ઘટકો

૩૦ મીનીટ
દરરોજ ના ઉપયોગ માટે
  1. ૨ કપમઠનો લોટ
  2. ૧/૪ કપઅડદ નો લોટ
  3. ૨ નંગ લીલા મરચાં ક્રશ કરી ને
  4. ચપટીહિંગ
  5. ચપટીબેકિંગ સોડા
  6. ૧/૨ ચમચીઅજમો હાથથી ક્રશ કરી ને
  7. ૧/૨ ચમચીજીરૂ ક્રશ કરી ને
  8. ૧ ચમચીદળેલી ખાંડ
  9. ૧ ચમચીતેલ મોણ માટે
  10. મીઠું સ્વાદાનુસાર
  11. પ્રમાણસર તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ
  1. 1

    ગેસ ઉપર તપેલીમાં પાણી ગરમ કરો તેમાં ક્રશ કરેલી લીલા મરચાં, બેકિંગ સોડા અને મીઠું નાખી ઉકાળો પછી ગેસ બંધ કરી તેમાં દળેલી ખાંડ અને તેલ નાખી હલાવી લો

  2. 2

    કથરોટ માં મઠનો લોટ અને અડદનો લોટ મિક્સ કરી ચાળી લો તેમાં ક્રશ કરેલ અજમો-જીરુ, હિંગ નાખો પછી ઉકાળી ને હુંફાળુ થયેલા પાણીથી કઠણ લોટ બાંધી લો અને 15 મિનિટ ઢાંકીને રાખી દો પછી લોટ ઉપર તેલ લગાવી દસ્તાથી લોટને ટીપી સોફ્ટ કરી લો અને નાના લુઆ બનાવી પાટલી ઉપર વેલણથી વણી લો

  3. 3

    દેશ ઉપર કડાઈમાં તેલ ગરમ કરી medium flame ઉપર આછા ગુલાબી રંગના મઠીયા ને તળી લો મઠીયા ઠરે પછી એરટાઈટ ડબામાં ભરી દો અને તહેવારો માં મીઠાઇની સાથે સર્વ કરો.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Ranjan Kacha
Ranjan Kacha @rjkacha
પર
Ahmadabad, ગુજરાત, ભારત
Hello everyone!!Welcome to my Cookpad page. where you will get access to amazing, unique, delicious and healthy food ideas.I believe in good balanced diet and can't compromise on taste. So I try making my dishes come out perfect. I mainly focus on simple recipes with a modern touch which can be cooked with the ingredients that are easily available at home. I like to explore healthy versions of recipes too.
વધુ વાંચો

Similar Recipes