રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાકા ને બાફી લેવું. બટાકા ઠંડા થઈ જાય એટલે તેનો માવો કરવું. હવે તેમાં સાબુદાણા ઉમેરવું.
- 2
ત્યારબાદ તેમાં મરચાં ની પેસ્ટ, શીંગદાણા નો ભૂકો, તલ,મીઠું અને લીંબુ નો રસ ઉમેરી મિક્સ કરી ટીકકી વાળી લેવું.
- 3
ત્યારબાદ પેનમાં તેલ ગરમ કરવા મુકવું, તૈયાર કરેલી ટીકકી ને ગુલાબી થાય ત્યા સુધી તળી લેવું.
- 4
તૈયાર છે ગરમ ગરમ ફરાળી ટીક્કી
પ્રતિક્રિયાઓ
દ્વારા લખાયેલ
Similar Recipes

ફરાળી કટલેટ (Farali Cutlet Recipe In Gujarati)
#KK#FR#cookpadindia#coolpadgujarati


ફરાળી અપ્પમ (Farali Appam Recipe in Gujarati)
#ff1


સાબુદાણાની ફરાળી ખીચડી (Sabudana Farali Khichdi Recipe In Gujarati)
#FR#cookpadindia#cookpadgujrati


ફરાળી થાળી (Farali Thali Recipe In Gujarati)
#FR


ફરાળી કબાબ (Farali Kebab Recipe In Gujarati)
#KK#FR શિવરાત્રી સ્પેશિયલ ફરાળી વાનગી આ વાનગી ઉપવાસમાં ખાસ બનતી હોય છે પલાળેલા સાબુદાણા, બટાકાં, શીંગદાણા અને મસાલા નાં મિશ્રણ થી બનતી આ વાનગી તળીને બનાવવાથી ખૂબ સ્વાદિષ્ટ બને છે...જો હેલ્થી બનાવવી હોય તો શેલો ફ્રાય કરી શકાય છે.


સાબુદાણા ની ફરાળી ખીચડી (Sabudana Farali Khichdi Recipe In Gujarati)
#FR#cookpadindia#cookpadgujarati#shivratri


ફરાળી ટીક્કી.(farali tikki in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ24#વિક્મીલ3


ફરાળી થાળી (Farali Thali Recipe In Gujarati)
#FR#cookpadguj#Cookpadind


ફરાળી બફવડા (Farali Buff Vada Recipe In Gujarati)
#FRફરાળી બફવડા આ બફવડા સૌ કોઈની ફેવરિટ વાનગી છે...સ્ટ્રીટ ફૂડ તરીકે તેમજ ઉપવાસ દરમ્યાન ગુજરાતી ઘરોમાં બનતી આ વાનગી ખૂબ સ્વાદિષ્ટ અને સરળતાથી બને છે.બટાકાના માવા માં સ્ટફિંગ ભરીને બનાવવામાં આવે છે..


સાબુદાણા બટેટાની ફરાળી ટીકકી (Sabudana Bataka Farali Tikki Recipe In Gujarati)
#ff1ખૂબ જ ટેસ્ટી બને છે


ફરાળી કટલેટ (Farali Cutlet Recipe In Gujarati)
#FR#KK


ફરાળી બફવડા (Farali Bafvada Recipe In Gujarati)
#EB#week15#ff2#cookpadindia#cookpadgujarati


ફરાળી બફવડા (Farali Bafvada Recipe In Gujarati)
#FRશિવરાત્રી પર સાજે ડીનર માં ગરમાગરમ ફરાળી બફવડા મોળા દહીં સાથે ખાવા ની ખુબ જ મજા આવે છે


સાબુદાણા ના વડા (Sabudana Vada Recipe In Gujarati)
#EB#WeeK15


ફરાળી કબાબ (Farali Kebab Recipe In Gujarati)
#cookpadindia#cookpad_guj#cookpad#KK#FR


ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
#EB #week15


ફરાળી શોટ્સ(farali shoots in Gujarati)
#goldenapron3#wick23#vrat#માઇઇબુક#પોસ્ટ10


ફરાળી વડા (Farali Vada Recipe In Gujarati)
#ff2#week2


ફરાળી ડોન્ટ્સ(farali donuts in Gujarati)
#સ્નેકસલોકપ્રિય સ્વાદિષ્ટ નાસ્તો.. સાબુદાણા વડા ને ડોન્ટ્સ નું શેપ આપી,એર ફ્રાયર માં હાફ બેક કરી, પછી ગરમ તેલમાં તળા છે.આ રેસીપી ની બીજી વિશેષતા..આખા સાબુદાણા ને મિક્સર માં પીસી ને લોટ તૈયાર કરી ને બનાવેલ છે.


ફરાળી સાબુદાણા વડા (Farali Sabudana Vada Recipe In Gujarati)
#EB#ff2#week15#cookpadindia#cookpadguj#Fastingrecipe#friedrecipeઆ પ્રખ્યાત ફરાળી વાનગી મહારાષ્ટ્રીયન રાંધણકળાની અતિ પ્રચલિત વાનગી છે. તે ઓછા સમયમાં તૈયાર કરી ઝટપટ નાસ્તા તરીકે કે પછી સંપૂર્ણ ભોજન તરીકે દહીં અને ચટણી સાથે પીરસી શકાય છે.


ફરાળી બફવડા (Farali Bafvada Recipe In Gujarati)


ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
#EB#Week15


ફરાળી ડોનટ્સ(farali donuts recipe in gujarati)
#ઉપવાસ#વેસ્ટસાબુદાણા ના વડા એ મહારાષ્ટ્ર ની વાનગી છે ઉપવાસ હોય ત્યારે ગુજરાતમાં પણ ઘણા લોકો સાબુદાણા ના વડા બનાવતા હોય છે મેં જરાક અલગ ટેસ્ટ અને ક્રિએટિવ રીતે બનાવ્યા છે જેને જોઈને જ ખાવાનું મન થઈ જાય છે અને ખૂબ જ ટેસ્ટી બન્યા છે. તથા તેને મસાલાવાળા દહીં સાથે સર્વ કર્યા છે.


ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
#ff1#EBWeek 15#શ્રાવણ#cookpadindia#cookpadgujarati(સાબુદાણા બટાકા ની)


ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
#ff2#Fride Ferrari recipe


સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
#ff2#શ્રાવણ#EB #Week15આ રેસિપી મેં આપણા કુકપેડ ના ઓથર અલ્પા પંડ્યા રેસીપી ને ફોલો કરીને બનાવી છે ખૂબ જ ટેસ્ટી બની હતી થેન્ક્યુ અલ્પા પંડ્યાજી


ફરાળી શક્કરિયા બટાકા નું શાક (Farali Shakkariya Bataka Shak Recipe In Gujarati)
#Shivratri special#cookpad Gujarati#cookpad India


ફરાળી હાંડવો (Farali Handvo Recipe In Gujarati)
#ff3#Sharvan special recipe


ફરાળી સાબુદાણા આલુ ટીક્કી (Farali Sabudana Aloo Tikki Recipe In Gujarati)
#EB#Week15


ફરાળી બટાકા અને શીંગદાણા નુ શાક (Farali Bataka Shingdana Shak Recipe In Gujarati)
#ff1#non fried Ferrari recipe

More Recommended Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16557182
ટિપ્પણીઓ (4)