શક્કરપારા (Shakkarpara Recipe In Gujarati)

Jigisha Modi @Jigisha_16
રાંધવાની સૂચનાઓ
- 1
મેંદો ચાળી ને તેમાં વેજીટેબલ ઘી અને બૂરું ખાંડ ઉમેરી બરાબર મિક્સ કરી લેવું.
- 2
ખાંડ ની ચાસણી ની મદદ થી કણક બાંધી લેવી. 10 મિનિટ માટે ઢાંકી ને રાખી મૂકવું.
- 3
10 મિનિટ પછી લુવા કરી ગોળ વણી લેવું. પીઝા કટર ની મદદ થી આજુબાજુ ની ધાર કાઢી શક્કરપારા ના આકાર માં કટ કરી લેવા.
- 4
તેલ ગરમ થાય એટલે તેમાં તળી લેવા. બંને બાજુ બરાબર તળી ઠંડા થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી દેવા.
Similar Recipes
-
-
-
શક્કરપારા (Shakkarpara Recipe In Gujarati)
#Fam#EB#Week16શકકરપારા મારા ફેવરીટ છે. જે ખાસ કરી ને મારા મમ્મી ના હાથના.. સ્કુલ ટાઇમમા મારા મમ્મી અઠવાડીયા મા ચાર દિવસ તો શકકરપારા જ લંચ બોકસ મા પેક કરી આપતા હતા. Krupa -
શક્કરપારા (Shakkarpara Recipe In Gujarati)
#ATવધેલી ચાસણીમાંથી શક્કરપારા બન્યા છે સ્વાદિષ્ટ બન્યા છે Urvi Tank -
શક્કરપારા (Shakkarpara Recipe In Gujarati)
#DTR#cookpadgujarati#LOદિવાળીના તહેવાર આવે એટલે થોડા દિવસ પહેલા જ નાસ્તા બનાવવાનું શરૂ થઈ જાય. મે આજે શક્કરપારા લેફ્ટ ઓવર ગુલાબજાંબુ ની ચાસણી થી રાઉન્ડ શેપમાં બનાવ્યા છે. જે ખાવામાં સોફ્ટ અને ક્રિસ્પી મોઢામાં નાખતા જ પીગળી જાય એવા બન્યા છે. પસંદ આવે તો શક્કરપારા એકવાર જરૂર ટ્રાય કરવા જેવા છે. Ankita Tank Parmar -
-
-
શક્કરપારા (Shakkarpara Recipe In Gujarati)
શક્કર પારા હું નમકીન અને ગળ્યા એમ બંને બનાવું. ખાંડ ને બદલે ગોળનો પણ ઉપયોગ કરી બનાવું. આજે ગુલાબ જાંબુની વધેલી ચાસણીનો ઉપયોગ કર્યો છે. Dr. Pushpa Dixit -
શક્કરપારા (Shakkarpara Recipe In Gujarati)
#EB#week16ગુલાબ જાંબુ ની ચાસણી ને વેસ્ટ ન જવા દેતા તેમાંથી શક્કરપારા બહુ જ સરસ બની જાય છે Sonal Karia -
શક્કરપારા (Shakkarpara Recipe In Gujarati)
#EB#week16#ff3શક્કરપારા એ સૂકા નાસ્તામાં બનાવી શકાય તેવી એક વાનગી છે. ખાસ કરીને શક્કરપારા તહેવારોમાં બનાવવામાં આવે છે. આ વાનગી નાના-મોટા સૌને પસંદ પડે તેવી છે. ગળ્યા શક્કરપારા, ખારા શક્કરપારા, મેથીયા શક્કરપારા એમ ઘણી બધી અલગ અલગ જાતના શક્કરપારા બનાવી શકાય છે. Kinjalkeyurshah -
મીઠા શક્કરપારા (Mitha Shakkarpara Recipe In Gujarati)
#EB#Week16#childhoodમીઠા ક્રિસ્પી સકરપારા Jayshree Doshi -
-
-
-
ગુલાબજાંબુ શક્કરપારા
#માસ્ટરક્લાસઆજે હું એક ફ્યુઝન રેસીપી પોસ્ટ કરું છું. ફ્યુઝન એટલે કે એવી વાનગીકે જેમાં બે અલગ-અલગ વાનગીનો સમન્વય કરીને એક નવી વાનગી બનાવવામા આવે. જે વાનગી ખાઓ ત્યારે મનમાં કન્ફ્યુઝન થાય કે આ વાનગી શેમાંથી બની હશે તેનું નામ ફ્યુઝન. મારા મત મુજબ ફ્યુઝન વાનગી બનાવવી એ એક પ્રકારનો અખતરો પણ કહી શકાય. બે વાનગી પર અખતરો કરીને કોઈ ત્રીજી વાનગીને જન્મ આપવો તેનું નામ ફ્યુઝન. અખતરો સફળ થાય તો આપણે ખાઈએ અને નિષ્ફળ જાય તો ધાનનું ધૂળ થાય અને ગાય - કૂતરાં ખાય તેનું નામ ફ્યુઝન. વેસ્ટમાંથી બેસ્ટ બનાવવું એ પણ એક રસોઈની કલા છે. તો મને આજે વિચાર આયો કે લાવો હું પણ આ ફ્યુઝન પર હાથ અજમાવું. Nigam Thakkar Recipes -
શક્કરપારા (Shakkarpara Recipe In Gujarati)
#RC2White recipe શક્કર પારા એ ધોળી વાનગી મા ટેખાસ બનાવ્યા છે. Krishna Kholiya -
શક્કરપારા (Shakkarpara Recipe In Gujarati)
#DTRઆમ તો દરેક ના ઘર માં ગમે ત્યારે શક્કરપારાબનતા જ હોય છે..પરંતુ દિવાળી નિમિતે બનતા નાસ્તા માંજો કોઈ પહેલું નામ હોય તો તે શક્કરપારા છે Sangita Vyas -
-
-
-
-
-
-
શક્કરપારા (Shakkarpara Recipe In Gujarati)
#EB#Week16ક્રિસ્પી પડવાળા સકરપારાખસ્તા કરકરા મનભાવન શક્કરપારા Ramaben Joshi -
-
-
શક્કરપારા (Shakkarpara recipe in Gujarati)
શક્કરપારા એટલે "મારો મનપસંદ નાસ્તો", જ્યારે પણ જોઉં મારા બાળપણના ટિફિન બોક્સની યાદો તાજી કરી આપે. ❤️શક્કરપારા, સરળ ઘટકો સાથે બનેલી સરળ નાસ્તાની રેસીપી, આ હળવો નાસ્તો આનંદ સાથે મીઠાશ પણ આપે અને આ નાસ્તો ગળ્યું ખાવાની ઈચ્છાને સંતોષે છે!તો ચાલો જાણી લો, બિસ્કીટ કરતાં પણ સોફટ અને એક કરતાં વધારે લેયર્સ વાળા, મોંઢામાં મૂકતાં જ ઓગળી જાય તેવા શક્કરપારા બનાવાની રીત..#EB#week16#shakkarpara#drysnacks#childhood#ff3#week3#શ્રાવણ#cookpadgujarati#cookpadindia Mamta Pandya -
-
-
More Recipes
- કાચા પપૈયા નો સંભારો (Raw Papaya Sambhara Recipe In Gujarati)
- વેજ ફ્રેન્કી (Veg Frankie Recipe In Gujarati)
- મગ ની ચણા ની મિક્સ દાળ (Moong Chana Mix Dal Recipe In Gujarati)
- ગુજરાતી ખાટી મીઠી દાળ (Gujarati Khati Mithi Dal Recipe In Gujarati)
- ગુજરાતી ખાટી મીઠી દાળ જૈન રેસિપી (Gujarati Khati Mithi Dal Jain Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16520467
ટિપ્પણીઓ (3)