મેથી ના ગોટા (Methi Gota Recipe In Gujarati)

Saroj vadukur @cook_37416596
રાંધવાની સૂચનાઓ
- 1
ચણાનો લોટ ચારી તેમાં મેથી ની ભાજી સમારેલી સ્વાદ પ્રમાણે મીઠું લાલ મરચું પાઉડર હળદર પાઉડર ગરમ મસાલો અને તેલ નાખી બધું બરાબર મિક્સ કરવું પછી પાણી નાખી તેના ગોટા વાળવા
- 2
પછી કડાઈ માં તેલ ગરમ મૂકવું તેલ ગરમ થાય એટલે તેમાં ગોટા તળવા પછી તેને ગ્રીન ચટણી સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મેથી ના ગોટા(Methi Gota Recipe In Gujarati)
ચોમાસા ની ઋતુ માં તમે જો ગોટા નહીં ખાધા તો કંઈક ગુમાવ્યું હોય એવું લાગે. સાંજ નો સમય હોય અને ધોધમાર વરસાદ પડતો હોય અને એવા વાતાવરણમાં ગરમ ચા અને સાથે મેથીના ગોટા મળી જાય તો તમારો દિવસ સુધરી જાય. ખરું ને??#સુપરશેફ૩#week3 Charmi Shah -
-
મેથી ના ગોટા(Methi Gota Recipe In Gujarati)
#MW3શિયાળા ની ઋતુ માં મેથી શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. પછી મેથી ની ભાજી હોય કે સૂકી મેથી હોય. આજે મે મેથ ની ભાજી ના ભજીયા બનાવ્યા છે. Jigna Shukla -
મેથી ગોટા (METHI GOTA.)
#સુપરશેફ3મોન્સુન સીઝન હોય અને અને ભજીયા ના હોય એવું બને? હુ તો ખુબજ મીસ કરું ભજીયા અને ભજીયા વગર મારૂ મોન્સુન તો સાવ અધુરૂ .. તમારૂ શૂ કહવૂ.?મે તો આજે જ બનાવી નાખ્યા તમે પણ બનાવો, khushboo doshi -
-
-
-
મેથી ના ગોટા (Methi Gota Recipe In Gujarati)
બપોરે tea time માટે બેસ્ટ ઓપ્શન..ગરમ ચા અને લીલી ચટણી હોય તો બપોર સુધારી જાય..મે પણ આજે એમ જ સર્વ કર્યું છે.. Sangita Vyas -
મેથી ના ગોટા (Methi Gota Recipe In Gujarati)
શિયાળામાં મેથી નો ભરપુર ઉપયોગ કરી પોતાના શરીર ની ઇમ્યુન સિસ્ટમને મજબૂત બનાવી શરીર માંથી વાત ને દૂર કરે છે..અને આ રેસિપી થી ગોટા બનાવી લો તો.. ખુબ જ સોફ્ટ અને ટેસ્ટી બને છે.. Sunita Vaghela -
-
મેથી ના ગોટા (Methi Gota Recipe In Gujarati)
શિયાળામાં મેથી ખૂબ જ ગુણકારી હોય છે.. એના ઢેબરા, ગોટા, શાક વગેરે બનાવી ને ખાવા જોઇએ.. Sunita Vaghela -
-
-
મેથી ના ગોટા(Methi na Gota recipe in gujarati)
#GA4#Week19#Methi ni bhajiમેથી ની ભાજી શિયાળામાં ખાવાથી ખૂબ જ ફાયદાકારક છે.. તેમાં વિટામિન સી અને આયૅન હોવાથી..એનિમીયા અને સ્કીન પ્રોબ્લેમ માં ખુબ જ ફાયદાકારક છે.. મેથી ના પાન ખાવાથી આપણા શરીર ના સાંધા ના દુખાવામાં રાહત મળે છે.. મેથી ની તાસીર ગરમ હોવાથી શિયાળામાં ઠંડી માં શરીર ને ગરમાવો આપે છે..તો મેથીના ગરમાગરમ ગોટા આજે મેં બનાવ્યા.. Sunita Vaghela -
-
-
મેથી બાજરા ના ગોટા (Methi Bajra Gota Recipe In Gujarati)
#MRC મોન્સૂન મેનું પંસદ કરવા નું આવ્યું ને બરોબર તેજ સમયે મેઘરાજા ની પધરામણી થઈ એટલે ઘર માં ઘટકો હતા ને ચટપટુ ને ગરમ. બાજરા નો લોટ પણ હતો તો કડક સ્વાદ મળે તો માણો મોજ HEMA OZA -
મેથી ના ગોટા (Methi Gota Recipe In Gujarati)
#MRCવરસાદી વાતાવરણમાં ભજિયા, ગોટા અને ચટપટું ખાવાનું બહુ ભાવે.. આજે મે મેથીનાં ગોટા બનાવ્યા એમાં પાકું કેળું નાખ્યું જેથી ખૂબ જ સોફ્ટ અને ટેસ્ટી બન્યા છે. Dr. Pushpa Dixit -
મેથી ના ગોટા (Methi Gota Recipe In Gujarati)
# સીઝનલ#વિન્ટર ડિમાન્ડ,મેથી ના સ્પેશીયલ ગોટા Saroj Shah -
-
-
-
મેથી ના ક્રિસ્પી ગોટા (Methi Crispy Gota Recipe In Gujarati)
#BR#cookpadindia#cookpadgujrati Amita Soni -
-
મેથી લસણ ના મસાલા ગોટા (Methi Lasan Masala Gota Recipe In Gujarati)
#MBR5Week5#BRશિયાળામાં મેથીની ભાજી, લીલું લસણ એકદમ તાજું હોય છે તે માં થી વિવિધ વાનગીઓ બનાવી શકાય છે, મેં અહીં યા મસાલા ગોટા બનાવ્યા છે Pinal Patel -
-
મેથી ના ગોટા(methi na gota recipe in gujarati)
#સુપરસેફ૩#વિકમીલ૩મેથી ના ગોટા ગરમ ગરમ ખાવાની બહુ મજા આવે છે,ડાકોર ના ગોટા બહુ ફેમસ છે. Bhavini Naik -
-
મેથી ના ગોટા (Methi Gota Recipe In Gujarati)
ગુજરાતી ફરસાણ ની વાત આવે એટલે મેથી ના ગોટા નું નામ તો પહેલા આવે. શિયાળામાં તાજી લીલીછમ મેથી ના ગોટા ની તો વાત જ નિરાલી છે.#GA4#Week19#methi Rinkal Tanna
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16492239
ટિપ્પણીઓ