કેળાનું રાયતુ (Banana Raita Recipe In Gujarati)

Amita Parmar
Amita Parmar @cook172
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
1 વ્યક્તિ માટે
  1. 1 નંગપાકી કેળા
  2. 1 વાટકીદહીં
  3. 1/2 ચમચીખાંડ
  4. જરૂર મુજબ સંચળ પાઉડર જીરા પાઉડર મરી પાઉડર
  5. 1 નંગલીલું મરચું અને કોથમીર

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    એક કટોરીમાં સારી રીતે વલોવેલું દહીં લેવું.

  2. 2

    દહીંમાં કેળાના નાના નાના પીસ ઉમેરવા. પછી તેમાં જરૂરિયાત મુજબનો મસાલો ઉમેરવો.

  3. 3

    ત્યારબાદ દહીંમાં ઝીણું સમારેલું મરચું અને કોથમીર ઉમેરવી.

  4. 4

    તો તૈયાર છે દહીંનું કેળાનું રાઇતું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Amita Parmar
Amita Parmar @cook172
પર

Similar Recipes