મેથી મલાઈ મટર (Methi Malai Matar Recipe In Gujarati)

Swati Sheth
Swati Sheth @swatisheth74
Rajkot
શેર કરો

ઘટકો

40 મિનિટ
  1. ઝૂડી મેથી ના પાન
  2. ૧ કપગ્રીન વટાણા
  3. ગ્રેવી માટે:
  4. ટામેટાં
  5. તીખા મરચાં
  6. ટુકડા૧૨-૧૫ કાજુના
  7. ૧/૨ઈંચ આદુનો ટુકડો
  8. વધાર માટે
  9. ૩ ટેબલસ્પૂનતેલ
  10. ૧/૨ ટી સ્પૂનગરમ મસાલો
  11. ૧ ટી સ્પૂનકાશ્મીરી મરચું
  12. ૧/૨ ટી સ્પૂનહળદર
  13. તેજપત્તા
  14. ૧ ટી સ્પૂનજીરું
  15. મીઠું સ્વાદ અનુસાર
  16. ૧/૪ ટી સ્પૂનકસુરી મેથી
  17. ૧/૨ ટી સ્પૂનખાંડ
  18. ૩ ટી સ્પૂનમલાઈ
  19. સુકું મરચું

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1
  2. 2

    ગ્રેવી ની બધી સામગ્રી મિક્સ કરી પીસી લો. પેન માં તેલ ગરમ કરી તેમા જીરું તેજપતા સુકુ લાલ મરચું મૂકી સાંતળો. પછી પીસેલી ગ્રેવી નાખી સાંતળો. ૫-૭ મિનિટ સુધી ઉકાળો.

  3. 3

    મીઠું મરચું હળદર ગરમ મસાલો ખાંડ કસુરી મેથી નાખી સાતડો. પછી બ્લાંચ કરેલા મેથી અને વટાણા નાખી હલાવો. ૩-૫ મિનિટ સુધી ધીમા તાપે સાંતળો મલાઈ નાખી ગરમાગરમ સર્વ કરો. બહુ સરસ લાગશે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Swati Sheth
Swati Sheth @swatisheth74
પર
Rajkot

ટિપ્પણીઓ

Similar Recipes