મસાલા ભાખરી (Masala Bhakri Recipe In Gujarati)

Namrata Darji @namrata_36
રાંધવાની સૂચનાઓ
- 1
ભાખરી ના લોટ માં મીઠું અને બધા મસાલા ઉમેરવા અજમો અને જીરુ મેરી જરૂર મુજબ પાણી લઈ કઠણ લોટ બાંધવો
- 2
તેમાંથી ભાખરી વણી તવી પર તેલ મૂકી ધીમા તાપે કડક શેકવી સર્વ કરો
- 3
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
તવા ભાખરી (Tawa Bhakri Recipe In Gujarati)
#CWTતવા ભાખરી બનાવી સાથે બટાકા ડુંગળી ટામેટા નું શાક .મજ્જા આવી ગઈ . Sangita Vyas -
આચારી મસાલા ભાખરી (Aachari Masala Bhakri Recipe In Gujarati)
સવારના ગરમ ગરમ ચા સાથે એકદમ તીખી ભાખરી ખાવામાં આખો દિવસ સુધરી સરસ જાય. અને આ ભાખરી ગઈ સાથે પણ ખુબ જ સરસ લાગે છે જેમને તીખો ચટપટો ખાવાનો શોખ હોય એના માટે આ બેસ્ટ નાસ્તો છે. આ ભાખરી ત્રણ ચાર દિવસ આસાનીથી રહી શકે છે. જો તમે ટ્રાવેલિંગ કરતા હોય તો આ સરસ સોલ્યુશન છે તમે લઈ જઈ શકો છો અને આ બાળકોને પણ ખુબ જ ભાવે છે.અને હમણાં અથાણાની સીઝન ચાલતી અચાર મસાલો તો બધાના ઘરમાં હોય જ તો તમે આ મસાલાનો ઉપયોગ ભાખરી માં કરો અને ભાખરી નો ટેસ્ટ આખો બદલાઈ જાય છે. રેગ્યુલર ભાખરી સાદી સિમ્પલ ખાઈ ને તો આપણે થાકી ગયા હશો તો તમે આ મસાલાનો ઉપયોગ ભાખરીમા ટ્રાય કરજો જરૂરથી ભાવશે.#EB#week4 Khushboo Vora -
-
મસાલા ભાખરી(Masala Bhakhri Recipe in Gujarati)
બિસ્કીટ એવી વસ્તુ છે જે નાના બાળકોને ખૂબ ભાવે છેએ બાળકોના સ્વાસ્થ્ય માટે સારું નથી હોતુંત્યારે આપણે આ રીતે જો બિસ્કીટ ભાખરી બનાવી આપીએ તો બાળકો બિસ્કીટ ની જેમ ગમે તેટલી વધારે ખાય તો પણ તેમને નુકસાન કરતું નથીઅને આ બિસ્કીટ ભાખરી નાના ઓની સાથે મોટાઓને પણ ખૂબ જ ભાવે છેબિસ્કીટ ભાખરી તમે મસાલા વગર અને મસાલાવાળી બંને બનાવી શકો છો મે અહી મસાલાવાળી ભાખરી બનાવી છેઆવી ભાખરી બનાસકાંઠા વિસ્તારમાં વધુ ખાવા મળતી હોય છેહું જ્યારે હોસ્ટેલ લાઈફ માં હતી ત્યારે બનાસકાંઠામાં મે સૌપ્રથમ આવી ભાખરી ખાધી હતીપરંતુ કોઈ દિવસ બનાવવાનો ટ્રાય કર્યો નથીઆજે પ્રથમ વખત મસાલાવાળી બનાવી છે જરૂરથી ટ્રાય કરશો Rachana Shah -
-
મસાલા બિસ્કીટ ભાખરી (Masala Biscuit Bhakri recipe in Gujarati)
અમારી ઘરે અલગ- અલગ થેપલાં, મસાલાં ની સાદી ભાખરી, ફુલાવેલી જાડી ભાખરી, મસાલાં બિસ્કીટ ભાખરી એ બધું ખુબ જ બને. મને સવારનાં નાસ્તાં માં ચા કે કોફી જોડે એ જ ખાવાં નું ગમે. બીજાં બધા તળેલાં નાસ્તાં કરતાં આ મને ખુબ સારું ઓપ્સન લાગે. આ બધાં માં બિસ્કીટ ભાખરી મારી ખુબજ ફેવરેટ. કશે ટા્વેલ કરતાં હોય તો પણ થેપલાં ની જોડે એ તો જોડે હોય જ.આમાં સૌથી સારી વસ્તું એ કે, બનાવ્યાં પછી એ જલદી બગડતી નથી. ૮-૧૦ દીવસ તો આરામ થી રહી શકે છે.ટેસ્ટમાં પણ એ ખુબ જ સરસ લાગે છે. ચા-કોફી જોડે ખાવ કે પછી અથાણાં જોડે કે પછી એકલી ખાવ. ખુબ જ સરસ લાગે છે.બજારમાં માં પણ આ ભાખરી મળતી હોય છે, મેં ઘરે રવો એન ચણાનો લોટ મીક્ષ કરી ને થોડી હેલ્ધી બનાવી છે. ચણાંનો લોટ ઉમેર્યો છે, એટલે મોવન ઓછું હોવાં છતાં સરસ બિસ્કીટ જેવી બની છે. તમે પણ મારી આ રીત થી બનાવી જોજો. અને જરુર થી જણાવજો કે તમને કેવી લાગી?#cookpad#cookpadindia#cookpadgujarati Suchi Shah -
મસાલા ભાખરી (Masala Bhakhari Recipe In Gujarati)
#રોટીસઆ રેસિપી અમે એક વાર બરોડા ગયેલા ત્યારે વિભા ભાભી એ અમને બનાવીને ખવડાવેલી...ત્યાંરથી હું ઘણીવાર બનાવું છું પણ આજે હું તેનું એક હેલ્ધી રૂપ લઈને આવી છું.thank you bhabhi.... Sonal Karia -
-
મેથી મસાલા બિસ્કિટ ભાખરી (Methi Masala Biscuit Bhakhri Recipe In Gujarati)
#FFC2 ભાખરી અલગ અલગ ફ્લેવર માં બનાવવામાં આવે છે. આ ભાખરી લાંબો સમય સુધી સારી રહે છે. બહારગામ જતી વખતે આ ભાખરી બનાવી ને લઈ જવાથી ૧ Week સુધી બગડતી નથી અને ચા સાથે ખાવામાં ખૂબ જ મજા આવે છે. Vaishakhi Vyas -
-
-
-
મકાઈની ભાખરી (Makai Bhakri Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiમકાઈના લોટને બાંધ્યા પછી પાણી વડે ખુબજ મસળવો. લોટને બરાબર મસળવાથી જ ભાખરી ફાટતી નથી અને ખૂબ ફૂલે છે.મકાઈની ભાખરી ગરમાગરમ જ સરસ લાગે છે. Neeru Thakkar -
મસાલા ભાખરી(masala bhakhri recipe in Gujarati)
#સુપરશેફ વીક-૨##પોસ્ટ ૭##માઇઇબુક##પોસ્ટ ૨૯#મસાલા ભાખરી ૨-૩ દિવસ સુધી ખાય શકાય, તેથી બહાર જવાનુ હોય તો બહુ જ કામ આવે છે. નીલમ પટેલ (Neelam Patel) -
-
-
-
મસાલા ડોનટ્સ (Masala Donats Recipe in Gujarati)
#parમસાલા ડોનટ્સ એ મારા ઘરે બચ્ચા પાર્ટી ની ફેમસ આઈટમ છે.. વડી સ્વાદ માં પણ બેસ્ટ અને હેલ્ધી ડાયટ નાસ્તા માટેની વાનગી છે.. Sunita Vaghela -
-
-
-
-
-
મસાલા ફ્રાય ભાખરી(masala fry bhAkhri recipe in gujarati)
ભાખરી જેની ફેવરિટ હોય તે લોકો આ એક નવી ટાઈપ ની ભાખરી ટ્રાય કરી સકે સવાર ના નાસ્તા માં ચા,કોફી કે બોર્નવિટા જોડે.... Meet Delvadiya -
મસાલા પરાઠા (masala paratha recipe ingujarati)
#GA4#Week1આજે ગોલ્ડન એપ્રોન માં બટાકા અને પરાઠા બે નામ ને લઇ ને ફટાફટ બની જતા હોય એવા ટેસ્ટી લચ્છા બનાવ્યા છે.. દહીં આલુ સબ્જી પણ કોઈ ગેસ્ટ આવે તો ફટાફટ બની જતી હોય છે. Sunita Vaghela -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16572466
ટિપ્પણીઓ