શેર કરો

ઘટકો

  1. ૨૫૦ ગ્રામ ખીરું
  2. ૧૫૦ ગ્રામ ખાંડ
  3. ૨ કપદૂધ
  4. ૩ ચમચીઇલાયચી પાઉડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ખાંડ ને મિક્સર જારમાં ક્રશ કરી લો.

  2. 2

    હવે ખીરા ને એક બાઉલ મા ઉમેરી તેમાં ખાંડ નો ભૂકો,અને દૂધ ઉમેરી ને બધું મિક્સ કરી લો

  3. 3

    હવે સ્ટીમર માં ગરમ પાણી થાય એટલે ખીરા ને એક થાળી માં પાથરી તેની ઉપર ઇલાયચી પાઉડર છાંટી ને સ્ટીમર ને 6 થી 7 મિનિટ માટે ઢાંકી દો.

  4. 4

    તૈયાર થયેલી બરી માં ચપુ વડે કટ કરી ને સર્વ કરો.તો તૈયાર છે બરી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Heetanshi Popat
Heetanshi Popat @Heetanshipopat
પર

Similar Recipes