મીઠી સેવ (Mithi Sev Recipe In Gujarati)

Namrata Darji
Namrata Darji @namrata_36

મીઠી સેવ (Mithi Sev Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 100 ગ્રામનાયલોન સેવ
  2. 100 ગ્રામખાંડ આશરે
  3. 2 ગ્લાસપાણી
  4. 1ચમચો ઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક કડાઈ માં નાયલોન સેવ લઈ, તેમાં 1 ચમચો ઘી નાખી 2કે 3 મિનિટ આછી ગુલાબી સેકી લેવી.

  2. 2

    એક નાની તપેલી માં ખાંડ અને પાણી નાખી ગરમ કરી તેને શેકેલી સેવ માં ઉમેરવુ

  3. 3

    હવે સેવ ને 5 કે 7 મિનિટ સારી રીતે રાંધવી. ઘી છુટ્ટો પડે એટલે સેવ ગેસ પર થી ઉતારી લઈ તેને સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Namrata Darji
Namrata Darji @namrata_36
પર

ટિપ્પણીઓ

Similar Recipes