ઇન્સ્ટન્ટ ખમણ (Instant Khaman Recipe In Gujarati)

Swati Parmar Rathod
Swati Parmar Rathod @92swati
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૨ લોકો માટે
  1. 3 કપચણાનો લોટ
  2. 1ઈનો પેકેટ
  3. સ્વાદ અનુસારમીઠું
  4. 1/2 ચમચી હળદર
  5. 1/2 ચમચી હિંગ
  6. 1/2 ચમચી ખાંડ
  7. લીંબુ અથવા લીંબુના ફૂલ
  8. મીઠા લીમડાના પાન સાત થી આઠ
  9. તેલ જરૂર પ્રમાણે

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    ચણાનો લોટ લેવો તેમાં મીઠું હીંગ હળદર લીંબુના ફૂલ અથવા લીંબુ નાખવું ખાંડ નાખવી હવે તેમાં થોડું થોડું પાણી મિક્સ કરતા જવું.

  2. 2

    મિસ કરી રાખી દેવું. બીજી સાઈડ પાણી ગરમ કરવા મૂકવું પાણી ગરમ થઈ જાય કાર્ટુન મૂકી દેવો. હવે બનાવેલ બેટરમાં ઇનો નું પેકેટ આખું નાખી દહીં બરાબર હલાવો. તેલથી ગ્રીસ કરેલી થાળી કાંઠા ઉપર મૂકવી તેના પર રેડવું. હજી એક છિબામાં ચારે કોર કપડું વીંટી ઢાંકી દેવું. (થી ઢોકળા પર વરાળનું પાણી આવતું નથી). થોડીવાર રહીને ચાકુ નાખી ચેક કરી લેવું. લગભગ દસેક મિનિટમાં ચડી જશે છતાં પણ કાચું હોય તો પાંચ મિનિટ વધારે રાખવું. તૈયાર છે ઇન્સ્ટન્ટ ખમણ. પછી તેના પર મરચા, લીમડાનો વઘાર કરી તેના પર રેડવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Swati Parmar Rathod
પર

Similar Recipes