કર્ડ ઓટ્સ (Curd Oats Recipe In Gujarati)

Kailash Chudasama
Kailash Chudasama @kailashchudasama11
શેર કરો

ઘટકો

  1. 1 કપઓટ્સ
  2. 1 કપકર્ડ
  3. જરુર મુજબ પાણી
  4. જરુર મુજબ મીઠું
  5. 2 ચમચીતેલ
  6. 1/2 ચમચીરાઈ
  7. 1/2 ચમચીજીરુ
  8. ચપટીહિંગ
  9. 2 ચમચીચણાની દાળ
  10. 1 નંગલીલુ મરચું
  11. 8-10 નંગમીઠા લીમડાના પાન

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક પેનમાં પાણી માં ઓટ્સ બાફી લેવા

  2. 2

    થોડા ઠંડા થાય એટલે મીઠું દહીં મિક્સ કરવું

  3. 3

    એક પેનમાં તેલ ગરમ કરી રાઈ જીરું હિંગ લીમડો ચણાની દાળ નો વઘાર કરી તૈયાર કરી મિશ્રણ ઉપર રેડવું

  4. 4

    તૈયાર છે ટેસ્ટી અને હેલ્ધી કર્ડ ઓટ્સ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kailash Chudasama
Kailash Chudasama @kailashchudasama11
પર

ટિપ્પણીઓ

Similar Recipes