મકાઈની ભાખરી (Makai Bhakri Recipe In Gujarati)

#cookpad
#cookpadindia
#cookpadgujarati
મકાઈના લોટને બાંધ્યા પછી પાણી વડે ખુબજ મસળવો. લોટને બરાબર મસળવાથી જ ભાખરી ફાટતી નથી અને ખૂબ ફૂલે છે.મકાઈની ભાખરી ગરમાગરમ જ સરસ લાગે છે.
મકાઈની ભાખરી (Makai Bhakri Recipe In Gujarati)
#cookpad
#cookpadindia
#cookpadgujarati
મકાઈના લોટને બાંધ્યા પછી પાણી વડે ખુબજ મસળવો. લોટને બરાબર મસળવાથી જ ભાખરી ફાટતી નથી અને ખૂબ ફૂલે છે.મકાઈની ભાખરી ગરમાગરમ જ સરસ લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મકાઈના લોટમાં ઘઉંનો કકરો લોટ, તેલ તથા મીઠું નાખી મિક્સ કરી લો. પાણીની મદદથી ભાખરીનો કઠણ લોટ તૈયાર કરી લો. લોટને બરાબર મસળવો. હવે ગેસ ઉપર તાવડી ગરમ થવા મૂકી દો. ત્યારબાદ તેમાંથી એક લૂઓ લઈ અને ભાખરી વણો. ગરમ તાવડી ઉપર આ ભાખરી મૂકો. ગેસની ફ્લેમ મીડીયમ રાખવી.
- 2
હવે આ ભાખરીને બંને સાઈડે શેકી લેવી. ભાખરી એની જાતે જ તાવડી ઉપર ફૂલશે. ભાખરી બરાબર શેકાઈ જાય એટલે ઉતારી અને તેના ઉપર ઘી લગાવો. તૈયાર છે મકાઈની ભાખરી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
જવ ઘઉં ની ભાખરી (Barley Wheat Bhakri Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiજો આપણા શરીર માટે ખૂબ જ આરોગ્યપ્રદ છે. બજારમાંથી જવ લાવી અને ઘરે ઘંટીમાં જ દળ્યા છે.આ લોટ ને બહુ કઠણ ન બાંધવો નહીં તો વણતી વખતે ફાટી જશે. લોટને રેસ્ટ આપી અને મસળી સ્મુધ કરવો. Neeru Thakkar -
બિસ્કીટ ભાખરી (Biscuit Bhakhri Recipe In Gujarati)
#FFC2#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
બાજરી મકાઈ નો રોટલો (Bajri Makai Rotlo Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiબાજરી અને મકાઈના રોટલા તો આપણે બનાવતા જોઈએ છીએ પણ આ રોટલામાં બનાવતી વખતે તેમાં હોલ બનાવ્યા અને રોટલો શેકાઈ જાય પછી તેના ઉપર ઘી, લાલ મરચા પાઉડર અને સાંતળેલુ લીલું લસણ નાખ્યું જેથી રોટલો ખૂબ જ ટેસ્ટી બની ગયો. Neeru Thakkar -
-
મસાલા રોટલા (Masala Rotla Recipe In Gujarati)
#MBR4#Week4Post 6#cookpad#cookpadindia#cookpadgujaratiશિયાળામાં બાજરીના રોટલા, મકાઈના રોટલા દરેક ઘરોમાં બનતા જ હોય છે ત્યારે રોટલામાં મસાલો નાખી તથા શિયાળુ સ્પેશિયલ મેથીની ભાજી નાખી અને મસાલા રોટલા બનાવ્યા છે. Neeru Thakkar -
બિસ્કીટ ભાખરી (Biscuit bhakri recipe in Gujarati)
#FFC2#cookpadgujarati#cookpadindia#cookpad બિસ્કીટ ભાખરી એક ગુજરાતી વાનગી છે. લગભગ દરેક ગુજરાતી ભાખરી નામની વાનગી થી પરીચીત હોય છે. ગુજરાતી લોકોના ઘરમાં ભાખરી સવારના નાસ્તામાં કે સાંજના ભોજનમાં બનતી હોય છે. બાળકોના ટિફિન બોક્સમાં પણ ભાખરીને પસંદ કરવામાં આવે છે. બિસ્કીટ ભાખરી ને બનાવ્યા પછી લાંબા સમય સુધી સરસ રીતે સાચવી શકાય છે.આ ભાખરી જલ્દીથી બગડતી નથી. બિસ્કીટ ભાખરી બનાવવા માટે ઘઉંનો કરકરો લોટ વાપરવામાં આવે છે પરંતુ જો આપણી પાસે ઘઉંનો કરકરો લોટ અવેલેબલ ના હોય તો રોટલી બનાવવા માટેના ઘઉંના લોટમાં રવો ભેળવીને પણ આ બિસ્કીટ ભાખરી સરસ રીતે બનાવી શકાય છે. બિસ્કીટ ભાખરી ને દૂધ સાથે, ચા સાથે કે સબ્જી સાથે સર્વ કરી શકાય છે. તો ચાલો જોઈએ આ ક્રિસ્પી અને સ્વાદિષ્ટ એવી બિસ્કીટ ભાખરી કઈ રીતે બને છે. Asmita Rupani -
મસાલા ભાખરી(Masala Bhakhri Recipe in Gujarati)
બિસ્કીટ એવી વસ્તુ છે જે નાના બાળકોને ખૂબ ભાવે છેએ બાળકોના સ્વાસ્થ્ય માટે સારું નથી હોતુંત્યારે આપણે આ રીતે જો બિસ્કીટ ભાખરી બનાવી આપીએ તો બાળકો બિસ્કીટ ની જેમ ગમે તેટલી વધારે ખાય તો પણ તેમને નુકસાન કરતું નથીઅને આ બિસ્કીટ ભાખરી નાના ઓની સાથે મોટાઓને પણ ખૂબ જ ભાવે છેબિસ્કીટ ભાખરી તમે મસાલા વગર અને મસાલાવાળી બંને બનાવી શકો છો મે અહી મસાલાવાળી ભાખરી બનાવી છેઆવી ભાખરી બનાસકાંઠા વિસ્તારમાં વધુ ખાવા મળતી હોય છેહું જ્યારે હોસ્ટેલ લાઈફ માં હતી ત્યારે બનાસકાંઠામાં મે સૌપ્રથમ આવી ભાખરી ખાધી હતીપરંતુ કોઈ દિવસ બનાવવાનો ટ્રાય કર્યો નથીઆજે પ્રથમ વખત મસાલાવાળી બનાવી છે જરૂરથી ટ્રાય કરશો Rachana Shah -
શેકેલી ભાખરી (Roasted Bhakhri Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiશેકેલી ભાખરી Ketki Dave -
-
-
ચોખાના લોટની રોટલી (Rice Flour Roti Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiચોખાના લોટની રોટલી સોફ્ટ બનાવવા માટે જેટલું લોટ હોય તેટલું જ પાણી લેવું. પાણીમાં એક ટેબલસ્પૂન જેટલું તેલ ઉમેરવાથી ખૂબ સોફ્ટ બને છે. Neeru Thakkar -
કોથમીર મરચાં ની બિસ્કીટ ભાખરી (Coriander Marcha Biscuit Bhakhri Recipe In Gujarati)
બ્રેકફાસ્ટ અને સાંજનો એક સરસ નાસ્તો. આ બીસ્કીટ ભાખરી બહારગામ જવાનું હોય તો લઈ જઈ શકાય છે. આ ભાખરી બહુજ ટેસ્ટી લાગે છે.#FFC2 Bina Samir Telivala -
મકાઈ ના ઢોકળાં (Makai Dhokla Recipe In Gujarati)
મકાઈના ઢોકળા વિન્ટરમાં લંચ માટેની પરફેક્ટ રેસીપી છે આ ઢોકળા છાશ દૂધ અથવા તો કઢી સાથે સરસ લાગે છે#WLD#cookpadindia#cookpadgujrati Amita Soni -
જીરા બિસ્કિટ ભાખરી (Jeera Biscuit Bhakhri Recipe In Gujarati)
આપણા બધા ના ઘર માં સવારે નાસ્તામાં કે રાત્રે જમવા માં ભાખરી તો બનતી જ હોય છે. આજે મેં જીરા બિસ્કિટ ભાખરી બનાવી છે જે સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે.#બિસ્કિટભાખરી#cookpadindia#cookpadgujarati#FFC2 Rinkal Tanna -
સ્ટાર ભાખરી
# ડિનરઆમતો બધા જ ભાખરી બનાવતા હોય છે પણ થોડા અલગ રીતે બનાવીને સવઁ કરીએ તો ખાવા ની પણ મજા આવે છે અને નાના મોટા બધા ને ભાવે છે.lina vasant
-
કાઠિયાવાડી ભાખરી (Kathiyawadi Bhakhri Recipe In Gujarati)
#supersઆ ભાખરી કાઠીયાવાડી ના ઘર માં સવારમાં બનતો બ્રેકફાસ્ટ છે. Hemaxi Patel -
આચરી ભાખરી
ગુજરાતી ઓ માં ભાખરી પણ થેપલા જેટલી જ પ્રિય છે. ભાખરી તો સ્વસ્થયપ્રદ છે જ પણ તેમાં મલ્ટિગ્રેન લોટ તથા આચાર મસાલો નાખી તેને વધારે સ્વાદિષ્ટ તથા સ્વાસ્થ્યપ્રદ બનાવી છે. Deepa Rupani -
જીરા-મેથી બિસ્કીટ ભાખરી (Jira Methi biscuit Bhakhari recipe in Gujarati)
#Fam#CookpadIndia#COOKPADGUJRATI બિસ્કીટ ભાખરી મારા નાની અને દાદી બંને આ જ રીતે બનાવતાં હતાં અને આજે પણ મારા મમ્મી, મામી અને કાકી પણ બનાવે છે. મેં એની એ જ પધ્ધતિ મુજબ બિસ્કીટ ભાખરી બનાવી છે જેમાં મુઠ્ઠી પડતું મોણ નાખીને કઠણ લોટ બાંધી ને ભાખરી કપડાં નાં મસોતા થી લોઢી પર ઘસી ને લાલાશ પડતી શેકવા માં આવે છે. પદ્ધતિ તો તેની જ રાખી છે પરંતુ તેમાં જીરું અને કસુરી મેથી ની ફ્લેવર ઉમેરી ને બિસ્કીટ ભાખરી તૈયાર કરેલ છે. ભાખરી ગરમ તથા ઠંડી બંને રીત સારી લાગે છે. ટ્રાવેલિંગમાં જોડે લઈ જવું હોય તો સારી રહે છે. બાળકો બિસ્કીટ ને પણ ભુલી એટલી સરસ લાગે છે. તે એકલી ખાવા ની પણ મજા આવે છે ્ તેને ચા,અથાણું, છુંદો, મરચાં,શાક, દહીં, ચટણી ગમે તેની સાથે સર્વ કરી શકાય છે. Shweta Shah -
બિસ્કીટ ભાખરી (Biscuit Bhakhri Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadઆ ભાખરી ની વિશેષતા એ છે કે તે દૂધથી લોટ બાંધ્યો હોવાથી ટેસ્ટી, સોફ્ટ બને છે. તેમજ વધુ દિવસ સુધી સ્ટોર કરી શકાય છે. Neeru Thakkar -
મસાલા બિસ્કીટ ભાખરી (Masala Biscuit Bhakri recipe in Gujarati)
અમારી ઘરે અલગ- અલગ થેપલાં, મસાલાં ની સાદી ભાખરી, ફુલાવેલી જાડી ભાખરી, મસાલાં બિસ્કીટ ભાખરી એ બધું ખુબ જ બને. મને સવારનાં નાસ્તાં માં ચા કે કોફી જોડે એ જ ખાવાં નું ગમે. બીજાં બધા તળેલાં નાસ્તાં કરતાં આ મને ખુબ સારું ઓપ્સન લાગે. આ બધાં માં બિસ્કીટ ભાખરી મારી ખુબજ ફેવરેટ. કશે ટા્વેલ કરતાં હોય તો પણ થેપલાં ની જોડે એ તો જોડે હોય જ.આમાં સૌથી સારી વસ્તું એ કે, બનાવ્યાં પછી એ જલદી બગડતી નથી. ૮-૧૦ દીવસ તો આરામ થી રહી શકે છે.ટેસ્ટમાં પણ એ ખુબ જ સરસ લાગે છે. ચા-કોફી જોડે ખાવ કે પછી અથાણાં જોડે કે પછી એકલી ખાવ. ખુબ જ સરસ લાગે છે.બજારમાં માં પણ આ ભાખરી મળતી હોય છે, મેં ઘરે રવો એન ચણાનો લોટ મીક્ષ કરી ને થોડી હેલ્ધી બનાવી છે. ચણાંનો લોટ ઉમેર્યો છે, એટલે મોવન ઓછું હોવાં છતાં સરસ બિસ્કીટ જેવી બની છે. તમે પણ મારી આ રીત થી બનાવી જોજો. અને જરુર થી જણાવજો કે તમને કેવી લાગી?#cookpad#cookpadindia#cookpadgujarati Suchi Shah -
જીરા પૂરી (Jeera Poori Recipe In Gujarati)
ઘઉંના કકરા લોટ ની પૂરી લાંબા સમય સુધી કડક અને ફૂલેલી રહે છે. લોચા જેવી થઈ જતી નથી. તેમાં જીરું નાખવાથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે .આ પૂરી તમે શાક સાથે , ચા સાથે કે દૂધ સાથે પણ ખાઈ શકો છો. Neeru Thakkar -
મીઠા પુડલા (Sweet Pudla Recipe In Gujarati)
#TRO#cookpad#cookpadindia#cookpadgujaratiગોળથી બનતા મીઠા પુડલા એ હેલ્થ માટે સારા છે.મીઠા પુડલામાં જો થોડું બેસન ઉમેરવામાં આવે તો તે ટેસ્ટમાં પણ સરસ બને છે અને ઈઝીલી બનાવી પણ શકાય છે. Neeru Thakkar -
-
ફરસી રોટલી (Farsi Rotli Recipe In Gujarati)
#NRC#cookpad#cookpadindia#cookpadgujarati આ એક એવી રોટલી છે કે જેનો ટેસ્ટ એકદમ ફરસો આવે છે. ઘી સાથે, બટર સાથે પણ ખાઈ શકાય છે. ચા સાથે પણ તમે ખાઈ શકો છો. વડી કોઈ પણ સબ્જી સાથે પણ ખાઈ શકો છો. રોટલી વધી હોય તો તે ઠંડી રોટલી ને શેકી અને ખાખરો બનાવીને પણ ખાઈ શકાય છે. Neeru Thakkar -
-
ભાખરી પીઝા (Bhakhari Pizza Recipe In Gujarati)
#EB#Week13#Cookpadindia#Cookpadgujaratiમેંદાના પીઝા તો બધા એ ખાધા હશે, જે ઈટાલીયન વાનગી છે. પણ અહીં ઘઉંના કકરા લોટ માંથી ઈનડીયન ભાખરી બનાવી ઉપર સોસ અને જુદા જુદા શાક મૂકી ને હેલ્ધી અને સૌના મનપસંદ પીઝા બનાવ્યા છે.ભાખરી પીઝા ટેસ્ટ અને હેલ્થ બંને માં બેસ્ટ છે. ભાખરી પીઝા નાસ્તામાં તથા જમવામાં બંને માં ખાય શકાય. ભાખરી પીઝા બહુ જ સ્વાદિષ્ટ બન્યા છે. તમે પણ બનાવજો. Neelam Patel -
-
પાલક નાચોસ (Palak Nachos Recipe In Gujarati)
#MBR3#Week3Post 1#cookpad#cookpadindia#cookpadgujaratiનાચોસ એ આમ તો મેક્સિકન રેસીપી છે પણ આપણે બધા જ ટેસ્ટી નાચોસ અલગ અલગ ફ્લેવરના બનાવીને ખાતા હોઈએ છીએ. નાચોસ લોટને બાફીને પણ બનાવી શકાય છે.અહીં મેં પાલક પ્યુરી નાખીને નાચોસ બનાવ્યા છે. નાચોસ તળયા બાદ તેનો કલર ચેન્જ થઈ જાય છે . જેટલો પહેલા ગ્રીન દેખાય તેટલો રહેતો નથી. Neeru Thakkar -
-
બિસ્કિટ ભાખરી
ભાખરી જે દરેક ગુજરાતી ઓના ઘર માં સવારે બનતો એક હેલ્થી નાસ્તો છે...ગરમાગરમ ચા અને ભાખરી ની મજા જ કંઈક અલગ છે...#ટીટાઈમ Himani Pankit Prajapati
More Recipes
- વેજ સલાડ (Veg Salad Recipe In Gujarati)
- હેલ્ધી કલરફૂલ સલાડ (Healthy Colorful Salad Recipe In Gujarati)
- ફ્લાવર બટાકા નું શાક (Flower Bataka Shak Recipe In Gujarati)
- ક્રિસ્પી વેજ પનીર મોમોસ (Crispy Veg Paneer Momos Recipe In Gujarati)
- લીલા લસણ ધાણા ની ચટણી (Lila Lasan Dhana Chutney Recipe In Gujarati)
ટિપ્પણીઓ (14)