ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)

Dipti @cook_37485021
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દાળને બે ત્રણ પાણીથી ધોઈ લો પછી તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી કુકરની ત્રણથી ચાર સીટી વગાડી
- 2
હવે કુકર ખોલી તેમાં ટામેટું મરચું અને આદુનો ટુકડો ઉમેરી ક્રશ કરી લો પછી એક તપેલામાં તેલ લઈ તેને ગેસ ઉપર ગરમ કરવા મુકો તેલ ગરમ થાય પછી તે માં લીમડો રાઇ જીરું અને હિંગ નાખી દો
- 3
પછી તેમાં ક્રશ કરેલી દાળ ઉમેરી હળદર મીઠું લીંબુ ખાંડ ઉમેરી એકદમ સરસ ઉકળવા દો પછી ગેસ બંધ કરી ઉપર કોથમીર ભભરાવી સર્વ કરો તૈયાર છે ગુજરાતી દાળ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
તુવેર ની ગુજરાતી દાળ (Tuver Gujarati Dal Recipe In Gujarati)
#DRદરેક ઘર માં બનતી જેના વગર ભોજન અધૂરૂં એમા પણ લગ્ન ની જમણવાર નાં દાળ ભાત ઓર વખણાય HEMA OZA -
-
-
-
-
-
તુવેરની દાળ (Tuver Dal Recipe In Gujarati)
બપોર ના જમવાના માં દાળ ભાત શાક રોટલી સલાડ છાશ બનતા હોય છે.તો આજે મેં તુવેરની દાળ બનાવી. Sonal Modha -
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
દરેક ગુજરાતી નાં ઘર માં બનતી તુવેર ની દાળ એ મોસ્ટ ફેવરિટ છે. Varsha Dave -
-
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
#FFC1 : ગુજરાતી દાળઆજે મેં પણ બનાવી લગ્ન પ્રસંગમાં બનતી ખાટી મીઠી ગુજરાતી દાળ. ગુજરાતી દાળ ભાત સાથે ખૂબ જ સરસ લાગે છે 😋. Sonal Modha -
-
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપીLB : ગુજરાતી દાળલંચ માં દાળ ભાત રોટલી હોય તો છોકરાઓનું પેટ પણ ભરાય જાય. એમાંથી જોઈતા પ્રમાણમાં કેલરી મળી રહેશે. તો આજે મેં લંચ બોક્સ રેસિપી માં ગુજરાતી દાળ બનાવી. Sonal Modha -
-
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
#FFC1 દાળ એ ગુજરાતી ખોરાકનો એક અભિન્ન ઘટક છે. દૈનિક ગુજરાતી ભાણું પરંપરાગત રીતે રોટલી, દાળ (પ્રવાહી), ભાત અને શાક (કોરૂ કે રસાવાળું) નું હોય છે. દાળ વિવિધ પ્રકારના કઠોળોમાંથી બનેલી હોવાને કારણે દૈનિક શાકાહારી ખોરાકમાં પ્રોટીનનો મુખ્ય સ્ત્રોત છે. મોટેભાગે તુવેરની દાળ દરરોજ ખવાય છે જ્યારે મગની (ફોતરાવાળી કે મોગર) દાળ અને અડદની દાળ પણ રોટલી, ભાખરી, ચોપડા/પરોઠા કે ભાત સાથે ખવાય છે. Ashlesha Vora -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16644379
ટિપ્પણીઓ