મિક્સ ભાજીના ચીલા (Mix Bhaji Chila Recipe In Gujarati)

Unnati Desai @unns_cooking
મિક્સ ભાજીના ચીલા (Mix Bhaji Chila Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધી ભાજી લીલું લસણ, લીલી ડુંગળી, અને ધાણા ધોઈને ઝીણા સમારી લો.
- 2
એક બાઉલમાં ચણાનો લોટ લઈ તેમાં બધી ભાજી લીલું લસણ લીલી ડુંગળી આદુ મરચાની પેસ્ટ ધાણા ઉમેરી મિક્સ કરો
- 3
- 4
હવે તેમાં બધા સૂકા મસાલા એડ કરી જરૂર મુજબ પાણી ઉમેરી થોડું ઘટ્ટ ખીરું તૈયાર કરીને આ ખીરાને 10 મિનિટ માટે રેસ્ટ આપો જ્યારે ચીલા ઉતારો ત્યારે તેમાં રવો ઉમેરી મિક્સ કરો.
- 5
એક નોનસ્ટિક પેન ને ગરમ કરો તેના ઉપર ખીરું મૂકી તેને ગોળ ફેલાવી લો.થોડુંક થાય એટલે તેલ ઉમેરી પલટાવી લો બીજું બીજી બાજુ પણ બરાબર કૂક કરી લો. આપણા ચીલા તૈયાર છે તેને કટ કરી ગરમાગરમ સર્વ કરો.
- 6
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગ્રીન પાંઉભાજી (Green Pavbhaji Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#BR#MBR5week5 Unnati Desai -
-
-
-
મિક્સ ભાજીના દાળવડા (Mix Bhaji Dal Vada Recipe In Gujarati)
#GA4#Week9#friedમિક્સ ભાજીના દાળવડા ખુબ જ હેલ્ધી અને ટેસ્ટી અને ક્રિસ્પી બને છે જે અલગ અલગ ભાજી તથા ચણાની દાળ અને અડદની દાળ થી બનાવવામાં આવે છે Sonal Shah -
રાજકોટી ગ્રીન પુડલા(rajkoti green pudla recipe in gujarati)
#વેસ્ટરાજકોટ ના મહીકા ગામના ફેમસ ગ્રીન પુડલા.આ પુડલા ખુબ જ સ્વાદિષ્ટ અને પણ હેલ્ધી છે. Ila Naik -
-
જુવાર બાજરી અને મિક્સ ભાજીના ચમચમિયા (Jowar Bajri Mix Bhaji Chamchamiya Recipe In Gujarati)
#LCM2#WLD#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
-
-
-
મિક્સ ભાજીના મુઠીયા (Mix Bhaji Muthia Recipe In Gujarati)
#BW#Cookpadgujaratiશિયાળાની ઋતુ હવે જઈ રહી છે ત્યારે છેલ્લી વખત બધી જ મિક્સ ભાજી લઈ તેમાં ઘઉં અને બાજરાનો લોટ તથા રેગ્યુલર મસાલા મિક્સ કરી ખાવામાં સોફ્ટ અને બહારથી ક્રિસ્પી એવા ટેસ્ટી મુઠીયા બનાવ્યા છે. જે ચા, ચટણી કે સોસ સાથે ખાઈ શકાય છે. Ankita Tank Parmar -
અંકુરિત ચોળી વટાણા મિક્સ સલાડ(Mix sprouts salad recipe in gujarati)
આજે આપણે બનાવીશું અંકુરિત સફેદ ચોળી અને સફેદ વટાણા નું મિક્સ સલાડ. જે હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. સલાડ તો દરેક પ્રકારના બનતા જ હોય છે પણ આજે આપણે કઠોળ નું એક અલગ પ્રકારનું હેલ્ધી સલાડ બનાવીશું. અને આ સલાડ ખૂબ જ ઓછા સમયમાં બનીને તૈયાર થઈ જાય છે. તો ચાલો આજની અંકુરિત સફેદ ચોળી અને સફેદ વટાણા મિક્સ સલાડ ની રેસીપી શરૂ કરીએ.#GA4#Week11 Nayana Pandya -
-
મિક્સ વેજ. ચીલા જૈન (Mix Veg. Chila Jain Recipe In Gujarati)
#GA4#Week22#Chila#COOKPADGUJRATI#CookpadIndia શિયાળો આવે એટલે તાજા લીલા શાક ખાવાની મજા પડી જાય શિયાળાની સ્પેશ્યલ શાક એટલે કે લીલા વટાણા, લીલા ચણા, લીલી તુવેર, મેથીની ભાજી, પાલક ની ભાજી, કોથમીર વગેરેનો ઉપયોગ કરીને એકદમ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ચીલા તૈયાર કર્યા છે જે પ્રોટીન વિટામિન થી ભરપૂર છે. Shweta Shah -
-
વેજ રાઈસ તવા ચીલા (Veg Rice Tawa Chila Recipe In Gujarati)
#Let 'Cooksnap#Cooksnap#Cookpad#Cookpadgujarati#Cookpadindia Ramaben Joshi -
ઓટ્સ વેજીટેબલ ચીલા (Oats Vegetable Chila Recipe In Gujarati)
સપ્ટેમ્બર સુપર રેસીપી#SSR : ઓટ્સ વેજીટેબલ ચીલાઓટ્સ ખાવો હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે . તેની સાથે ગ્રીન વેજીટેબલ નાખી ને જો ચીલા બનાવવામા આવે તો એકદમ હેલ્ધી અને ટેસ્ટી લાગે છે . સવારના નાસ્તામાં ગરમ ગરમ ઓટ્સ વેજીટેબલ ચીલા બનાવ્યા. Sonal Modha -
ચીલ ની ભાજી નું રાઇતું જૈન (Bathua Bhaji Raita Jain Recipe In Gujarati)
#BR#chilnibhaji#Rayatu#BATHUA#COOKPADINDIA#cookpadgujrati Shweta Shah -
-
સેઝવાન રાઈસ (Schezwan rice recipe in Gujarati)
#TT3 જેમાં મુખ્યત્વે સૂકાં લાલ મરચાં નો ઉપયોગ કરી ને બનાવાય છે.ચાઈનીઝ સેઝવાન સોસ ચટાકેદાર હોય છે અને ફલેવર થી ભરપૂર હોય છે.અહીં સેઝવાન સોસ ઘર નો બનાવ્યો છે.જે સૌથી બેસ્ટ બને છે.જેમાં આજી નો મોટો અને બીજા પ્રિઝેરેટીવ નો ઉપયોગ કરવો પડતો નથી.જે બનાવવો એકદમ સરળ છે. Bina Mithani -
મિક્સ ભાજી ના ઢેબરા (Mix Bhaji Dhebra Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#BR મિક્સ ભાજી ના ઢેબરા (થેપલા) Sneha Patel -
મેથી ગાર્લિક ચીલા બાઈટસ (Methi Garlic Chila Bites Recipe In Gujarati)
#BR#MBR5#Week5Post 2#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
પાલક બેસન ચીલા (Palak Besan Chila Recipe in Gujarati)
ખૂબ જ હેલ્થી અને સ્વાદિષ્ટ પાલક ચીલા જલ્દી બની જાય છે જે સૌ ને ખૂબ જ પસંદ આવશે#GA4#Week22#Chila Nidhi Sanghvi -
-
-
-
પનીર ચીલા (Paneer Chila Recipe In Gujarati)
#EBWeek 12એમ તો ચીલા ઘણી બધી જાતના બનતા હોય છે તેમાં પણ ખાસ ચણાની દાળના ચણાના લોટના અથવા મગની દાળના ચોખાના લોટ ના ઘણી જાતના બને છે પણ મેં આજે મિક્સ દાળ માંથી બનાવ્યા છે જે હેલ્થ ની દ્રષ્ટિએ ખૂબ જ પૌષ્ટિક છે જેમાં દરેકે દરેક દાળ નો સમાવેશ થાય છે જેમાંથી protein ભરપૂર માત્રામાં મળે છે . તેમજ ઓછા તેલ માંથી બને છે. Shital Desai -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16662657
ટિપ્પણીઓ (6)