તુવેર ની દાળ (Tuver Dal Recipe In Gujarati)

Bindi Vora Majmudar
Bindi Vora Majmudar @Bgv8686
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 વ્યક્તિ
  1. 1 નાની વાટકીતુવેર ની દાળ
  2. ૧/૨ નાની ચમચીહળદર
  3. ૧/૨ નાની ચમચી હિંગ
  4. ૧/૨ ચમચી મરચું
  5. ૧/૨ નાની ચમચી મેથી નો મસાલો
  6. 1 ચમચીશીંગ બાફેલી
  7. ૧/૨ નાની ચમચી રાઈ
  8. 1 ચમચીજીરું
  9. 1 ચમચીતેલ
  10. 1 ચમચીઘી
  11. 1 ચમચીલીંબુ નો રસ
  12. 2 ચમચીગોળ
  13. 5-7મીઠા લીમડા ના પાન
  14. 2 ચમચીલીલા ધાણા
  15. જરૂર મુજબ મીઠું

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    દાળ ધોઈ ને કુકર મા જરૂર મુજબ પાણી નાખી ત્રણ સિટી વગાડી લ્યો.કુકર ઠંડુ પડે એટલે જોશું તો દાળ બફાઈ ગયા છે.

  2. 2

    દાળ માં જરૂર મુજબ પાણી નાખી બ્લેન્ડર મરી લ્યો હવે તેમાં હળદર, મીઠું, મરચું,લીંબુ નો રસ,મેથી નો મસાલો,મીઠા લીમડા ના પાન,બાફેલી શીંગ નાખી હલાવી લ્યો.અને પાચ મિનિટ ઉકાળી લ્યો.

  3. 3
  4. 4
  5. 5
  6. 6

    વધારીયા માં ઘી તેલ ગરમ કરવા મૂકો ગરમ થાય એટલે તેમાં રાઈ નાખો રાઈ તતડે એટલે તેમાં જીરું, હિંગ,નાખી દાળ માં વઘાર કરી લ્યો.બે મિનિટ ઉકાળી લ્યો.

  7. 7
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bindi Vora Majmudar
પર

ટિપ્પણીઓ

Similar Recipes