ઘુઘરા (Ghughra Recipe In Gujarati)

Nehal Bhatt
Nehal Bhatt @cook_27768180

#DTR
#post2
દિવાળી સ્પેશ્યલ

ઘુઘરા (Ghughra Recipe In Gujarati)

#DTR
#post2
દિવાળી સ્પેશ્યલ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૪ લોકો માટે
  1. ૧ કપરવો
  2. ૧/૨ કપઘી
  3. ૧/૨ કપબુરું ખાંડ
  4. ૨ કપમેંદો
  5. ૧/૨ કપમોણ માટે ઘી
  6. પાણી જરૂર મુજબ
  7. ૧/૨ વાટકીબદામ ની કતરણ
  8. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    ઘી માં રવા ને ધીમે તાપે શેકી લો

  2. 2

    બદામ ની કતરણ ભભરાવી ને મિક્ષ્ચર ઠંડુ થવા દો

  3. 3

    મેંદા માં ઘી નું મોણ નાખી પાણી ઉમેરી લોટ બાંધી લો

  4. 4

    રવાના મિશ્રણમાં બુરું ખાંડ નાખી હલાવી લો

  5. 5

    મેંદા ના લોટ ની પૂરી કરી રવા નો સાંજો મુકી ઘુઘરા નો શેપ આપો

  6. 6

    ગરમ તેલમાં તળી લો

  7. 7

    સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nehal Bhatt
Nehal Bhatt @cook_27768180
પર

Similar Recipes