લીલી મગની દાળ (Green Moong Dal Recipe In Gujarati)

#DR
#cookpadindia
#cookpadgujarati
દાળનું સેવન શરીર માટે ખૂબ જ જરૂરી છે. દાળ આરોગ્યને તંદુરસ્ત બનાવવા માટે પણ કામ કરે છે. ઘણીવાર રોગોમાં પણ ડોક્ટરો દરેકને દાળ ખાવાની સલાહ આપે છે. દાળ જેટલી હળવી હોય તેટલી તંદુરસ્ત હોય છે. દાળમાં અનેક પ્રકારના પૌષ્ટિક તત્વો હોય છે. આવી જ એક મગની દાળનું સેવન શરીર માટે ખૂબ ફાયદાકારક છે. જો તમે રોગોથી દૂર રહેવા માંગતા હોવ તો લીલી મગની દાળનું સેવન ખૂબ જ ફાયદાકારક છે.
લીલી મગની દાળ (Green Moong Dal Recipe In Gujarati)
#DR
#cookpadindia
#cookpadgujarati
દાળનું સેવન શરીર માટે ખૂબ જ જરૂરી છે. દાળ આરોગ્યને તંદુરસ્ત બનાવવા માટે પણ કામ કરે છે. ઘણીવાર રોગોમાં પણ ડોક્ટરો દરેકને દાળ ખાવાની સલાહ આપે છે. દાળ જેટલી હળવી હોય તેટલી તંદુરસ્ત હોય છે. દાળમાં અનેક પ્રકારના પૌષ્ટિક તત્વો હોય છે. આવી જ એક મગની દાળનું સેવન શરીર માટે ખૂબ ફાયદાકારક છે. જો તમે રોગોથી દૂર રહેવા માંગતા હોવ તો લીલી મગની દાળનું સેવન ખૂબ જ ફાયદાકારક છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ લીલી મગની દાળને ધોઈ પ્રેશર કુકરમાં બે થી ત્રણ વિસલ વગાડી બાફી લો.વઘાર માટેના બધા જ લીલા મસાલા તૈયાર કરી લો.
- 2
હવે એક કડાઈમાં વઘાર માટે તેલ ગરમ મૂકી તેમાં જીરું હિંગ તૈયાર કરેલા લીલા મસાલા નાખી સાતળી લો સહેજ નરમ પડે એટલે તેમાં હળદર મરચું ધાણાજીરૂ અને બાફેલી દાળ મીઠું અને જરૂર મુજબ પાણી નાખીને બે થી ત્રણ મિનિટ ઉકળવા દો.
Similar Recipes
-
લસણીયા મગ ની દાળ (Lasaniya Moong Dal Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadમગની દાળ ખૂબ જ પૌષ્ટિક છે. જેનું સેવન કરવું જ જોઈએ. મગની છુટ્ટી દાળ કઢી ભાત સાથે, મગની રસા વાળી દાળ ભાત સાથે તેમજ સવારે નાસ્તામાં પણ મગની દાળનું સેવન કરી શકાય છે. મગની દાળની કચોરી પણ બને છે. Neeru Thakkar -
લીલા ફોતરાં વાળા મગ ની દાળ (Lila Fotra Vali Moong Dal Recipe In Gujarati)
ગુજરાતી લીલા ફોતરાં વાળા મગની દાળ kailashben Dhirajkumar Parmar -
મગની છૂટી દાળ (Moong Dal Recipe In Gujarati)
#AM1 કેરીની સીઝન આવે એટલે કે ઉનાળામાં જ્યારે કેરી ખૂબ જ સરસ આવે ત્યારે ગુજરાતી લોકોનાં ઘરમાં રસ - પૂરી અવાર-નવાર બનતા હોય છે. રસ પૂરી ની સાથે મગની છૂટી દાળ એક પરફેક્ટ કોમ્બિનેશન છે. ગુજરાતમાં અને કાઠિયાવાડમાં મગની છૂટી દાળ ખૂબ ફેમસ છે. આ દાળ બનાવવી જેટલી સરળ છે તેટલી જ આ દાળ પચવામાં પણ સરળ છે. આ દાળ ખુબ ઓછા સમયમાં અને ઓછા ingredients થી ખુબ સરસ અને સ્વાદિષ્ટ બની જાય છે. Asmita Rupani -
ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati)
#WK5આ રેસિપી હું મારા દાદી પાસેથી શીખી છું . ત્રેવટી દાળ ગુજરાતમાં ઘણા ઘરોમાં બનતી જ હોય છે પણ દરેકની રીત અને પ્રમાણ માપ અલગ અલગ હોય છે.અહીં મેં મારા દાદીની રીત પ્રમાણે ચણાની તુવેરની અને સાથે એક ફોતરાવાળી દાળ લીધી છે,જો લીલી દાળના બદલે કાળી અડદની વાપરવી હોય તો મગની મોગર દાળ એક ચપટી લેવી.આ રીતે કરવાથી દાળ એકદમ ચાંદલા વાળી અને લિક્વિડ એકદમ સરસ બને છે. તો આવો જાણીએ પોષક તત્વોથી ભરપૂર અને સ્વાદિષ્ટ એવી ત્રેવટી દાળ બનાવવાની રીત. Riddhi Dholakia -
મગની દાળ (Moong Dal Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#lunchલંચમાં વિવિધ પ્રકારની દાળ બનાવી શકાય છે જેમાં મગની દાળ એ સૌથી હેલ્ધી છે. આ દાળ ભાત સાથે ,ભાખરી સાથે, કે રોટલા સાથે લઈ શકાય છે. Neeru Thakkar -
તાંદળજા ની ભાજી ને મગની દાળ (Tandarja Bhaji Moong Dal Recipe In Gujarati)
#FFC7 : તાંદળજાની ભાજી ને મગની દાળકોઈપણ ટાઈપ ની ભાજી ખાવી હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છેકૃષ્ણ ભગવાન એ પણ પકવાન નો ત્યાગ કરી ને વિદુર ને ત્યાં ભાજી ખાધી હતી. Sonal Modha -
મગની દાળ (Moong Dal Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiઅનેકવિધ જાતની દાળ બનતી હોય છે. દરેક પ્રકારની અલગ અલગ દાળની રેસિપી નો આપણે આપણા રસોડામાં સમાવેશ કરવો જ જોઈએ. એમાં સૌથી શ્રેષ્ઠ અને હેલ્ધી એ મગની દાળ છે .મગની દાળને પણ બીજી બધી દાળની જેમ જ બનાવતી હોય છે. Neeru Thakkar -
સ્ટફડ મગ દાલ પરાઠા(Stuffed Mag Dal Paratha Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadમગની દાળ એ પ્રોટીનનો ઉત્તમ સ્ત્રોત છે. યુરિક એસિડનું લેવલ મેઈન્ટેન કરવા માટે મગની દાળનું સેવન કરવું જરૂરી છે. 100 ગ્રામ મગની દાળમાં ૨૪ ગ્રામ પ્રોટીન રહેલું છે. કોલેસ્ટ્રોલનું લેવલ પણ મેઈન્ટેન કરે છે. Neeru Thakkar -
મિક્સ દાળ ફ્રાય (Mix Dal Fry Recipe In Gujarati)
#DRપ્રોટીનથી ભરપૂર હેલ્ધી આ દાળમાં મેં 7 પ્રકારની દાળ નું ઉપયોગ કર્યો છે. તે સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરો. Shilpa Kikani 1 -
છુટ્ટી મગની દાળ (Chhutti Moong Dal Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindiaછુટ્ટી મગની દાળ કેરીના રસ પૂરી અને મગની દાળ સાથે ખાવાની મજા આવે છે.. Hinal Dattani -
ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati)
#winter challenge#WK5 દાળ એટલે પ્રોટીન નો ખજાનો આપણા શરીરનું જેટલું વજન હોય કેટલા ગ્રામ પ્રોટીન રોજ લેવું જ જોઈએ આપણા ગુજરાતીઓ રોજના જમણમાં દાળ ભાત હોવાના લીધે આપણને બહારથી પ્રોટીન લેવું પડતું નથી. આજે મેં ત્રણ દાળ ભેગી કરીને તેવી દાળ બનાવી છે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
મગની દાળ
#સુપરશેફ4પરંપરાગત ગુજરાતી વાનગી.. સ્વાદિષ્ટ મગની દાળ, પ્રેશર કુકરમાં બનાવેલ છે. Jasmin Motta _ #BeingMotta -
રાજસ્થાની મગની દાળ અને પાલક નુ શાક(Rajasthani Moong Dal Palak Recipe In Gujarati)
#GA4 #Week25 રાજસ્થાની મગની દાળ અને પાલક નુ શાક Ramaben Joshi -
દાળ ભાત (Dal Bhat Recipe In Gujarati)
#Myalltimefavouritrecipeગુજરાતી દાળ એ ગુજરાતીનો મુખ્ય ખોરાક છે. ગુજરાતી દાળ એ ગુજરાતી થાળી અથવા ભોજનનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે. આ મૂળ ખાટી-મીઠી ગુજરાતી દાળ ખૂબ જ આરોગ્યપ્રદ અને પ્રોટીનથી ભરપૂર છે. ગુજરાતી દાળ સ્વાદિષ્ટ, હળવી મીઠી અને તીખી હોય છે, તેથી જ ગુજરાતી લોકો આ દાળને ખાટી-મીઠી દાળ પણ કહે છે. તે સામાન્ય રીતે ભાત સાથે પીરસવામાં આવે છે અને તેને દાળ-ભાત પણ કહેવાય છે. દાળ-ભાત નાનપણથી જ મારું એક આરામદાયક અને મનપસંદ ભોજન છે. આ ગુજરાતી તુવેરની દાળનો સાદાભાત અને ઘી સાથે સ્વાદ મને તો ખૂબ જ પ્રિય છે. Riddhi Dholakia -
-
મૂંગ મસૂર દાળ તડકા (moong Masoor Dal recipe in Gujarati)
#સુપરશેફ૪દાળ એ આપણા રોજિંદા આહારમાં ઉપયોગમાં લેવાય છે.અને સારા પ્રમાણમાં પ્રોટીન મળે છે.દાળ વગર ભોજન અધૂરું મનાય છે.આજે મેં મગની દાળ અને મસૂર ની દાળ બનાવી તડકા લગાવ્યો છે. Bhumika Parmar -
મગની છૂટી દાળ (Moong Chhuti Dal Recipe In Gujarati)
# cookpadindia#cookpadgujaratiમગની છૂટી દાળ Ketki Dave -
પંચમેળ દાળ (Panchmel Dal Recipe In Gujarati)
#DR#cookpadindia#cookpadgujaratiદાળ એ ભારતીય ભોજનનો આવશ્યક ભાગ છે અને તે ભારતીય ઘરોમાં દરરોજ રાંધવામાં આવે છે.પંચમેળ દાળ કહો કે પંચરત્ન દાળ કે પંચકૂટી દાળ... આ મિક્સ દાળની ડીશ રાજસ્થાની ભોજનમાં ખૂબ જ લોકપ્રિય સ્વાદિષ્ટ વાનગી છે. આ ક્લાસિક અને ક્રીમી ટેક્સચરવાળી પંચરત્ન દાળ એ રાજસ્થાની થાળીમાં બાટીની સાઇડ ડિશ છે. પંચમેલ દાળની રેસીપીમાં સુગંધિત મસાલાઓનું સુંદર મિશ્રણ છે જે મસાલેદાર ડુંગળી ટામેટાં લસણ આદુ મરચાં જેવા મસાલામાંથી આવે છે. પંચમેળ દાળ એ પોષક તત્ત્વો અને ખનિજોથી ભરપૂર સુપરફૂડ છે અને તે ઉર્જાનું સ્તર પણ વધારે છે. Riddhi Dholakia -
મગની છૂટી દાળ
આપણે ગુજરાતીઓ દરરોજ સારી રીતે સંતુલિત ભોજન ખાવાનો પ્રયત્ન કરીએ છીએ અને જ્યારે આપણે થાળી તૈયાર કરીએ છીએ, ત્યારે આપણે ખાતરી કરીએ છીએ કે એક જ ભોજનમાં તમામ સ્વાદ અને પોષક તત્વો મળી શકે તે માટે આપણે બધું જ રાંધીએ છીએ. તેથી પોષકતત્વો માટે આપણે ઓછામાં ઓછી બે વાનગીઓ બનાવીએ છીએ, અને જ્યારે પણ મેનુમાં કઢી હોય ત્યારે મગ ની છૂટી દાળ, આપોઆપ થાળીમાં સાઇડ ડિશ બની જ જાય છે.મગ ની છૂટી દાળ એ એક સરળ, સ્વાદિષ્ટ અને ઘરેલું ગુજરાતી સાઇડ ડિશ છે જે રોજિંદા ગુજરાતી ભોજનમાં પીરસી શકાય છે. આ દાળ માટે માત્ર થોડાક ઘટકોની જરૂર છે જે ગુજરાતી રસોડામાં સરળતાથી ઉપલબ્ધ હોય છે. આ વાનગી કોઈપણ ખર્ચાળ ઘટકોનો ઉપયોગ કર્યા વિના સંપૂર્ણ પ્રોટીનથી સમૃદ્ધ વાનગી છે.#RB13#cookpadindia#cookpadgujarati Riddhi Dholakia -
પાલક મગની દાળનું શાક (Palak Moong Dal Sabji Recipe In Gujarati)
આ પાલક મગની દાળનું શાક મારા ઘરમાં રેગ્યુલર બને છે ઘરમાં બધાને ખૂબ જ ભાવે છે#GA4#Week2 Amee Shaherawala -
મેથી મગની દાળ(Methi Moongdal Recipe In Gujarati)(Jain)
#GA4#Week19#METHINIBHAJI#COOKPADGUJRATICOOKPADINDIA મેથી અને મગની દાળ બંને પચવામાં ખૂબ જ સરસ છે અને આ બન્નેનું કોમ્બિનેશન માં ખુબ જ સરસ છે. તેને રોટલી ભાખરી કે પરાઠા સાથે સર્વ કરી શકાય છે. Shweta Shah -
પાલક દાળ તડકા (Palak Dal Tadka Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું પાલક દાળ તડકા. આ એક હેલ્ધી રેસિપી છે. અને ખૂબ જ ટેસ્ટી લાગેછે. તો ચાલો આજ ની રેસીપી શરૂ કરીએ.#AM1 Nayana Pandya -
ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati)
#WK5વિન્ટર કિચન ચેલેન્જ - Week 5ત્રેવટી દાળ એક એવી સ્વાદિષ્ટ ગુજરાતી વાનગી છે જે રોટલી, ચપાટી, નાન, પરોઠા, પુલાવ કે ભાત સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તે મગની દાળ, તુવર દાળ અને ચણાદાળના મિશ્રણથી બને છે. તે હેલ્ધી તો છે જ પણ સાથે સાથે ખૂબ જ સ્વાદિષ્ટ પણ છે. આથી જો તમે રોજ રોજ તુવેરની દાળ ખાઈને કંટાળી ગયા હોવ અથવા તો સાંજે પરોઠા સાથે સબ્જીના બદલે કંઈ બીજુ બનાવવા માંગતા હોવ તો ત્રેવટી દાળ ટ્રાય કરો, ખાવાની મજા પડી જશે. Juliben Dave -
દાલ ફ્રાય (Dal Fry Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું રેસ્ટોરન્ટ સ્ટાઇલ દાલ ફ્રાય. જે ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી હોય છે. આજે આપણે રેસ્ટોરન્ટ જેવી દાલ ફ્રાય ઘરે બનાવીશું જે બનાવવામાં ખૂબજ સરળ છે. તો ચાલો આજ ની દાળ ફ્રાય ની રેસીપી શરૂ કરીએ.#trend2#week2 Nayana Pandya -
મગની મોગર દાળ (Moong Mogar Dal Recipe In Gujarati)
આ દાળ ફટાફટ બની જાય છે અને ખાવામાં પણ ખૂબજ ટેસ્ટી અને હેલ્ધી છે. Vaishakhi Vyas -
દાલ ફ્રાય (Dal Fry Recipe In Gujarati)
#AM1#દાલ ફ્રાય આપણે રેસ્ટોરન્ટમાં ખાતા હોઈએ છીએ પણ ઘરે પણ ખુબ જ સરસ બને છે મેં આજે લીલી મગની દાળમાંથી દાલ ફ્રાય બનાવી છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ખાવામાં પણ હળવી છે રાત્રે ડિનરમાં મગની દાળની દાલ ફ્રાય અને જીરા રાઈસ મળી જાય તો કઈ જોઈએ નહિ Kalpana Mavani -
દાળ ફ્રાય(Dal Fry Recipe in Gujarati)
દાળ ફ્રાય ખુબમાં જ પ્રોટીન હોય છે.. એ ખૂબ જ ટેસ્ટી લાગે છે. મારા ઘર માં બધાને દાળ ફ્રાય ખૂબ જ ભાવે છે..#trend2#dalfry Nayana Gandhi -
પંચમેલ દાળ (Panchmel Dal Recipe In Gujarati)
#FFC6પાંચ દાળ મિક્સ કરીને મેં પંચમેલ દાળ બનાવી છે. આ પાંચ દાળમાં અડદ દાળ, મગની ફોતરાવાળી દાળ, મોગર દાળ, ચણા દાળ, અને તુવેર દાળ નો ઉપયોગ કરીને બનાવેલ પંચમેલ દાળ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ દાળ રોટલી, રોટલા, પરોઠા, ખોબારોટી સાથે ખાવામાં ખૂબ મજા આવે છે. Ankita Tank Parmar -
મગની દાળ (Moong Dal Recipe In Gujarati)
આજે મેં અહીંયા મગ ની રસા વાળી દાળ બનાવી છે જે ભાત સાથે ખુબ જ સરસ લાગે છે Pinal Patel
More Recipes
ટિપ્પણીઓ (10)