પાણી પૂરી (Panipuri Recipe In Gujarati)

Jigna Patel @jigna15
રાંધવાની સૂચનાઓ
- 1
ચણા બટાકા બાફી લો
- 2
પછી બટાકા ને મેસ કરી લો ચણા બટાકા માં મીઠું સંચળ પાઉડર લાલ મરચું પાઉડર મીક્સ કરો
- 3
ડુંગળી ઝીણી સમારી લો પછી તમારા ટેસ્ટ મુજબ પાણી પૂરી માં મસાલો સેવ ડુંગળી પાણી ભરી સર્વ કરો
Similar Recipes
-
-
-
-
પાણી પૂરી (Panipuri Recipe In Gujarati)
#KER- અમદાવાદ ના લોકો ખાણી પીણી ના ખૂબ શોખીન હોય છે. તેમાં પણ સ્ટ્રીટ ફૂડ તો બધા લોકો ને પસંદ હોય છે. અહીં અમદાવાદ ની પ્રખ્યાત વાનગી પાણી પૂરી બનાવેલ છે.. Mauli Mankad -
-
-
-
-
-
-
-
પાણી પૂરી (Panipuri Recipe In Gujarati)
#MBR1પાણીપુરી એ એવું ફૂડ છે કે ડીશ છે જે નાના મોટા ,ગરીબ અમીર બધાનું પ્રિય હોય છે અને બધા જ ખાઇ શકે છે.આખા ભારત માં પ્રખ્યાત છે સ્ત્રીઓ નું ખાલી નામ છે પણ બધા નું ફેવરિટ છે Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
-
પાણી પૂરી (Panipuri Recipe In Gujarati)
#GA4#week26#panipuriનામ સંભાળતા જ મોઢા માં પાણી આવી જાય ભાગ્યેજ કોઈ એવું હસે જેને નહીં ભાવતી હોય બાકી નાના મોટા બધા ની ફેવરિટ ને વળી બજેટ માં બેસી જાય એવી તો ડાહી પાણી પૂરી આજ બનાવી ને ખાધી જાણે અમૃત માળિયું હોય એવી શાંતિ મન ને મળી. Shruti Hinsu Chaniyara -
-
-
-
-
-
પાણીપુરી (PaniPuri recipe in Gujarati)
#FD#cookpadindia#cookpadgujaratiHappy Friendship Day my dear friend Riddhi😊🥰😊🥰I specifically dedicate this recipe to my beloved friend Riddhi Thaker🥰 who is my one & only true friend... Its her favourite dish. N not to forget the lemon tea & peach tea that we used to have almost everyday during our college days...Thank you dear for always stood by me in every thick & thin...I am & I will always cherish our friendship🤝Sonal Gaurav Suthar
-
-
પાણી પૂરી (Panipuri Recipe In Gujarati)
#GA4 #Week26પાણીપુરી એ સ્ટ્રીટ ફુડ છે. એ ખાવાની બહું મજા આવે છે. સહુની પ્રિય એવી પાણી પૂરી. પાણી પૂરી નુ નામ લેતા જ મોઢાં માં પાણી આવી જાય. RITA -
૫ ફ્લેવર્સ પાણી પૂરી(5 Flavors pani puri Recipe In Gujarati)
#પોસ્ટ૨૩પાણી પૂરી નું નામ સાંભળતા જ મોઢા માં પાણી આવી જાય છે.એમાં પણ ફ્લેવર્સ વળી હોય તો તો મજા જ પાડી જાય. Hemali Devang -
-
પાણી પૂરી (Panipuri Recipe In Gujarati)
પાણી પૂરી 😊😋😋😋😎નામ જ પૂરતું છે આપડુ તો 😎#GA4#Week26#cookpadindia#cookpadgujrati jigna shah -
પાણી પૂરી (Pani Puri Recipe In Gujarati)
શિયાળામાં લીલા ધાણા અને ફુદીનો ખુબ જ સરસ મળે એટલે પાણી પૂરી બનાવવા નું ખુબ જ મન થાય, નાના મોટાં સૌનું ભાવતું આ ઇન્ડીયન સ્ટ્રીટ ફૂડ ખુબ જ ફેમસ છે Pinal Patel -
ચીઝી પાણી પૂરી બોંડા (Cheesy Panipuri Bonda Recipe In Gujarati)
#LO#cookpadindia#cookpadgujaratiચીઝી પાણી પૂરી બોંડા (ભજીયા)પાણી પૂરી બનાવતા થોડી પૂરી વધી તો થોડું ઈનોવેશન કરીને આ બનાવ્યા છે Jagruti Chauhan
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16538635
ટિપ્પણીઓ (2)