સિંધી કઢી (Sindhi Kadhi Recipe In Gujarati)

#ROK
#cookpadindia
#cookpadgujarati
આમ તો મારા ઘરે વિક માં એક વખત કઢી બને છે પણ આ વીક ની કઢી ચેલેન્જ માં બીજીવાર બનાવી .એ પણ પહેલી જ વખત સિંધી કઢી બનાવી .ખરેખર ખૂબ જ સરસ બની છે .હવે અવાર નવાર બનાવીશ(all thanks to cookpad) .કેમકે એમાં મિક્સ શાકભાજી વપરાતા હોવાથી શાક ની ગરજ પણ સારે છે .ખૂબ જ મજા આવી, આ દહીં વગર ની કઢી ખાવાની .
સિંધી કઢી (Sindhi Kadhi Recipe In Gujarati)
#ROK
#cookpadindia
#cookpadgujarati
આમ તો મારા ઘરે વિક માં એક વખત કઢી બને છે પણ આ વીક ની કઢી ચેલેન્જ માં બીજીવાર બનાવી .એ પણ પહેલી જ વખત સિંધી કઢી બનાવી .ખરેખર ખૂબ જ સરસ બની છે .હવે અવાર નવાર બનાવીશ(all thanks to cookpad) .કેમકે એમાં મિક્સ શાકભાજી વપરાતા હોવાથી શાક ની ગરજ પણ સારે છે .ખૂબ જ મજા આવી, આ દહીં વગર ની કઢી ખાવાની .
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધા શાકભાજી ધોઈ ને સાફ કરી લેવા ગુવાર,ભીંડા અને બટાકા ને મોટા ટુકડા સમારી ને સાંતળી ને કાઢી લેવા. સરગવા ની શીંગ ના ટુકડા,વટાણા અને ફલાવર ને અધકચરા બોઈલ કરી લેવા.મરચા ને બારીક સમારી લેવા..આદુ ને ખમણી,ટામેટા ની પ્યુરી બનાવવી.
- 2
હવે કઢી બનાવવા માટે ગેસ પર પેન માં તેલ અને ઘી ગરમ કરો.તેમાં રાઈ,જીરું મેથી અને હિંગ ઉમેરી દો.હવે આદુ,મરચા અને મીઠો લીમડો ઉમેરો.
- 3
હવે તેમાં બેસન ઉમેરી ગુલાબી થાય ત્યાં સુધી શેકો.ત્યારબાદ ટમેટાની પ્યૂરી અને મસાલો એડ કરી 2 મિનિટ સાંતળવું. પછી ગરમ પાણી ધીમે ધીમે ઉમેરવું.હવે એક ઉભરો આવે એટલે તેમાં બધા શાક ઉમેરવા.
- 4
હવે ફરી તે ઉકળે ત્યારપછી તેમાં ગરમ મસાલો અને આમલીનો પલ્પ ઉમેરી દેવો.ત્યારબાદ તેને ઢાંકી ને ચડવા દેવું.હવે બધા શાક સરસ ચડી જાય પછી તેમાં કોથમીર ઉમેરી ને ઉતારી લો.
- 5
તૈયાર છે લીલા શાકભાજી થી ભરપુર સિંધી કઢી,તેને પ્લેન રાઈસ અને રોટલી સાથે સર્વ કરી શકાય.
Similar Recipes
-
સિંધી કઢી (Sindhi Kadhi Recipe In Gujarati)
કઢી રેસીપીસ#ROK : સિંધી કઢીઆ કઢી આજે મે first time બનાવી છે . જે ટેસ્ટ મા એકદમ સરસ બની છે નાના મોટા બધા ને ભાવે તેવી છે . આ કઢી steam rice સાથે એકદમ સરસ લાગે છે. Sonal Modha -
સિંધી કઢી (Sindhi kadhi recipe in Gujarati)
જેમ કે નામ સૂચવે છે તેમ આ એક સિંધી રેસીપી છે જે ખૂબ જ લોકપ્રિય અને પ્રખ્યાત છે. સામાન્ય રીતે આપણે કઢી દહીં અને બેસન નો ઉપયોગ કરીને બનાવીએ છીએ પરંતુ સિંધી કઢી માં દહીંનો ઉપયોગ થતો નથી, ફક્ત બેસન અને શાકભાજી દ્વારા આ કઢી બનાવવામાં આવે છે. અલગ-અલગ પ્રકારના શાકભાજી આ કઢી ને એક સરસ ફ્લેવર આપે છે. સિંધી કઢી એકદમ સરળ અને સ્વાદિષ્ટ ડીશ છે જે પ્લેન રાઈસ સાથે ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. સિંધી કઢી, આલુ ટુક અને પ્લેન રાઈસ નું કોમ્બિનેશન સિંધી લોકો નું પ્રિય ભોજન છે.#AM1#cookpadindia#cookpad_gu spicequeen -
સિંધી કઢી (Sindhi Kadhi Recipe In Gujarati)
#ROK#MBR2#cookpad_gujકઢી નામ સાંભળતા જ આપણને દહીં માં ચણાનો લોટ ઉમેરીને તૈયાર કરેલ ઘોળ યાદ આવે. પરંતુ સિંધી કઢી માં દહીં કે છાશ નો ઉપયોગ કરવામાં આવતો નથી. આ કઢી બધા જ શાકભાજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. તેથી આ સિંધી કઢી એ ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ છે અને તે રાઈસ સાથે લેવાય છે. Ankita Tank Parmar -
સિંધી કઢી (Sindhi Kadhi Recipe In Gujarati)
#AM1 માં એક નવીન રેસિપી લઈને આવી છું . એ છે સિંધી કઢી.સમગ્ર ભારત માં બનતી અનેકવિધ વાનગીઓ માં કઢી સૌની પ્રિય વાનગીઓ માં આવે છે..દરેક શહેરો, પ્રાંતો ને જિલ્લાઓ માં વિવિધ રીતે બનાવવામાં આવે છે..સિંધી કઢી એક એવી વાનગી છે જે સાવ ઓછી સામગ્રીથી પણ બનાવી શકાય છે..અને એમાં બને એટલી વધુ સામગ્રી ને વૈવિધ્ય ઉમેરી શકાય છે..મે એમાં માત્ર બટાકા અને સરગવો જ લીધો છે પણ તેમાં ફુલાવર,ગવાર શીંગ,રીંગણ પણ લઇ શકાય છે. દહીં વગર બનતી આ કઢી બે દિવસ સુધી પણ સાચવી શકાય છે.. Nidhi Vyas -
-
-
-
સિંધી કઢી (Sindhi Kadhi Recipe In Gujarati)
#મોમસિંધી વાનગીઓ માથી મારી મનપસંદ કઢી. હું નાની હતી ત્યારે મારા મમ્મી મારી ખાસ ડિમાન્ડ પર મારા માટે કઢી બનાવતાં. મનપસંદ ડિશ હોવાથી મે પણ આ કઢી બનાવતા શીખી લીધી. આ ડિશ ખાસ મારા મમ્મી ને ડેડિકેટ કરું છું ❤😊 Manisha Tanwani -
સિંધી વેજ કઢી
#દાળકઢીજયશ્રી કૃષ્ણ મિત્રો આજે હું તમારી સમક્ષ સિંધીઓ ની પારંપરિક કઢીની રેસિપી લઈને આવી છું આ સિંધી લોકોની પારંપરિક વેજ કઢી છે એ ખાવામાં ખૂબ જ ટેસ્ટી બનતી હોય છે અને હું એની પારંપરિક રીત તમારી સાથે શેર કરવાની છું. આ કઢી ને ભાત સાથે ખાવામાં આવે છે અને ખૂબ જ સ્વાદિષ્ટ બનતી હોય છે Bhumi Premlani -
ભીંડા કઢી(bhinda kadhi recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ૨૩#monsoonઅત્યારે વરસાદ માં ભીંડા ખુબ જ મળતા હોય છે અને આજ મે પણ ભીંડા ની કઢી કરી જ લીધી. Rachana Chandarana Javani -
સીંધી કઢી (Sindhi Kadhi Recipe In Gujarati)
#GA4#week12#Besan આ કઢી સીંધી લોકો બહું જ બનાવે છે જેને ભાત સાથે સર્વ કરવામાં આવે છે,કોઈ મહેમાન આવ્યા હોય કે કોઈ પણ પ્રસંગે આ કઢી બનાવવામાં આવે છે જે જલ્દી બની પણ જાય છે. ટેસ્ટી પણ લાગે છે. Harsha Israni -
-
ભીંડા ની કઢી (Bhinda Kadhi Recipe In Gujarati)
#AM1#દાળ/કઢી#COOKPADGUJRATI#CookpadIndia ભીંડા ની કઢી એ શાકની ગરજ અને કઢીની ગરજ સારે છે. જે રોટલી ભાખરી કે પરાઠા સાથે તથા ભાત સાથે સર્વ કરી શકાય. ક્યારેક એવું લાગે ખાલી કઢી ભાત કે રોટલી કઢી બનાવી હોય તો ભીંડા ની કઢી ખૂબ સારો ઓપ્શન છે. Shweta Shah -
-
-
સિંધી કઢી - મીક્સ વેજ કાબુલી ચણા મગ નાં પાણી ની કઢી
સિંધી કઢી - મીક્સ વેજ કાબુલી ચણા મગ નાં પાણી ની કઢી#ROK #કઢી_રેસીપી #સિંધી_કઢી#MBR2 #Week2 #માયબેસ્ટરેસીપીસઓફ2022#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeઆ કઢી ખૂબજ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે. કેમકે બાફેલા મગ નું પાણી ઓસાવી ને તેમાં આ કઢી બનાવાય છે. જેમાં દહીં કે છાશ, આંબલી કે ટામેટા, નો બિલકુલ ઉપયોગ કરવામાં આવતો નથી. હીંગ અને મેથી દાણા નો વધારે ઊપયોગ કરવામાં આવે છે. એમાં ઘણાં શાક પણ નાખવામાં આવે છે. એટલે સિંધી ભાષા માં એને **વડ્ડી કરી** ( મોટી કઢી ) નાં નામે ઓળખાય છે. સિંધી લોકો બાફેલા લચકો મગ, ભાત, તળેલાં પાપડ, કાચરી સાથે આ કઢી ને ખાવાનો આનંદ માણે છે.બધું જ શાક અને ચણા ને કુકર માં બાફી ને મગનાં પાણી માં નાખીએ તો સમય ખૂબજ બચે છે . પરંતુ પારંપારિક રીતે બધાં જ શાક ને ચણા , કઢી માં જ ઊકાળી ને ચડવા દેવાય છે. તેનો સ્વાદ અને રંગ ખૂબજ સરસ હોય છે. Manisha Sampat -
ડબલ તડકા લસુની પંજાબી કઢી (Double Tadka Lasuni Punjabi Kadhi Recipe In Gujarati)
#ROK#north_india#cookpadindia#cookpadgujaratiપંજાબી કઢી બે થી ત્રણ રીતે બને છે ,અને અલગ અલગ રીતે બને છે ,આ કઢી માં ડુંગળી ની સાથે બટાકા નો પણ ઉપયોગ કરવામાં આવે છે ,પણ મે નથી કર્યો .આ કઢી ને ખુબજ ઉકાળવા ની હોય છે જેથી મે માટી ની કડાઈ નો ઉપયોગ કર્યો છે. જેમાં ખૂબ જ સરસ બની છે . Keshma Raichura -
સિંધી કઢી
#દાળકઢી#પીળી#OnerecipeOnetreeગુજરાતીઓ ખાવા ના બહુ જ શોખીન હોય છે એ વાત હવે સૌ કોઈ જાણે છે. આપણે દેશ- વિદેશ ની, પર પ્રાંત ની વાનગીઓ ને આપણા સ્વાદ પ્રમાણે બનાવા માં માહિર છીએ.આજે હું સિંધી કઢી લઈ ને આવી છું જેમાં મેં પરંપરાગત વિધિ કરતા થોડા ફેરફાર સાથે બનાવી છે. જે મને બહુ જ પ્રિય છે. Deepa Rupani -
-
ભીંડા ની કઢી (Bhinda Kadhi Recipe In Gujarati)
કુક, ક્લીક એન્ડ કુકસસ્નેપઆપણા ગુજરાતી રસોડામાં સીઝન પ્રમાણે વિવિધ પ્રકારની કઢી બનાવી એ છીએ, મેં અહીં યા ખાટી મીઠી ભીંડા ની કઢી બનાવી છે Pinal Patel -
સિંધી કોકી મેથી ભાજી સાથે (Sindhi Koki With Methi Bhaji Recipe In Gujarati)
મે ફર્સ્ટ ટાઈમ સિંધી કોકી બનાવી. ટેસ્ટ માં બેસ્ટ...thanks to my friend Sonal Karia -
સિંધી વેજીટેબલ કઢી
#RB13 આ કઢી ફક્ત બેસન માંથી બનાવવા માં આવે છે . કઢી ખુબ જલ્દી બની જાય છે .ટેસ્ટ માં ખુબ ટેસ્ટી લાગે છે .કઢી ને પ્લેન રાઈસ સાથે ખાવા માં આવે છે .આ કઢી માં તમને ગમતા શાક નાખી શકો છો , જેવા કે ભીંડા ,ગુવાર , વટાણા , લીલી ચોળી , સુરણ વગેરે Rekha Ramchandani -
સીન્ધી કઢી (Sindhi Kadhi Recipe In Gujarati)
#MAમધર્સ ડે મા મારા મધસ ની ફેવરેટ વાનગી સીન્ધી કઢી Madhavi Bhayani -
-
મખાના કઢી (Makhana Kadhi Recipe In Gujarati)
#ROKકઢી રેસીપી#MBR2Week2⭐ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ બને છે.⭐ Falguni Shah -
ડબકા કઢી (Dabka Kadhi Recipe In Gujarati)
#AM1 કઢી એ અમારા ઘર મા અઠવાડિયા મા બે થી ત્રણ વખત થાય છે જે દરેક વખતે કાંઇ અલગ હોય છે મારા પતિને કઢી બહુ જ ભાવે છે Darshna -
ભીંડા કઢી (Bhinda kadhi recipe in Gujarati)
ગુજરાતમાં અલગ અલગ ઘણા પ્રકારની કઢી બનાવવામાં આવે છે. ભીંડાની કઢી એમાંનો એક પ્રકાર છે. ભીંડાની ફ્લેવરથી આ કઢી ને એક અલગ સ્વાદ મળે છે. ઝડપથી અને સરળતાથી બની જતી આ કઢી બાજરીના રોટલા સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ કઢી ને રોટલી, પરાઠા કે રાઈસ સાથે પણ પીરસી શકાય.#ROK#cookpadindia#cookpad_gu spicequeen -
માખાના ની કઢી (Makhana Kadhi Recipe In Gujarati)
#ROK આજે મે મખાના ની કઢી બનાવી છે આ કઢી ખૂબ જ સરસ લાગે છે અને આમાં મે લીલી હળદર નો ઉપયોગ કર્યો છે hetal shah -
રીંગણ મેથી ની કઢી (Ringan Methi Kadhi Recipe In Gujarati)
કઢી રેસીપીસ#ROK : રીંગણ મેથી ની કઢીઆ કઢી આજે મે પહેલી વખત બનાવી . થોડુ વેરીએશન કરીને રીંગણ મેથી ની કઢી બનાવી છે. જે એકદમ ટેસ્ટી બની છે. આ કઢી હોય એટલે શાક ની જરૂર ન પડે. Sonal Modha -
ભીંડાની કઢી (Bhinda Kadhi Recipe In Gujarati)
ગુજરાતીઓ ની પ્રિય એવી કઢી જુદી- જુદી રીતે તથા જુદા-જુદા શાકભાજી ની પણ બનાવી શકાય છે.અમારા ઘરમાં બધાને કઢી ખૂબ જ ભાવે છે. અમારા ઘરમાં જુદા જુદા પ્રકારની કઢી બનાવાય છે. આજે મેં ભીંડાની કઢી બનાવી છે.#EB Vibha Mahendra Champaneri
More Recipes
ટિપ્પણીઓ (16)