવેલી સવારના નાસ્તામાં ખાય છે. જે એકદમ હેલ્ધી ખોરાક છે. Jyoti Shah -
-
-
-
-
બિસ્કીટ ભાખરી (Biscuit Bhakhri Recipe In Gujarati)
આપણે ગુજરાતીને સવારનો નાસ્તો હોય જમવાનું હોય ભાખરી આપણી માટે એક અગત્ય ની વાનગી તરીકે જમવામાં લેવામાં આવે છે. #FFC2 Week 2 Pinky bhuptani -
-
મસાલા બિસ્કીટ ભાખરી (Masala Biscuit Bhakhri Recipe In Gujarati)
#FFC2#week2#ફૂડફેસ્ટિવલ Hemaxi Patel -
-
-
-
મલ્ટીગ્રેઈન બિસ્કીટ ભાખરી (Multigrain Biscuit Bhakhri Recipe In Gujarati)
#FFC2#Week2#cookpadindia#cookpadgujrati Keshma Raichura -
બિસ્કિટ ભાખરી (Biscuit Bhakhri Recipe In Gujarati)
#FFC2#week2#cookpadindia#cookpadgujarati Ranjan Kacha -
-
-
-
-
-
-
-
-
બિસ્કીટ ભાખરી (Biscuit Bhakhri Recipe In Gujarati)
બિસ્કીટ ભાખરી સાથે બટાકા નુ રસવાળા શાક ખાવાની મજા આવે..નાસ્તા તરીકે પણ ખાઈ શકાય #FFC2 ફુડ ફેસ્ટિવલ/2 Jayshree Soni
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15956393
ટિપ્પણીઓ (2)