ખીચું (Khichu Recipe In Gujarati)

Parul Pabari
Parul Pabari @parul_pabari16

ખીચું (Khichu Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપચોખાનો લોટ
  2. મીઠું સ્વાદ અનુસાર
  3. 1 ચમચીજીરૂ
  4. 1/2 ચમચીઅજમો
  5. 1 ચમચીલીલા મરચાં
  6. 1/4 ચમચીખાવાનો સોડા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક તપેલીમાં ૨ કપ પાણી લઈ ગરમ કરવું પાણી ઉકળે એટલે તેમાં સ્વાદ અનુસાર મીઠું જીરું અને અજમો મેળવો

  2. 2

    પછી તેમાં સોડા નાખી ચોખાનો લોટ નાખી દેવો લીલા મરચા પીસીને ઉમેરવા હવે મિશ્રણને બરાબર હલાવી મિક્સ કરવું

  3. 3

    ધીમા તાપે સીઝવા દેવું બરાબર ચડી જાય એટલે ઉપર તેલ નાખી સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Parul Pabari
Parul Pabari @parul_pabari16
પર

Similar Recipes