મિક્સ વેજ સૂપ (Mix Veg Soup Recipe In Gujarati)

hetal shah
hetal shah @cook_26077458
Balasinor
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 વ્યક્તિ
  1. 300 ગ્રામદૂધી
  2. 1 નંગટામેટું
  3. 1/2 નંગ ગાજર
  4. 2-3 ટુકડાબીટ
  5. 1નાનો ટુકડો આદુ
  6. 1લીલું મરચું
  7. 1/4 ચમચીમરી પાઉડર
  8. 1/2 નંગ લીંબુ નો રસ
  9. સ્વાદ અનુસારમીઠું

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ દુધી ને ધોઈ છાલ કાઢીને ટુકડા કરી કૂકર મા લઇ લેવી પછી તેમાં ટામેટું, ગાજર, બીટ, આદુ અને લીલું મરચું અને પાણી ઉમેરો અને કૂકર બંધ કરી 3 સીટી લગાવો

  2. 2

    પછી કૂકર ઠંડુ થાય એટલે તેમાં બ્લેન્ડર થી બ્લેન્ડ કરવું અને મીઠું, મરી પાઉડર ઉમેરી મિક્સ કરવું પછી તેમાં લીંબુ નો રસ ઉમેરી મિક્સ કરી લેવું

  3. 3

    હવે સર્વિંગ ગ્લાસ માં કાઢી ઉપર થી લીલા ધાણા ઉમેરી સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
hetal shah
hetal shah @cook_26077458
પર
Balasinor
मे एक हाऊस वाइफ हु मुझे अलग अलग रेसिपी बनाना बाहोत पसंद है आई लव कुकिंग
વધુ વાંચો

Similar Recipes