ક્રીમી એન્ડ ક્રન્ચી ગુલાબજામુન ટ્રાયફલ (Creamy Crunchy Gulabjamun Triffle Recipe In Gujarati)

ફ્રેન્ડ્સ આ એકદમ અલગ અને યુનિક રેસીપી છે જે મેં મારી જાતે ક્રિએટ કરેલી છે અને આ એક ફ્યુઝન રેસીપી છે જે ઈન્ડો ઇંગ્લિશ છે એટલે કે ઇંગ્લેન્ડ નું જે trifle ત્રણ લેયર વાળી ડીશ છે એનું મેં ઇન્ડિયન વર્ઝન કરી અને જાંબુ સાથે કોમ્બિનેશન કરી અને સરસ મજાનું આ ડેઝર્ટ બનાવ્યું છે તો પ્લીઝ એકવાર જરૂર ટ્રાય કરજો. આ ડેઝર્ટ ખૂબ જ ટેસ્ટી છે
#cookwellchef
#cookpadindia
#CJM
#week3
ક્રીમી એન્ડ ક્રન્ચી ગુલાબજામુન ટ્રાયફલ (Creamy Crunchy Gulabjamun Triffle Recipe In Gujarati)
ફ્રેન્ડ્સ આ એકદમ અલગ અને યુનિક રેસીપી છે જે મેં મારી જાતે ક્રિએટ કરેલી છે અને આ એક ફ્યુઝન રેસીપી છે જે ઈન્ડો ઇંગ્લિશ છે એટલે કે ઇંગ્લેન્ડ નું જે trifle ત્રણ લેયર વાળી ડીશ છે એનું મેં ઇન્ડિયન વર્ઝન કરી અને જાંબુ સાથે કોમ્બિનેશન કરી અને સરસ મજાનું આ ડેઝર્ટ બનાવ્યું છે તો પ્લીઝ એકવાર જરૂર ટ્રાય કરજો. આ ડેઝર્ટ ખૂબ જ ટેસ્ટી છે
#cookwellchef
#cookpadindia
#CJM
#week3
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કેક અથવા તો મફીન્સનો ઝીણો ભૂકો કરી લો. ત્યારબાદ ગુલાબજાંબુ પણ ઝીણા સમારી લો
- 2
હવે એક કપ જેટલા દૂધને ગરમ કરી તેમાં એક ચમચી જેટલો કસ્ટર્ડ પાઉડર ઓગાળી એડ કરી તેમા ત્રણ ચમચી જેટલી ખાંડ મિક્સ કરી ઉકાળી કસ્ટર્ડ તૈયાર કરી લો ત્યારબાદ તેને ઠંડુ કરો
- 3
હવે સર્વિંગ બાઉલમાં સૌપ્રથમ નીચે કેક ક્રમનું લેયર કરો ત્યારબાદ તેના પર કસ્ટર્ડ પાથરો ત્યારબાદ તેના પર સમારેલા ગુલાબજાંબુ પાથરી દો ત્યારબાદ તેના પર વીપ ક્રીમ થી લેયર કરો
- 4
હવે આ લેયરને રીપીટ કરો ઉપર ડેકોરેશન માટે ચોકલેટ ચિપ્સ અથવા સિલ્વર બોલ કે કલરફુલ કેન્ડીઝથી ડેકોરેટ કરી ફ્રીજમાં તેને એક થી બે કલાક માટે સેટ કરવા મૂકો ત્યારબાદ આ ડેઝર્ટને સર્વ કરો
- 5
તો ઈન્ડો ઇંગલિશ desert તૈયાર છે જે ખૂબ જ ટેસ્ટી છે જે નાનાથી લઈ મોટા દરેકને ભાવશે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
હની ચીલી પોટેટો બોમ્બ
ફ્રેન્ડ આ મારી એકદમ જ ઇનોવેટિવ અને ટેસ્ટી રેસીપી છે જે મેં પોતે મારી જાતે create કરેલી છે અને ખૂબ જ ડીલીસીયસ છે#cookwellchef#ebook#RB19 Nidhi Jay Vinda -
બટર ગાર્લિક તંદૂરી રોટી (Butter Garlic Tandoori Roti Recipe In Gujarati)
ફ્રેન્ડ્સ આપણા ઇન્ડિયન કુસીનમાં જોઈએ તો રોટીની એકદમ અલગ જ ઘણી વેરાઈટી મળી આવે છે તો અહીં આજે મેં બટર ગાર્લિક તંદૂરી રોટી ની રેસીપી શેર કરી છે તે ટેસ્ટમાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે#nidhijayvinda#cookwellchef#CJM#week2#cookpadindia Nidhi Jay Vinda -
કાજુ શેક (Kaju Shake Recipe in Gujarati)
#week5#cashew/puzzel#ચોકલેટ કાજુ ડેઝર્ટઆ ડેઝર્ટ બધા ને ભાવે તેવું છે ,જે કાજુ માંથી બનાવ્યું છેકાજુ માં ફેટ પુષ્કળ હોય છે તેને રોજ બ્રેકફાસ્ટ માં 4 થી 5 કાજુ લેવાથી વાળ અને સ્કિન માટે લાભદાયી છેકાજુ શેકેલા સોલ્ટડ પણ સરસ લાગે છેઆમતો કેરલા સાઈડ થાય છે તે ગ્રીન થાય પછી અંદર કાજુ કાઢી તેને બાફી ને આગળ ની પ્રોસેસ થાય છે તે મોંઘા છેઆમતો કાજુ માંથી પંજાબી સબ્જી પણ બનાવવા માં આવે છે અને મીઠાઈ પણકાજુકત્રી બધાને પ્રિય છેમેં આજે તેને ચોકલેટ સાથે ડેઝર્ટ બનાવ્યું છે જે તમને જરૂર ગમશે Harshida Thakar -
મેંગો ક્રીમી આઈસક્રીમ (Mango Creamy Icecream Recipe In Gujarati)
#KR#cookpadgujratiઉનાળા ની ગરમી માં ઠંડક આપતો અને બધા ને ભાવતો મેંગો અને તેનો આઈસ્ક્રીમ ખાવા ની ખુબજ મજા આવે છે અને ખુબજ ટેસ્ટી લાગે છે😋🍨🍧 Hina Naimish Parmar -
તિરામીસુ (Tiramisu Recipe In Gujarati)
#LO તિરામીસુ ઇટલી નું ડેઝર્ટ છે જે જનરલી તો લેડીફિંગર થી બનાવમાં આવે છે.પણ મેં અહીં લેફ્ટ ઓવર કેક સ્પોન્જ નો ઉપયોગ કરી બનાવ્યુ છે.કોફી લવર ને આ ડેઝર્ટ ખૂબ પસંદ આવશે. Bhavini Kotak -
ક્રીમી ફ્રૂટ ટ્રાઇફલ એન્ડ ફ્રૂટ ક્રીમ સલાડ
#GA4#Week22#cookpadindia#cookpadgujaratiટ્રાઇફલ નામ ફ્રેન્ચ શબ્દ 'ટ્રફ્લ' માંથી આવે છે, જેનો અર્થ થાય છે 'ઓછા મહત્વ વાળું." પણ અહીં આ ડેઝર્ટ ના સંદર્ભ માં તેનો અર્થ એ છે કે એવું ડેઝર્ટ જેને બનાવવું, પીરસવું અને ખાવું ખૂબ સરળ હોય.18 મી સદીમાં ઇંગ્લેન્ડમાં ઉદભવેલા ટ્રાઇફલ માં ત્રણ કે ચાર લેયર્સ કરવામાં આવે છે , જેમાં ફળો આલ્કોહોલમાં પલાળેલી સ્પોન્જ કેક, જેલી અને કસ્ટર્ડનો સમાવેશ થાય છે. ટ્રાઇફલ ને માટે ભાગે રાઉન્ડ બાઉલમાં પીરસવામાં આવતું હોય છે.ક્રીમી ફ્રૂટ સલાડ બનાવવું તો ટ્રાઈફલ કરતા પણ વધુ સરળ છે. બસ મનગમતા ફળો ને કાપી ને ક્રીમ માં મિક્સ કરી ઠંડુ કરો એટલે ક્રીમી ફ્રૂટ સલાડ તૈયાર.અહીં મેં ઉપર જણાવેલ બંને ડેઝર્ટ પ્રસ્તુત કર્યા છે. બંને ડેઝર્ટ બનાવવા માં એટલા ઝડપી અને સરળ છે કે જેને કૂકિંગ ના આવડતું હોઈ તે પણ આસાની થી બનાવી શકે છે. સ્વાદ માં પણ યમ્મી લાગે છે. Vaibhavi Boghawala -
મેંગો કસ્ટર્ડ (Mango Custard Recipe In Gujarati)
મેંગો કસ્ટર્ડ એક એવું ડેઝર્ટ છે કે જે નાનાથી લઈને મોટા દરેકને ભાવે છે સમર સીઝન માં પાકી કેરીઓ આવતી હોય તો આજે અહીં મેં ટેસ્ટી મેંગો કસ્ટર્ડ બનાવ્યું છે જેની રેસીપી હું અહી શેર કરું છું#cookwellchef Nidhi Jay Vinda -
ક્રીમી ફ્રૂટ કસ્ટર્ડ (Creamy Fruity custard Recipe In Gujarati)
#GA4 #Week 22કંઇક નવું ટ્રાય કર્યું છે.ઝડપથી બનતું આ dessert ગરમી માં ગમશે. Neeta Parmar -
મિક્સ ફ્રૂટ ટ્રફલ બાઉલ(Mixed fruit truffle bowl recipe in Gujarati)
Very happy 4th birthday to Cookpad🥳🎉#CookpadTurns4#cookwithfruits#cookpad#cookpadindiaફ્રૂટ કસ્ટર્ડ નું થોડું એડવાન્સ્ડ વર્ઝન કહી શકાય. જેમાં સાથે સ્પોન્ઝ કેક ના બાઇટ્સ વધારે ક્રન્ચી ને યમી બનાવે છે. બધું લેયરમાં સેટ થયેલું હોવાથી દરેક બાઇટમાં કંઇક અલગ ને સરપ્રાઈઝ ટેસ્ટ આવે છે. એક્ઝોટીક, મસ્ત ડેઝર્ટ છે. Palak Sheth -
શ્રીલંકન વેજિટેરિયન કોઠું રોટી (Shrilankan Vegetarian Kothu Roti
શ્રીલંકામાં આ રેસીપી એગ માંથી બનાવવામાં આવતી હોય છે પરંતુ અહીં મેં તેનું વેજિટેરિયન વર્ઝન બનાવ્યું છે જે ટેસ્ટી અને હેલ્ધી છે Nidhi Jay Vinda -
-
રોયલ રસ મલાઈ કેક (Royal Ras Malai Cake Recipe In Gujarati)
ફ્રેન્ડસ અત્યારે કેક માં ઘણા બધા variation બનતા હોય છે તો અહીં મેં એક આવી જ રોયલ કેક બનાવી છે જેમાં રસ મલાઈ નો ટેસ્ટ આપીને ટ્રાય કરેલી છે એકદમ ડીલીસીયસ બની છેવેનીલા સ્પોન્જ કેક અને રસગુલ્લાનો ભારતીય મિશ્રણ સંપૂર્ણપણે દિવ્ય છે. પ્રસંગો, તહેવારો માટે એક સંપૂર્ણ ડેઝર્ટ રેસીપી.#cookwellchef#EB#AsahiKaseiIndia Nidhi Jay Vinda -
મેંગો કસ્ટર્ડ પુડિંગ(mango custrd pudding in Gujarati))
ગરમી માં ઠંડક આપતી, અને બધા ને પસંદ એવી કેરીની ફ્યુઝન રેસીપી છે... Palak Sheth -
વોલનટ ચોકો પુડિંગ (Walnut Choco Pudding Recipe In Gujarati)
#Walnutsઅખરોટ મા પુષ્કળ માત્રામાં પ્રોટીન અને વીટામીન ઈ હોય છે મે આજે અખરોટ નો ઉપયોગ કરીને પુડિંગ બનાવ્યું છે ઘરમાં બધા ને બહુ જ પસંદ આવ્યુ Bhavna Odedra -
વસાણું (Vasanu recipe in Gujarati)
ફ્રેન્ડ્સ કાટલું એકદમ હેલ્ધી અને ટેસ્ટી ટ્રેડિશનલ સ્વીટ છે જે પેઢી દર પેઢી બનાવવામાં આવતું હોય છે બધા ની રીત થોડી થોડી અલગ હોય છે પરંતુ બધાં જ ઘરમાં આ sweets બનતું હોય છે Nidhi Jay Vinda -
-
ચોકોલેટ કેક(chocolate cake recipe in gujarati)
#gc આ ચોકોલેટ કેક અને સ્ટ્રોબેરીનું આઈસીંગ કરી આ કે તૈયાર કરી છે મેં સ્ટ્રોબેરી અને ક્રીમનું કોમ્બિનેશન કરી ના ઉપયોગ વગર ગઝની ઇફેક્ટ આપી છે આ કેક સોફ્ટ અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી બની છે આશા રાખું છું તમને બધાને આ ગમશે. Arti Desai -
ક્રિમી ટ્રફલ ફ્રૂટ સલાડ (Creamy Truffle Fruit Salad Recipe In Gujarati)
#WD#cookpadguj#cookpadind મેં આ રેસિપી જોઇ ત્યારથી હું પ્રેરણા લઈને આ રેસિપી બનાવી છે ખૂબ સરસ રેસિપી અને ફોટા ગ્રાફિ થી હું પ્રેરીત થઈ છું થેંક્યું વૈભવી ભોગવાલા જી. Rashmi Adhvaryu -
બદામ પૂરી (Badam Poori Recipe In Gujarati)
ઘણા સમયથી મેં હમણાં મારી વાનગી શેર કરેલી નથી હું આજે ઠાકોરજી ની પ્રસાદી માટે બનાવવામાં આવતી બદામ પૂરી ની રેસીપી સાથે ફરી નવી શરૂઆત કરી રહી છું બદામ પૂરી ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી છે#cookwellchef#myebook2#week2#RB2 Nidhi Jay Vinda -
ક્રીમી ચીઝ સ્પગેટી (Creamy cheese spaghetti Recipe in Gujarati)
#સ્નેકસ #માઇઇબુક #પોસ્ટ_૧આ વાનગી મેં #Jasmin_Mottaજીની રેસીપી ફોલો કરીને થોડા ફેરફાર સાથે બનાવી છે જે એકદમ ટેસ્ટી બની છે. મારાં બંને બાળકોને ખૂબ જ પસંદ આવી છે. Urmi Desai -
બીટ કેક (Beetroot Cake Recipe In Gujarati)
બાળકોને કેક બહુ જ ભાવતી હોય છે એમાં હેલ્ધી વર્ઝન કરવા માટે બીટ નો ઉપયોગ કરી રેડ કલર ની કેક બનાવી છે.#RC3 Rajni Sanghavi -
ક્રીમી ચોકલેટ મિલ્ક
#હેલ્થડે બધા બાળકોને દૂધ ખુબ જ ઓછુ ભાવે છે તો આજે મેં મારા દીકરા સાથે દૂધમાં ચોકલેટ ફ્લેવર નો ઉપયોગ કરી ખૂબ જ યમ્મી ક્રીમી ચોકલેટ મિલ્ક બનાવેલ છે. Bansi Kotecha -
-
કીવી બનાના અને કેલની ભાજીની સ્મુધી
કેલ(Kale)ની ભાજીએ એક પરદેશી ભાજી છે. ભારતમાં કદાચ જોવા મળતી નથી. મળતી હોય તો તે કદાચ બહુ ઓછી જોવા મળતી હશે અને કદાચ તો તે બહુ મોંઘી મળતી હશે.. હું અત્યારે કેનેડા છું અહીં આ ભાજી બહુ સરસ અને તાજી મળે છે. આ ભાજીને કોબીજના ફેમિલીની કહી શકાય.આ ભાજીમાંથી વિટામિન A,C અને K સારા પ્રમાણમાં મળે છે.અહીં મેં આ ભાજીની સ્મુધી બનાવી છે.#NFR Vibha Mahendra Champaneri -
બ્રેડ મલાઈ ડેઝર્ટ (Bread Malai Dessert Recipe In Gujarati)
#FDS#cookpadgujarati બ્રેડ મલાઈ એક ઝડપી અને સ્વાદિસ્ટ રેસિપી છે. આ રેસીપી અજમાવી જુઓ જેઓ સવાર ના દોડધામ માં આ પ્રમાણે નું ડેઝર્ટ ની રેસિપી બનાવવામાં આવે તો જ્યારે પણ ઘરમાં મહેમાન આવે તો આ ડેઝર્ટ પીરસી સકાય છે. તે બધા ઓછા પ્રયત્નો સાથે તમારો સમય બચાવે છે, દરેકને તે ગમશે. ઇન્સ્ટન્ટ બ્રેડ મલાઈ ડેઝર્ટ સાથે તમારી મીઠું ખાવાનો સંતોષ માણી શકો છો. Daxa Parmar -
ક્રન્ચી નીમકી (Crunchy Nimki Recipe In Gujarati)
ફ્રેન્ડ અાપણે અલગ-અલગ નાસ્તા બનાવતા જ હોઈએ છીએ તો અહીં મેં એક અલગ જ પ્રકારની નીમકી ટ્રાય કરેલી છે જે ટેસ્ટમાં ખૂબ જ સ્વાદિષ્ટ છે એટલી જ ક્રન્ચી છે#કૂકબુક Nidhi Jay Vinda -
મેંગો ટ્રાઇફલ ડીલાઈટ (Mango Trifle delight recipe in Gujarati)
# Mango Mania# તયરે કેરી ની સીઝન છે અને તે અલગ અલગ રીતે ખવાય છે મેં ડેઝર્ટ માં આ બનાવ્યું.બહુજ સરસ બન્યું. Alpa Pandya -
ક્રીમી ક્રંચી મેંગો પાનીપુરી
#S.S.M.હંમેશા આપણે પાણીપુરી અલગ અલગ પાણી સાથે ખાઈએ છીએ જેમ કે લસણ ફુદીનો પાઈનેપલ કાચી કેરી. આજે મેં ક્રિમી ફ્રેશ ક્રીમ સાથે મેંગો જ્યુસ માં બુંદી એડ કરી અને પાણીપુરીનો ફુદીનાનો મસાલો ઉપર સ્પ્રિંકલ કરવાથી નવો ટેસ્ટ આવે છે. ટેસ્ટી અને યુનિક લાગે છે. તે બનાવી છે. Jyoti Shah -
મિક્સ વેજ ચીઝ પીન વ્હીલ્સ
ફ્રેન્ડ્સ અહીં મેં એકદમ નવી રેસિપી ટ્રાય કરેલી છે જે ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી છે Nidhi Jay Vinda -
ક્રીમ ફ્રૂટ સલાડ (Cream Fruit Salad Recipe In Gujarati)
#GA4#Week5#SALAD#POST2 આ સલાડ એકદમ હેલ્ધી અને યમ્મી છે. આમતો આ સલાડ ને તમે ડેઝર્ટ તરીકે પણ સવૅ કરી શકો. તો જોઈ લઈએ કેવી રીતે બને?. Vandana Darji
More Recipes
ટિપ્પણીઓ (2)