તળેલી કાચરી

 Tasty Food With Bhavisha
Tasty Food With Bhavisha @cook_23172166
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
બે વ્યક્તિ માટે
  1. 1 વાટકીસુકવેલી કાચરી
  2. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક કડાઈમાં તેલ લઈ તેને ગેસ ઉપર ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય પછી તેમાં આ સુકાવેલી કાચરી ને તળી લો

  2. 2

    બ્રાઉન કલરની થાય પછી તેને બહાર કાઢી લો તૈયાર છે તળેલી કાચરી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
 Tasty Food With Bhavisha
પર
https://youtube.com/channel/UCRhAPG_QbBe3eKLVqQZ1ChQ
વધુ વાંચો

ટિપ્પણીઓ (3)

Kirtana Pathak
Kirtana Pathak @kirtana_9
આ કઈ વસ્તુ ની સુકવણી છે.

Similar Recipes