ચકરી (Chakri Recipe In Gujarati)

Meera Thacker
Meera Thacker @Meerathacker47

સરળતાથી બને તેવું અને નાસ્તા માં બધા ને ભાવે તેવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫
  1. ૩ કપચોખા નો લોટ
  2. ૭-૮ નંગ લીલાં મરચા ની પેસ્ટ
  3. ૧ ચમચીઆદુ ની પેસ્ટ
  4. ૨ ચમચીજીરૂ
  5. ૩ ચમચીતલ
  6. મીઠું સ્વાદ અનુસાર
  7. ૧ કપમાખણ
  8. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

૪૫
  1. 1

    સૌ પ્રથમ એક પેનમાં ચોખાનો લોટ નાખવો પછી તેમાં આદુ અને મરચાં ની પેસ્ટ, જીરું, તલ, મીઠું, માખણ નાખી મિક્સ કરો. પછી તેમાં જરૂર મુજબ પાણી નાખીને લોટ બાંધવો.

  2. 2

    હવે એક પેનમાં તેલ ગરમ કરો. પછી ચકરી નાં સંચા માં લોટ નાખી તેને ચકરી નું આકાર આપવું. પછી તેને મીડીયમ ગેસ પર તરવું.

  3. 3

    ચકરી નો રંગ સોનેરી થાય એટલે તેને બહાર કાઢી લ્યો. પછી તેને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Meera Thacker
Meera Thacker @Meerathacker47
પર

ટિપ્પણીઓ

Similar Recipes