કોથમર ની ઢોકળી (Kothmir Dhokli Recipe In Gujarati)

Shilpa Kikani 1
Shilpa Kikani 1 @shilpa123
શેર કરો

ઘટકો

  1. 1જુડી કોથમીર ઝીણી સમારેલી
  2. 1 ચમચીઆદુ-મરચાની પેસ્ટ
  3. 2-3 ચમચીલીલું લસણ ઝીણું સમારેલું
  4. 1 કપચણાનો લોટ
  5. મીઠું સ્વાદ મુજબ
  6. તેલ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક મિક્સિંગ બાઉલમાં ચણાનો લોટ લઈ તેમાં આદુ મરચાની પેસ્ટ, મીઠું, લીલુ લસણ અને કોથમીર લઈ બધું સારી રીતે મિક્સ કરો

  2. 2

    જરૂર પૂરતું પાણી નાખીને એકદમ ઢીલું ખીરું બનાવો(ઢોકળી કરવા માટે ખાવાનો સોડા કે ઇનો વાપરવો નહીં)

  3. 3

    તૈયાર કરેલ ખીરા ને સિલિકોન મોલ્ડ માં લઈને માઇક્રોવેવ માં ત્રણ મિનિટ વરાળથી બાફી લો

  4. 4

    બફાઈ જાય એટલે એને અનમોલ્ડ કરી તેના પીસ કરી ગરમાગરમ સર્વ કરો

  5. 5
  6. 6

    તેલની સાથે ખાવા માં આ ઢોકળી ખુબ જ સરસ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shilpa Kikani 1
Shilpa Kikani 1 @shilpa123
પર

ટિપ્પણીઓ

Similar Recipes