બાજરા નો રોટ્લો (Bajra Rotla Recipe In Gujarati)

Shital Manek
Shital Manek @cook_26389728

MBR#6

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપ બાજરી નો લોટ
  2. ૧/૨કપ પાણી
  3. ૧/૪ટ્સપ મિઠુ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બાજરી નો લોટ ચારી લો.

  2. 2

    તેમા મીઠું નાખી બરાબર મશરિ લો. હાથ થી થાબડી માંટ્ટી ની તાવડી પર સેકી લો.

  3. 3

    ઘી લગાવી ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shital Manek
Shital Manek @cook_26389728
પર

ટિપ્પણીઓ

Similar Recipes