દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)

Bhavika Jani
Bhavika Jani @_bhavika21
શેર કરો

ઘટકો

  1. 400 ગ્રામઅડદની દાળ
  2. 100 ગ્રામમગની દાળ
  3. 1 કપદહીં
  4. જરૂર મુજબ :-
  5. 1 ચમચીજીરુ પાઉડર
  6. 1/2 ચમચીલાલ મરચું
  7. 1/2 ચમચીમીઠું
  8. તેલ જરૂર મુજબ
  9. કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    અડદની દાળને 6 કલાક પલાળી રાખો. પછી મિક્સરમાં જરૂર મુજબ પાણી નાખી ગ્રાઈન્ડ કરી લો. ત્યારબાદ ખીરુ હલકું થાય ત્યાં સુધી ફીણી લો.

  2. 2

    હવે મધ્યમ તાપે વડા તળી લો. ત્યાર પછી વડાને 10 મિનિટ સુધી પાણીમાં રાખો અને હલકા હાથે દબાવી નિતારી લો.

  3. 3

    હવે સર્વિંગ પ્લેટમાં વડા મૂકી દહીં, જીરા પાઉડર,લાલ મરચું,મીઠું અને કોથમીર નાખી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhavika Jani
Bhavika Jani @_bhavika21
પર

ટિપ્પણીઓ

Similar Recipes