રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કઢાઈમાં દુધ ને ઉકાળી લોએક પ્લેટમાં માં પૌંઆ ને બે ત્રણપાણી ધોઈ નાખો પછી ઉકળતાં દુધમાં સાકર દુધ મસાલો પૌંઆ નાંખો મલાઈ નાખી દુધ ને ઉકળવા દો બદામની કતરણ નાખી હલાવી લો પછી ગેસ બંધ કરી દો ઠંડા અને ગરમ જ ખાવાની તો ખુબ જ મઝા પડી જાય
Similar Recipes
-
દૂધ પૌંઆ (Doodh Poha Recipe In Gujarati)
#TRO#દૂધ પૌઆ#શરદ પૂનમ સ્પેશિયલ#COOKPADGUJRATI#COOKPADINDIA#COOKSANAPCHALLENGE sneha desai -
-
કેરેમલ દૂધ પૌંઆ (Caramel Doodh Poha Recipe In Gujarati)
#TRO#ChooseToCookદૂધ પૌંઆ એ શરદ પૂનમની રાત્રે ઠાકોરજી ને ધરવામાં આવતી ટ્રેડિશનલ વાનગી છે. આની સાથે મારી નાનપણની યાદો જોડાયેલી છે. મારા દાદી અને પછી મારા મમ્મી દર વર્ષે શરદ પૂનમના દિવસે સાંજે દૂધ પૌંઆ બનાવી ચાંદ ઉગવા ની રાહ જોતા. ચાંદ ઉગે એટલે દૂધ પૌંઆ ની તપેલી ને જાળી ઢાંકી ચાંદનીમાં મુકી મને ધ્યાન રાખવા બેસાડે. ચાંદનીમાં ઠંડા થયા બાદ ઠાકોરજી ને ધરવામાં આવે અને પછી જ પ્રસાદ. તો આવી યાદ ને તાજી કરાવા માટે આજે મેં આ રેસિપી શેર કરી છે. Harita Mendha -
શાહી દૂધ પૌઆ (Shahi Doodh Poha Recipe In Gujarati)
#TRO#Sharad Purnima recipe#Cookpad#Cookpadgujarati#Cookpadindiaઆસો મહિનામાં પૂર્ણિમાને દિવસે દૂધ પૌવાનો ખાસ ઉપયોગ કરવામાં આવે છે અને ખાવામાં આવે છે શરદપૂનમની રાતે ખુલ્લા આકાશમાં રાખીને દૂધપૌવા રાખવામાં આવે છે અને તેનાથી શરીરની ગરમી દૂર થાય છે ચર્મ રોગ દૂર થાય છે રોગ સામે વ્યક્તિની સ્ટેમિના ટકી શકે છે Ramaben Joshi -
-
-
-
દૂધ પૌંઆ (Doodh Poha Recipe In Gujarati)
#TRO#ChooseToCookઆજે શરદ પૂનમ છે એટલે દૂધ પૌઆ બનાવવા must.બનાવીને રાત્રે શીતળ પૂનમ ની ચાંદની માં થોડી વાર રાખી મુકવા જેથી ચંદ્ર નો પ્રકાશ પડે,..પછી ભગવાન ને ધરાવવાના હોય..એનાથી શરીરમાં રહેલી ગરમી અને પિત્ત નો નાશ થાય.મમ્મી ના ઘરે તો પાડોશી સાથે ભેગા મળી બનાવીએ અને રાત્રે બધા અગાશીમાં બેસી દૂધપૌંઆ,બટાકા વડા ની મોજ માણતા .એવા એ દિવસો ને યાદ કરી ને મમ્મી સ્ટાઇલ દૂધ પૌઆ બનાવ્યા છે અને ૧૦૦% મસ્ત જ બન્યા હશે . Sangita Vyas -
-
દૂધ પૌંઆ (Dudh Poha Recipe In Gujarati)
#RC2Post 2 મુખ્યત્વે શરદપુનમ ના દિવસે દૂધ પૌંઆ ખાવાનું મહત્વ હોય છે.આજે ભગવાન ના પ્રસાદ તરીકે કેસર દૂધ પૌંઆ બનાવ્યા છે. Bhavna Desai -
-
રજવાડી દૂધ પૌંઆ (Rajwadi Doodh Poha Recipe In Gujarati)
#TRO#CHOOSE TO COOK#cookpadgujarati#cookpadindia#Sharad punam specialશરદ પૂનમ ની રાતે બટાકા વડા,ભજીયા,દાળવડા,દુધપૌઆ ખાવા નો અને સાથે સાથે ગરબા અને દાંડિયા રાસ રમવાનો આનંદ જ કંઈક અનેરો હોય છે.મેં શરદ પૂનમ ની રાતે ભજીયા,દાળવડા અને રજવાડી દુધપૌઆ બનાવ્યા કારણ મારુ અને ઘર ના બધા ને ફેવરિટ છે. દાળવડા બનાવતા બનાવતા હું એક ગરબો ગનગણતી હતી તો તેની પંક્તિઓ તમારી સાથે શેર કરું છું જે મારો મનગમતો ગરબો છે.શરદ પૂનમ ની રાત માં ચંદલિયો ઉગ્યો છે કે મારું મનડું નાચે કે મારું તનડું નાચે એના કિરણો રેલાય છે આભમાં.....શરદ પૂનમ ની રાત માં ચંદલિયો ઉગ્યો છે. સોના નું બેડલું મારુ રૂપ ની ઈંઢોંણી બેડલું લઈ ને હું તો પાણીડા ગઈ તી કાનો આવ્યો મારી પૂંઠે સંતાતો જોઈ મારું મુખડું શરમ થી લાલ રે.......શરદ પૂનમ ની રાત માં ચાંદલિયો ઉગ્યો છે. Alpa Pandya -
-
કેસર દુઘ પૌવા (Kesar Doodh Poha Recipe In Gujarati)
#TRO શરદ પૂનમના દિવસે આપણે અહીંયા દૂધ પૌવા નું ખૂબ જ મહત્વ છે આ દૂધપૌવા આપણે આખી રાત અગાસી પર રાખી અને ચંદ્ર ના કિરણો એમાં પડે અને પછી તે પીવાથી આપણા શરીર માટે ખૂબ જ ઠંડક આપે છે Tasty Food With Bhavisha -
પીળી સાકરના દૂધ પૌઆ (Yellow Sakar Doodh Poha Recipe In Gujarati)
#TRO#cooksnap#sharadpurnima#શરદપૂનમ#cookpad#cookpadindia#cookpadgujaratiપીળી સાકર એ અનપ્રોસેસ્ડ હોય છે. તે ખૂબ શીતળ હોય છે. આ શેરડીમાંથી બનતો કુદરતી રીતે મીઠો પદાર્થ છે. જેની પ્રોસેસિંગમાં કેમિકલ્સ નો ઉપયોગ થતો નથી. આ સાકરના ઉપયોગથી હિમોગ્લોબિન નું લેવલ વધે છે તેમ જ ઉર્જામાં વધારો થાય છે. Neeru Thakkar -
-
કેસરી દૂધ પૌઆ
#ઇબુક#Day13દૂઘ પૌંઆ એક પરંપરાગત ગુજરાતી મિષ્ટાન્ન ની વાનગી જે ખાસ કરીને શરદ પૂનમની શુભ પ્રસંગે બનાવવા આવે છે અને એનું સ્વાદ લેવા એ અનેરો આનંદ હોય છે...તે પણ ટેરેસ પર, ચાંદની રાત માં... Jasmin Motta _ #BeingMotta -
-
રજવાડી દૂધ પૌઆ (Rajwadi Doodh Poha Recipe In Gujarati)
#TRO#ટ્રેડિંગ રેશીપીસ ઓફ ઓકટોબર#Choose To Cook-My favorite Recipe#Cookpad Gujarati Smitaben R dave -
-
-
-
-
દૂધ પાક(Doodh Paak Recipe In Gujarati)
#SSR#શ્રાધ સ્પેશ્યલ રેસીપી#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
-
વેનિલા દૂધ પૌંઆ (Vanilla Doodh Poha Recipe In Gujarati)
શરદ પૂનમ નિમિત્તે પરંપરાગત પ્રસાદ soneji banshri -
કેસર વેનીલા દૂધ પૌઆ (Kesar Vanilla Doodh Poha Recipe In Gujarati)
#TRO#ChooseToCook શરદ પૂર્ણિમા નાં તહેવારે દૂધ પૌઆ ની મોજ લગભગ બધા જ ગુજરાતી ઓ માંણે છે.આ દૂધ પૌઆ તંદુરસ્તી માટે ખુબ સારા છે પેટ માં ઠંડક આપવાની સાથે આંતર ગરમી ને દુર કરે છે. Varsha Dave -
દૂધ પૌંઆ (Doodh Poha Recipe In Gujarati)
#TRO#cook pad Gujarati#cookpad india#choose to cookવરસાત ના ગમન અને શરદ ના આગમન સંધિ ઋતુ કેહવાય.. આર્યુવેદ ના દષ્ટિ પિત ના પ્રકોપ વધી જતા હોય છે માટે ધર્મ ના આધાર માની શરદ પુનમ પર દુધ પૌઆ ખાવાના રિવાજ છે .મે દુધ પૌઆ મા વેરિયેશન કરી ને કસ્ટર્ડ મા કસાટા રંગીન પૌઆ નાખી ને કસ્ટર્ધ દુધ પૌઆ બનાયા છે.. Saroj Shah -
દૂધ પૌઆ (Dudh Poha Recipe In Gujarati)
#Linimaલીનીમાં બેન ની રેસિપી જોઈને મેં પણ દૂધ પૌઆ બનાવવાનો ટ્રાય કર્યો છે. Richa Shahpatel
More Recipes
- માસી નુ ખીચુ અમદાવાદ ફેમસ (Masi Khichu Ahmedavad Famous Recipe In Gujarati)
- ચણા દાલ વડા કેરલા ફેમસ (Chana Dal Vada Kerala Famous Recipe In Gujarati)
- ઈડલી સાંભાર વીથ કોકોનટ ચટણી (કેરલા સ્પેશિયલ રેસિપીઝ)
- વઘારેલા મમરા (Vagharela Mamara Recipe In Gujarati)
- કેરાલા ની ફેમસ ઢોંસા ઇડલી ની નારિયેળ દાળિયા ની ચટણી
https://cookpad.wasmer.app/in-gu/recipes/16556618
ટિપ્પણીઓ (3)