તપકીર નો હલવો (Tapkir Halwa Recipe In Gujarati)

Meera Thacker
Meera Thacker @Meerathacker47

તપકીર નો હલવો ફરાળ માં ખાઈ શકાય અને જલ્દી બને તેવું.

તપકીર નો હલવો (Tapkir Halwa Recipe In Gujarati)

100+ શેફ્સે આ રેસીપી જોઈ છે

તપકીર નો હલવો ફરાળ માં ખાઈ શકાય અને જલ્દી બને તેવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મીનીટ
  1. ૧ કપતપકીર નો લોટ
  2. ચમચો ઘી
  3. ૩ (૧/૨ કપ)પાણી
  4. ૧ (૧/૪ કપ)ખાંડ
  5. ૨ નંગઇલાયચી નો કાળો ભાગ
  6. ૧ ચમચીછીણેલું બદામ
  7. ૧ ચમચીછીણેલું કાજુ
  8. ૧ ચપટીગ્રીન કલર

રાંધવાની સૂચનાઓ

૨૦ મીનીટ
  1. 1

    સૌ પ્રથમ એક પેનમાં ઘી નાખો પછી તેમાં ઇલાયચી ને છોલીને નાખો.પછી તેમાં ૧ ૧/૨ કપ પાણી નાખો, પછી ખાંડ નાખી લ્યો.પછી ખાંડ ઓગળે ત્યાં સુધી રાખો.

  2. 2

    હવે એક પેનમાં ૨ કપ પાણી લઈ તેમાં ૧ કપ તપકીર નો લોટ નાખવો ને હલાવી લો. પછી ખાંડ ઓગળે એટલે તપકીર નો મીશ્રણ નાખી ને હલાવો.

  3. 3

    પછી તેમાં છીણેલું બદામ, છીણેલું કાજુ અને ગ્રીન કલર નાખી હલાવી લો. હવે તેને કાપા નાખી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Meera Thacker
Meera Thacker @Meerathacker47
પર

ટિપ્પણીઓ

Similar Recipes