રાંધવાની સૂચનાઓ
- 1
મગ ની દાળ ને 5,6 કલાક પલાળવી અને 4,5 પાણી એ ધોઈ નાખવી અને ફોતરા કાઢી નાખવા અને પછી મિક્ષચર માં દાળ ને અધકચરી પીસી નાખવી અને પાણી નાં નાખવું અને પછી મસાલો કરવો આદું,મરચાં અને હળદર,મીઠું અને હીંગ નાખવી અને દુધી ખમણી ને નાખવી અને ચણા નો લોટ નાખવો ચણા નો લોટ નાખવા થી છૂટું નાં પડે અને વડાં બરાબર ઉતર્રે પછી મિક્સ કરી દેવું
- 2
પછી ગેસ ઉપર તેલ નો તવળૉ મુકી તેલ થાય એટ્લે વડાં ઉતારવા
- 3
પછી સર્વિંગ પ્લેટ મા મગ ની ફોતરાવાળી દાળ નાં વડાં ચટણી સાથે સર્વ કરવા
Similar Recipes
-
-
મગ ની દાળ ના ઢોકળા (Moong Dal Dhokla Recipe In Gujarati)
#RC4 #લિલી રેસિપીફોતરાવાળી મગ ની દાળ ના લીલા ઢોકળા Vandna bosamiya -
-
મગ ની દાળ ના વડા(moong daal vada recipe in gujarati)
#સાઈડ અમારે આ વડાં નોરતા ના નીવેંદ માં કરવા નાં હોય છે બપોરે જમવા મા સાઈડ મા આ વડા વધારે કરી એ .....બધાં ને આ વડાં ખુબજ ભાવે છે Vandna bosamiya -
-
-
-
-
-
પાલક ફોતરા વાળી મગ ની દાળ, Spinach Split Moong Dal
#AM1 , #Week1 , #દાળ_કઢી#PalakMoongdalપાલક ફોતરા વાળી મગ ની દાળ,#SpinachSplitMoongDal#Cookpad #Cookpadindia #Cookpadgujarati #Cooksnap#Manisha_PureVeg_Treasure #LoveToCook_ServeWithLoveઆ દાળ સ્વાદિષ્ટ, પૌષ્ટિક અને સ્વાસ્થ્ય વર્ધક છે. પાલક માં થી ભરપૂર પ્રમાણ માં આર્યન મળે છે અને ફોતરા વાળી દાળ માં થી ફાઈબર મળે છે જે પચવામાં હળવી હોય છે.. પ્રેશર કુકર માં ફટાફટ બની જાય છે. રોટલી, પરોઠા કે ભાત સાથે ખાવાની મજા આવે છે.. Manisha Sampat -
દાળ વડા(dal vada recipe in Gujarati)
#સુપર સેફ3#વીક3#પોસ્ટ3#મોન્સૂન#જુલાઈ મે અડદ ની દાળ અને મગ ની ફોતરા વાળી દાળ નાં વડા બનાવ્યા ખુબજ સરસ લાગે છે Vandna bosamiya -
ફજેતો-મગની ફોતરા વાળી દાળ ની ખીચડી
#જોડીફજેતો કેરીગાળા માં ખાસ બનતો હોય છે. કેરી નાં અર્ક વાળી કઢી એટલે કે ફજેતો ખીચડી સાથે જોડી જમાવે છે. મેં મગની ફોતરા વાળી દાળ ની ખીચડી સાથે સર્વ કર્યો છે. Bijal Thaker -
-
મગ ની મસાલા દાળ (Moong Masala Dal Recipe In Gujarati)
#DRદાળ એટલે પ્રોટીન નો ખજાનો. એમાં પણ અમારે ત્યાં સોમવારે મગ ની દાળ જ હોય તેમાં પણ ફરસી દાળ ને ગળચટું શાક હોય HEMA OZA -
-
-
મગ ની ફોતરા વાળી દાળ નો હાંડવો (Moong Fotra Vali Dal Handvo Recipe In Gujarati)
#RC4ગ્રીન રેસીપીઆ રેસીપી મે વિરાજ ભાઈ ની રેસીપી જોય ને બનાવી છે. આ હાંડવો મગ ની ફોતરા વાળી દાળ માંથી બનાવિયો છે. બહુ જ ટેસ્ટી અને હેલ્થી બને છે Chetna Shah -
-
-
-
મગની દાળ અને પાલક ના ચીલા (Moong Dal Palak Chila Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
ગ્રીન ફોતરા વાળી દાળના ઢોકળા (Green Fotravali Dal Dhokla Recipe In Gujarati)
#cook pad Gujarati# ગ્રીન ઢોકળાગુજરાતીની સ્પેશીયલ અને ફેવરિટ આઈટમ ઢોકળા છે .જે ઢોકળા બહુજ વેરાયટીમાં બને છે. રવાના, ચોખાના, અને બધી જ ડાળ ના ,અને મિક્સ દાળ ના પણ બને છે. મેં આજે ફોતરા વાળી મગની દાળના ગ્રીન ઢોકળા બનાવ્યા જે સોફ્ટ ટેસ્ટી બને છે. Jyoti Shah -
-
-
અમદાવાદી મગ ની દાળ ના વડા (Amdavadi Moong Dal Vada Recipe In Gujarati)
#દાળ રેસીપી# દાળ ના વડા ભજિયા#cook pad Gujaratiઅમદાવાદી દાળ વડા (મગ ની દાળ ના વડા) Saroj Shah -
મગ ની દાળ-ભાત
#માઇલંચજ્યારે શાક ભાજી ના હોય ત્યારે દાળ કે કઠોળ નો ઉપયોગ કરી લંચ તૈયાર કરી શકાય છે. મેં મગ ની ફોતરાં વાળી દાળ સાથે ભાત પીરસ્યો છે. બહુ ઓછા મસાલા સાથે પણ સ્વાદિષ્ટ ભોજન તૈયાર કરી શકાય છે. ખાટા મીઠા સ્વાદ વાળી આ દાળ ભાત સાથે સરસ લાગે છે. Bijal Thaker -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16527397
ટિપ્પણીઓ (6)