ઇન્ડિયન મસાલા પાસ્તા (Indian Masala Pasta Recipe In Gujarati)

kruti buch
kruti buch @cook_29497715
શેર કરો

ઘટકો

  1. ૨૫૦ ગ્રામ પાસ્તા પેક
  2. ૧ કપટોમેટો સોસ
  3. ૨ નંગ ટામેટાં
  4. ૩ નંગડુંગળી
  5. કળી લસણ
  6. ૧ નંગકેપ્સિકમ
  7. ૧ નંગ ગાજર
  8. ૫૦ ગ્રામ કોબી
  9. ૧/૨ ચમચીઅજમો
  10. ૧ ચમચીકાશ્મીરી મરચું
  11. ૧ ચમચીગરમ મસાલો
  12. મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ગરમ પાણી માં પાસ્તા બાફો પછી ચારણી માં કાઢી ૧ ચમચી તેલ ઉમેરી હલાવો.

  2. 2

    પહેલા ડુંગળી ને જીણી સુધારો
    કેપ્સિકમ ગાજર અને કોબીને લાંબી સુધારવી તેલ ગરમ કરવિ તેમાં લસણ સૈથી પહેલા વઘારવુ પછી ડુંગળી ઉમેરવી ગોલ્ડન કલર પકડે અેટલે ટામેટાં ઉમેરો ત્યારબાદ ગાજર કોબી કેપ્સિકમ ઉમેરો....

  3. 3

    લાલ મરચું મીઠું બાફેલા પાસ્તા, ટામેટાં સોસ, અજમો અને ગરમ મસાલો ઉમેરો ગરમ ગરમ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
kruti buch
kruti buch @cook_29497715
પર

ટિપ્પણીઓ

Similar Recipes