રાજમા ચાવલ (Rajma Chawal Recipe In Gujarati)

Disha Prashant Chavda
Disha Prashant Chavda @Disha_11
USA

લંચ કે ડિનર માટે નો પરફેક્ટ કોમ્બો. દરેક ને પસંદ આવે તેવી વાનગી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ચાવલ માટે
  2. 1 કપબાસમતી ચોખા
  3. મીઠું સ્વાદાનુસાર
  4. 1 ચમચીઘી
  5. 1/2 નંગ લીંબુ નો રસ
  6. રાજમા માટે
  7. 1 કપરાજમા
  8. 1ચમચો તેલ
  9. 2 નંગડુંગળી
  10. 1 નંગ મોટું ટામેટું
  11. 5-6કળી લસણ
  12. 1લીલું મરચું
  13. 1 ટુકડોઆદુ
  14. 1/2 ચમચીજીરૂ
  15. ચપટીહિંગ
  16. 2 નંગ સુકા લાલ મરચાં
  17. 2-3લવિંગ
  18. 1તજ
  19. 1/2 ચમચીહળદર
  20. 1-1/2 ચમચીકાશ્મીરી લાલ મરચું
  21. 1 ચમચીધાણાજીરું
  22. 1/2 ચમચીગરમ મસાલો
  23. મીઠું સ્વાદાનુસાર
  24. 1/2 ચમચીઆમચૂર પાઉડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    રાજમાના આઠથી દસ કલાક પલાળી મીઠું નાખી અને બાફી લેવા. બાસમતી ચોખાને ધોઈ અને 15 20 મિનિટ પલાળી ત્યારબાદ તેમાં મીઠું લીંબુનો રસ અને ઘી નાખી બાફી લેવા.

  2. 2

    તેલ ગરમ મૂકી તેમાં જીરું હિંગ લવિંગ સુકા લાલ મરચાં અને તજ નાખો. ત્યારબાદ તેમાં ચોપ કરેલ ડુંગળી અને લસણ નાખો. ત્યારબાદ લીલું મરચું અને ખમણેલું આદુ નાખો.

  3. 3

    હવે તેમાં ગરમ મસાલો ધાણાજીરૂ લાલ મરચું અને હળદર નાખો. થોડીવાર શેકી ત્યારબાદ તેમાં ચોપ કરેલા ટામેટા નાખવા. થોડું પાણી નાખી કુક થવા દેવું.

  4. 4

    હવે તેમાં બાફેલા રાજમા મીઠું અને આમચૂર નાખો.

  5. 5

    જરૂર મુજબ ગરમ પાણી નાખી થોડીવાર ઉકાળવું.

  6. 6

    રાજમા ચાવલ તૈયાર છે ગરમ ગરમ પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Disha Prashant Chavda
પર
USA
Cooking is therapy: Making meals helps to reduce stress, heal a broken heart, among other benefits.Cooking is love made Edible 🥰
વધુ વાંચો

Similar Recipes